ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
== વિવિધ પેટર્નનાં ક્રોપ સર્કલ ==
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં વિલ્ટશાયરનાં જવનાં ખેતરોમાં ચકમાનીં ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાન વેઠવું પડતું હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલની ડિઝાઇનતો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી જેમાં મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયરનાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલની આકૃતિ [[ચીન]]ની પૌરાણિક માન્યતાનો યિન-યાંગનો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અને માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇએ. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે [[એક્યુપંક્ચર]] જેવી ચિકિત્સા પધ્ધતી વડે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.
[[ar:دوائر المحاصيل]]
[[gu:ક્રોપ સર્કલ]]
[[bg:Житни кръгове]]
[[ca:Cercles de les collites]]
[[cs:Kruhy v obilí]]
[[da:Korncirkler]]
[[de:Kornkreis]]
[[et:Viljaringid]]
[[es:Círculos en los cultivos]]
[[eo:Agroglifoj]]
[[fa:پدیده حلقه‌های کشتزار]]
[[fr:Cercle de culture]]
[[ko:미스터리 서클]]
[[hr:Likovi u žitu]]
[[id:Lingkaran tanaman]]
[[it:Cerchi nel grano]]
[[he:מעגלי תבואה]]
[[lt:Ratai javų laukuose]]
[[hu:Gabonakör]]
[[nl:Graancirkel]]
[[ja:ミステリー・サークル]]
[[no:Kornsirkel]]
[[pl:Kręgi zbożowe]]
[[pt:Círculos nas plantações]]
[[ro:Cercuri din culturi]]
[[ru:Круги на полях]]
[[sq:Rrathët e drithërave]]
[[sl:Žitni krog]]
[[fi:Viljaympyrä]]
[[sv:Sädesfältscirkel]]
[[th:วงธัญพืช]]
[[uk:Кола на полях]]
[[vi:Vòng tròn trên cánh đồng]]
[[zh:麥田圈]]