ઉત્તર દિનાજપુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''ઉત્તર દિનાજપુર જિલ્લો''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[પશ્ચિમ બંગાળ| પશ્ચિમ બંગાળ રાજ્ય]]માં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. [[રાયગંજ]] શહેર ખાતે ઉત્તર દિનાજપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા [[જલપાઈગુડી વિભાગ]]ના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે.
 
{{સ્ટબ}}