વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭:
''નોંધ: વિકિપીડિયામાં સભ્ય બનવા માટે નું ખાતુ ખૉલવા માટે , go to [[Special:Userlogin|the login page]].''
 
== યુઝરસભ્ય નેમનામ ==
જો તમે ખાતુ ખોલશો તો તમને તમારી પસંદગીનું '''[[Wikipedia:Username|સભ્ય નામ]]''' (Username) પસંદ કરવાની તક મળશે. સભ્ય નામથી પ્રવેશ કરીને (લોગ ઇન કરીને) જયારે તમે કોઇ લેખ શરૂ કરશો અથવા કોઈ પણ ફેરફાર કરશો તો તે ફેરફારો તમારા નામ સાથે જોડાશે. જેનો અર્થ એ કે તમે કરેલા યોગદાનનું શ્રેય તમને મળશે, જે પાનાંના 'ઇતિહાસ'માં જોઈ શકાશે (જ્યારે તમે સભ્ય નામથી પ્રવેશ નહી કર્યો હોય ત્યારે તમારા નામની જગ્યાએ ફક્ત તમારૂં આઇ.પી.એડ્રેસ દેખાશે). આ ઉપરાંત તમે કરેલું બધું જ યોગદાન ફક્ત '''મારૂં યોગદાન''' કડી પર એક જ ક્લિક કરવાથી જોઇ શકશો, આ લાભ તમને ફક્ત તમે સભ્ય નામથી પ્રવેશ કર્યો હશે ત્યારે જ મળશે.
 
તમને તમારૂં પોતાનું ''[[Wikipedia:સભ્ય પાનું|સભ્ય પાનું (મારા વિષે)]]''' મળશે જ્યાં તમે તમારા વિષે લખીને અન્ય સભ્યોને માહિતગાર કરી શકશો. વિકિપીડિયા હોમપેજ પ્રોવાઇડર નથી, પરંતુ તમારા સભ્ય પાનાં પર તમે અમુક ચિત્રો પણ મુકી શકો છો, તમારા શોખ વિશે પણ લખી શકો છો, વિગેરે, વિગેરે. ઘણાં સભ્યો તે પાનાંનો ઉપયોગ તેમના ઉત્કૃષ્ટ યોગદાનની યાદી બનાવવા અથવા તો વિકિપીડિયામાંથી મેળવેલી અન્ય મહત્વપૂર્ણ માહીતી સાચવવા માટે કરતા હોય છે.
જૉ તમે ખાતુ ખૉલાવૉ, તૉ તમે તમારુ પૉતાનુ નામ (યૂઝર નૅઈમ)ઘારણ કરી શકૉ છૉ. તથા લોગ ઇન કરીનેં જયારે તમેં કોઇ લેખ શરૂ કરોછો અથવા તમાં ફેરફાર કરો છો તો તેનાં પાછળ તમારૂ યુઝર નેમ લખાય છે. જેનોં અર્થ એ કે તે પેજ નેં બનાંવવા માટેનાં તમારા યોગદાનં નો શ્રેય તમનેં મળશે.જેનેં પેજ નાં '''ઇતિહાસ જુઓ''' પર જોઇ શકાશે.(પરંતુ જ્યારે લોગ ઇન ના કર્યું હોય તો તમારા નામનીં જગ્યાએ તમારૂં આઇ.પી.એડ્રેસ નોંધવામાં આવશે). તે ઉપરાંત તમેં જ્યારે લોગ-ઇન હોવ ત્યારે '''મારૂં યોગદાન''' લીંક પર તમારૂં સમગ્ર યોગદાન જોઇ શકો છે.<br />તે ઉપરાંત તમેં પોતાનાં યુઝરપેજ પર જઇનેં પોતાનાં વિશે લખી શકો છો. તે ઉપરાંત વિકીપીડીયાનાં હોમપેજ ઉપર તમેં કેટલાક ચિત્રો પણ મુકી શકો છે તથા પોતાનીં હોબી વગેરે વિશે પણં લખી શકો છો.. ઘણાં યુઝર્સ તે પેજ નો ઉપયોગ લિષ્ટ મેઇનટેઇન કરવા લેશે અથવા તો અન્ય કોઇ મહત્વ પુર્ણ માહીતી નેં વિકીપીડીયા પરથી મેળવશે જે ગૌરવ લેવા જેવી બાબત છે.<br />આ ઉપરાંત તમે "'''મારી ચર્ચા'''" પેજ પર અન્ય યુઝર્સ સાથે સંપર્ક કરી શકો છે.જ્યારે કોઇ અન્ય ય્ઝર્સ દ્રારા કોઇ નવો મેસેજ મળશે તો તે તરત જાણીં શકાશે. If you choose to give an e-mail address, other users will be able to contact you by e-mail. This feature is ''anonymous'' ; the user who emails you will not know your e-mail address.
 
તમને તમારૂં પોતાનું '''ચર્ચાનું પાનું''' પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઇ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારૂં ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા ''અનામિ'' રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારૂં સરનામું નહી દેખાય.
 
== Reputation and privacy ==