ઘન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ
લીટી ૧:
'''ઘન''' (અંગ્રેજી:solid) (હિંદી:ठोस) [[પદાર્થ]]નાં મુખ્ય ત્રણ સ્વરુપો પૈકીનું એક સ્વરુપ છે. આ સ્વરુપની ઓળખ પદાર્થની સંરચનાત્મક દૃઢતા અને વિકૃતિ (આકાર, આયતન અને સ્વરૂપમાં પરિવર્તન) પ્રતિ પ્રત્યક્ષ અવરોધના ગુણના આધાર પર કરવામાં આવે છે. ઠોસ પદાર્થોમાં ઉચ્ચ [[યંગ માપાંક]] અને [[અપરૂપતા માપાંક]] હોય છે. એનાથી વિપરીત, મોટાભાગના તરલ પદાર્થ નિમ્ન અપરૂપતા માપાંક વાળા હોય છે અને [[શ્યાનતા]] (Viscosity)નું પ્રદર્શન કરતા હોય છે.
{{ભાષાંતર}}
'''ઘન''' (અંગ્રેજી:solid) [[પદાર્થ]]નાં મુખ્ય ત્રણ સ્વરુપો પૈકીનું એક સ્વરુપ છે. આ સ્વરુપની ઓળખ પદાર્થની સંરચનાત્મક દૃઢતા અને વિકૃતિ (આકાર, આયતન અને સ્વરૂપમાં પરિવર્તન) પ્રતિ પ્રત્યક્ષ અવરોધના ગુણના આધાર પર કરવામાં આવે છે. ઠોસ પદાર્થોમાં ઉચ્ચ [[યંગ માપાંક]] અને [[અપરૂપતા માપાંક]] હોય છે. એનાથી વિપરીત, મોટાભાગના તરલ પદાર્થ નિમ્ન અપરૂપતા માપાંક વાળા હોય છે અને [[શ્યાનતા]] (Viscosity)નું પ્રદર્શન કરતા હોય છે.
[[ભૌતિક વિજ્ઞાન]]ની જે શાખામાં ઘન સ્વરુપનું અધ્યયન કરવામાં આવે છે, તેને [[ઘન-અવસ્થા ભૌતિકી]] કહેવામાં આવે છે. [[પદાર્થ વિજ્ઞાન]]માં ઘન પદાર્થોના ભૌતિક તેમ જ રાસાયણિક ગુણો અને તેના અનુપ્રયોગનું અધ્યયન કરવામાં આવે છે. [[ઘન-અવસ્થા રસાયણ]]માં પદાર્થોના સંશ્લેષણ, તેની ઓળખ અને રાસાયણિક સંઘટનનું અધ્યયન કરવામાં આવે છે.
 
"https://gu.wikipedia.org/wiki/ઘન" થી મેળવેલ