મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Reverted edits by 117.196.68.169 (talk) to last revision by Luckas-bot
Blanked the page
લીટી ૧:
== મેષ (Aries) ==
 
{| class="wikitable"
|-
! [[રાશી]]
! મેષ
|-
| ચિન્હ
| ઘેટું
|-
| અક્ષર
| અ,લ,ઇ,
|-
| તત્વ
| અગ્નિ
|-
| સ્વામિ ગ્રહ
| મંગળ
|-
| રંગ
| લાલ
|-
| અંક
| ૧-૮
|-
| પ્રકાર
| હૃદય
|}
 
રાશીચક્રની આ પહેલી [[રાશી]] છે.મેષરાશી [[પૂર્વદિશા]]ની ઘોતક છે,અને તેનો સ્વામી [[મંગળ]] છે.
 
== લગ્ન ==
જે જાતકોના જન્મસમયે [[ચંદ્ર]] મેષરાશીમાં સંચરણ કરતો હોય,તેની મેષરાશી મનાય છે.જન્મસમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે.મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા,અધીક બોલવાવાળા,ઉગ્રસ્વભાવવાળા,રજોગુણી,અહંકારી,ચંચળ,બુધ્ધીમાન,ધર્માત્મા,ચતૂર,ઓછા સંતાન વાળા,અધીક પિત વાળા,બધા પ્રકારનું ભોજન કરવા વાળા,ઉદાર,કુળદિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬,૮,૧૫,૨૦,૨૮,૩૪,૪૦,૪૫,૫૬'' અને ''૬૩'' માં વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે.''૧૬,૨૦,૨૮,૩૪,૪૧,૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહનસુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવીધ લાભો મેળવે છે.
 
== સ્વભાવ ==
મેષ [[અગ્નિ]] તત્વવાળી [[રાશી]] છે.એનો સ્વામી [[મંગળ]] [[અગ્નિ]] [[ગ્રહ]] છે.રાશી અને સ્વામીનો આ સંયોગ [[અગ્નિ]] કે [[ઉર્જા]]ને અનેકગણી વધારી દે છે,આજ કારણે મેષરાશીના જાતક ઓજ્સ્વી,સાહસીક,પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને જન્મજાત યોદ્ધા હોય છે.જે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ શોધવાની કોશીશ કરે છે.
== આર્થિક બાબતો ==
મેષરાશી ના જાતકોમાં ધન કમાવાની સારી યોગ્યતા હોય છે.તેઓ નાના નાના કામોમાં રસ ધરાવતા નથી તેમજ મગજમાં હંમેશા મોટીમોટી યોજનાઓ વિચાર્યા કરે છે.નેતાગીરી,સંગઠક,[[ઉપદેશક]],સારા વક્તા,પ્રમોટર,[[લશ્કર]] તથા [[પોલીસ]]માં અધિકારી,[[રસાયણ]] શાસ્ત્રી,સર્જન,[[લોખંડ]] અને [[પોલાદ]]ના [[કારખાના]]ઓમાં કામ કરનાર પણ હોયછે.ક્યારેક ખરાબ ગ્રહોના પ્રભાવમાં ખોટી આદતો ધરાવનાર,દાદાગીરી અને ગુનાહીત પ્રવ્રુતિઓમાં પણ પડે છે.
 
== આરોગ્ય ==
મોટાભાગેતો સારૂં આરોગ્ય ધરાવનાર હોય છે.તેમનામાં [[રોગપ્રતિકારક શક્તિ]] સારી હોય છે.છતાં પણ માથાની ઇજાઓથી બચતા રહેવું,મેષથી છઠો ભાવ [[કન્યા રાશી]]નો છે,અને જાતકને [[પાચનતંત્ર]] સંબંધી રોગની સાવચેતી રાખવી પડે,આને કારણે માથાનો દુખાવો,બળતરા,લકવા,ખીલ,દાદર,આધાશીશી,અનિદ્રા અને મેલેરીયા જેવી બિમારીઓ ની સંભાવના હોય છે.
 
[[શ્રેણી:સમય]]
[[શ્રેણી:જ્યોતિષ]]
 
[[af:Ram (sterreteken)]]
[[ar:برج الحمل]]
[[az:Qoç (astrologiya)]]
[[be:Авен, знак задыяка]]
[[be-x-old:Авен (знак задыяку)]]
[[bg:Овен (зодия)]]
[[bs:Ovan (znak)]]
[[ca:Àries (astrologia)]]
[[da:Vædderen (stjernetegn)]]
[[en:Aries (astrology)]]
[[es:Aries (astrología)]]
[[fi:Oinas (horoskooppimerkki)]]
[[fr:Bélier (astrologie)]]
[[he:מזל טלה]]
[[hi:मेष राशि]]
[[hr:Ovan (znak)]]
[[ia:Aries (astrologia)]]
[[it:Ariete (astrologia)]]
[[ja:白羊宮]]
[[ka:ვერძი (ასტროლოგია)]]
[[ku:Beran (birç)]]
[[mhr:Шорык (зодиак тамга)]]
[[mk:Овен (хороскопски знак)]]
[[mr:मेष रास]]
[[ms:Aries (astrologi)]]
[[ne:मेष राशि]]
[[nl:Ram (astrologie)]]
[[oc:Aret (astrologia)]]
[[pl:Baran (astrologia)]]
[[pt:Áries]]
[[ro:Berbec (zodie)]]
[[ru:Овен (знак зодиака)]]
[[sah:Хой (астрология)]]
[[sh:Ovan (znak)]]
[[simple:Aries]]
[[sk:Baran (znamenie)]]
[[sv:Väduren (stjärntecken)]]
[[tg:Ҳамал]]
[[th:ราศีเมษ]]
[[uk:Овен (знак зодіаку)]]
[[wa:Bassî (planete)]]
[[zh:白羊宮]]