વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pnb:گلوبلائزیشن
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:01 Night exterior.jpgનો |thumb|190px|right|રાત્રિ નજારો]]
[[ચિત્ર:Dariushhotel1.jpg|thumb|190px|right|કોન્ટિનેન્ટલ-યુરોપીય ઢબની હોટલોના નિર્માણની શરૂ થયેલી પ્રક્રિયા એ [[પ્રવાસન]] ([[મુસાફરી|ટ્રાવેલ]]) ઉદ્યોગને સાંકળી લેતા વૈશ્વિકરણની પ્રક્રિયાનું મહત્વનું પરિણામ છે, [[ડારિઉશ ગ્રાન્ડ હોટેલ]], [[કિશ ટાપુ|કિશ]], [[ઈરાન]]]]
'''વૈશ્વિકરણ અથવા ગ્લોબલાઈઝેશન''' શબ્દનો અર્થ થાય છે, સ્થાનિક અથવા પ્રાદેશિક સંજોગો, વસ્તુઓનું વૈશ્વિક સ્તરે રૂપાંતર થવાની પ્રક્રિયા. સમગ્ર વિશ્વના લોકોનો એક સમાજ બને અને તેઓ એક સાથે કામ કરે તેવા સંજોગોનું સર્જન કરતી પ્રક્રિયા તરીકે તેને ઓળખાવી શકાય. આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.<ref>શેઈલા એલ ક્રોચર. ''વૈશ્વિકરણ અને માલિકીપણું: ધી પોલિટિક્સ ઓફ આઈડેન્ટિટિ ઈન અ ચેન્જિંગ વર્લ્ડ.''રોમેન એન્ડ લિટલફિલ્ડ.(૨૦૦૪). પી.૧૦</ref>સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ [[વ્યાપાર]], [[સીધું વિદેશી મૂડીરોકાણ|સીધુ વિદેશી મૂડીરોકાણ]] ,મૂડીના પ્રવાહ, [[માનવીય સ્થળાંતર|સ્થળાંતર]], અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.<ref name='bhagwati'>{{cite book | last = Bhagwati | first = Jagdish | authorlink = | coauthors = | title = In Defense of Globalization | publisher = Oxford University Press | year = 2004 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[યુએન|ધી યુનાઈટેડ નેશન્સ]] ([[:en:Un |The United Nations]]) સંયુક્ત રાષ્ટ્ર [[ઈએસસીડબલ્યુએ]] ([[:en:ESCWA|ESCWA]])એ લખ્યું છે કે વૈશ્વિકરણ એ "વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે અને તેની વ્યાખ્યા વિવિધ પ્રકારે આપી શકાય છે. આર્થિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તે સામાન, મૂડી, સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા લાવવા માટે દેશની સરહદો દૂર કરવી અથવા તેને હળવી બનાવવાનો સંદર્ભ આપે છે... જો કે શ્રમબળના પ્રવાહ પર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રણો રહે છે. વૈશ્વિકરણ નવી ઘટના નથી.તેની શરૂઆત ૧૯મી સદીના પાછલા વર્ષોમાં થઈ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી માંડીને ૨૦મી સદીના પ્રારંભિક ૭૫ વર્ષો સુધી તેનો ધીમી ગતિએ ફેલાવો થયો.આ પ્રકારના ધીમા ફેલાવા માટે અનેક રાષ્ટ્રોને જવાબદાર ગણી શકાય, જેમણે પોતાના દેશના ઉદ્યોગોના રક્ષણ માટે સંકુચિત નીતિ અપનાવી હતી.વીસમી સદીના પાછલા પચીસ વર્ષોમાં વૈશ્વિકરણની ગતિમાં ઝડપ આવી..."<ref>સંયુક્ત રાષ્ટ્રના પશ્ચિમ એશિયા માટેના આર્થિક અને સામાજિક કમિશન દ્વારા [http://www.escwa.un.org/information/publications/edit/upload/grid-02-2.pdf પશ્ચિમ એશિયા અંગેના વાર્ષિક અહેવાલઃ ઈએસસીડબલ્યુએ વિસ્તારનો વૈશ્વિકરણમાં વિકાસ અને સ્થાનિક એકીકરણઃ નો સાર]. </ref>
આ પ્રક્રિયા આર્થિક, તકનીકી, સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય પરિબળોનું સંયોજન છે.<ref>શેઈલા એલ ક્રોચર. ''વૈશ્વિકરણ અને માલિકીપણું: ધી પોલિટિક્સ ઓફ આઈડેન્ટિટિ ઈન અ ચેન્જિંગ વર્લ્ડ.''રોમેન એન્ડ લિટલફિલ્ડ.(૨૦૦૪). પી.૧૦</ref>સામાન્ય રીતે આર્થિક વૈશ્વિકરણના સંદર્ભ માટે વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે, આર્થિક વૈશ્વિકરણ એ [[વ્યાપાર]] ([[:en:trade|trade]]) , [[સીધું વિદેશી મૂડીરોકાણ|સીધુ વિદેશી મૂડીરોકાણ]] ([[:en:foreign direct investment|foreign direct investment]]) ,મૂડીના પ્રવાહ, [[માનવીય સ્થળાંતર|સ્થળાંતર]] ([[:en:Human migration|migration]]), અને તકનીકના ફેલાવા દ્વારા રાષ્ટ્રીય અર્થતંત્રનું આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે થતું એકીકરણ છે.<ref name='bhagwati'>{{cite book | last = Bhagwati | first = Jagdish | authorlink = | coauthors = | title = In Defense of Globalization | publisher = Oxford University Press | year = 2004 | location = Oxford, New York | pages = | url = | doi = | id = | isbn = }}</ref>
 
[[થોમસકેટો એલઈન્સ્ટિટ્યુટ]]ના [[ટોમ જી. ફ્રેઈડમેનપાલ્મર|ટોમ જી. પેલ્મર]] ([એ વૈશ્વિકરણની વ્યાખ્યા આપી છે કે, " સરહદોની પાર વિનિમય અંગે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો દૂર અથવા હળવા થવા અને તેના પરિણામે ઉત્પાદન તથા વિનિમયના એકીકરણની સંયુક્ત વૈશ્વિક પદ્ધતિનો વ્યાપ વધવો."<ref>[http:en:Thomas//www.cato.org/pubs/letters/palmer-catoletters.pdf વૈશ્વિકરણ મહાન છે!]ટોમ Lજી. Friedman|Thomasપાલ્મેર, Lસીનિયર ફેલો, કેટો ઈન્સ્ટિટ્યુટ</ref> [[થોમસ એલ. Friedmanફ્રેઈડમેન]]) "ઉજ્જડ બની રહેલી પૃથ્વીની અસરો તપાસે છે", અને દલીલ કરે છે કે [[વિશ્વ વ્યાપાર|વૈશ્વિક વ્યાપાર]] ([[:en:Global trade|globalized trade]]), [[અન્ય દેશમાં સ્રોત મોકલવા|અન્ય દેશમાં મોકલાતા સ્રોત]] ([[:en:outsourcing|outsourcing]]), [[પુરવઠા સાંકળ|પુરવઠાની સાંકળ]] ([[:en:supply chain|supply-chaining]]) અને રાજકીય બળોએ વિશ્વને હંમેશા માટે બદલી નાખ્યુ છે, જે વધારે સારુ અને વધારે ખરાબ બંને છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે વૈશ્વિકરણની ગતિ વધી રહી છે અને વ્યાપારિક સંગઠનો તથા કામગીરી પર તેની અસર સતત વધતી રહેશે.<ref>ફ્રેઈડમેન, થોમસ એલ. "કોન્ફ્લિક્ટ પ્રીવેન્શન-સંઘર્ષ નિવારણ માટેની ડેલ થીયરી. "''ઈમર્જિનઃ અ રીડર.''બાર્કલે બેરિઓસબોસ્ટનઃ બેડફોર્ડ, સેન્ટ માર્ટિન્સ, ૨૦૦૮.૪૯</ref>
[[યુએન|ધી યુનાઈટેડ નેશન્સ]] ([[:en:Un |The United Nations]]) સંયુક્ત રાષ્ટ્ર [[ઈએસસીડબલ્યુએ]] ([[:en:ESCWA|ESCWA]])એ લખ્યું છે કે વૈશ્વિકરણ એ "વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતો શબ્દ છે અને તેની વ્યાખ્યા વિવિધ પ્રકારે આપી શકાય છે. આર્થિક પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો તે સામાન, મૂડી, સેવા અને શ્રમના પ્રવાહમાં સરળતા લાવવા માટે દેશની સરહદો દૂર કરવી અથવા તેને હળવી બનાવવાનો સંદર્ભ આપે છે... જો કે શ્રમબળના પ્રવાહ પર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રણો રહે છે. વૈશ્વિકરણ નવી ઘટના નથી.તેની શરૂઆત ૧૯મી સદીના પાછલા વર્ષોમાં થઈ, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતથી માંડીને ૨૦મી સદીના પ્રારંભિક ૭૫ વર્ષો સુધી તેનો ધીમી ગતિએ ફેલાવો થયો.આ પ્રકારના ધીમા ફેલાવા માટે અનેક રાષ્ટ્રોને જવાબદાર ગણી શકાય, જેમણે પોતાના દેશના ઉદ્યોગોના રક્ષણ માટે સંકુચિત નીતિ અપનાવી હતી.વીસમી સદીના પાછલા પચીસ વર્ષોમાં વૈશ્વિકરણની ગતિમાં ઝડપ આવી..."<ref>સંયુક્ત રાષ્ટ્રના પશ્ચિમ એશિયા માટેના આર્થિક અને સામાજિક કમિશન દ્વારા [http://www.escwa.un.org/information/publications/edit/upload/grid-02-2.pdf પશ્ચિમ એશિયા અંગેના વાર્ષિક અહેવાલઃ ઈએસસીડબલ્યુએ વિસ્તારનો વૈશ્વિકરણમાં વિકાસ અને સ્થાનિક એકીકરણઃ નો સાર]. </ref>
 
[[નોઆમ ચોમ્સ્કી]] ([[:en:Noam Chomsky|Noam Chomsky]])ની દલીલ છે કે [[ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન-આર્થિક વૈશ્વિકરણ|આર્થિક વૈશ્વિકરણ]] ([[:en:economic globalization|economic globalization]])ના નવમુક્ત સ્વરૂપના વર્ણન માટે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે.<ref>[http://www.zmag.org/content/showarticle.cfm?ItemID=9780 સન વૂ લી, માસિક જૂંગએંગ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ ઝેડનેટ, કોર્પોરેટ ગ્લોબલાઈઝેશન, કોરિયા અને આંતરરાષ્ટ્રીય બાબતો, નોઆમ ચોમ્સ્કીનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો.]</ref> [[હર્મન ડેલી|હર્મન ઈ. ડેલી]]ની દલીલ છે કે ક્યારેક આંતરરાષ્ટ્રીયકરણ અને વૈશ્વિકરણ શબ્દ એકબીજાના પર્યાય સ્વરૂપે વપરાય છે, પરંતુ અધિકૃત રીતે બંનેમાં સાધારણ ફરક છે. "આંતરરાષ્ટ્રીયકરણ" શબ્દ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંબંધો, જોડાણો વગેરેના મહત્વ સંદર્ભે છે. આંતરરાષ્ટ્રીયનો અર્થ થાય છે રાષ્ટ્રો વચ્ચે અથવા રાષ્ટ્રોના સમુદાય સાથે.
[[કેટો ઈન્સ્ટિટ્યુટ]] ([[:en:Cato Institute|Cato Institute]])ના [[ટોમ જી. પાલ્મર|ટોમ જી. પેલ્મર]] ([[:en:Tom G. Palmer|Tom G. Palmer]])એ વૈશ્વિકરણની વ્યાખ્યા આપી છે કે, " સરહદોની પાર વિનિમય અંગે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો દૂર અથવા હળવા થવા અને તેના પરિણામે ઉત્પાદન તથા વિનિમયના એકીકરણની સંયુક્ત વૈશ્વિક પદ્ધતિનો વ્યાપ વધવો."<ref>[http://www.cato.org/pubs/letters/palmer-catoletters.pdf વૈશ્વિકરણ મહાન છે!]ટોમ જી. પાલ્મેર, સીનિયર ફેલો, કેટો ઈન્સ્ટિટ્યુટ</ref>
 
[[થોમસ એલ. ફ્રેઈડમેન]] ([[:en:Thomas L. Friedman|Thomas L. Friedman]]) "ઉજ્જડ બની રહેલી પૃથ્વીની અસરો તપાસે છે", અને દલીલ કરે છે કે [[વિશ્વ વ્યાપાર|વૈશ્વિક વ્યાપાર]] ([[:en:Global trade|globalized trade]]), [[અન્ય દેશમાં સ્રોત મોકલવા|અન્ય દેશમાં મોકલાતા સ્રોત]] ([[:en:outsourcing|outsourcing]]), [[પુરવઠા સાંકળ|પુરવઠાની સાંકળ]] ([[:en:supply chain|supply-chaining]]) અને રાજકીય બળોએ વિશ્વને હંમેશા માટે બદલી નાખ્યુ છે, જે વધારે સારુ અને વધારે ખરાબ બંને છે. તેઓ એવી પણ દલીલ કરે છે કે વૈશ્વિકરણની ગતિ વધી રહી છે અને વ્યાપારિક સંગઠનો તથા કામગીરી પર તેની અસર સતત વધતી રહેશે.<ref>ફ્રેઈડમેન, થોમસ એલ. "કોન્ફ્લિક્ટ પ્રીવેન્શન-સંઘર્ષ નિવારણ માટેની ડેલ થીયરી. "''ઈમર્જિનઃ અ રીડર.''બાર્કલે બેરિઓસબોસ્ટનઃ બેડફોર્ડ, સેન્ટ માર્ટિન્સ, ૨૦૦૮.૪૯</ref>
 
[[નોઆમ ચોમ્સ્કી]] ([[:en:Noam Chomsky|Noam Chomsky]])ની દલીલ છે કે [[ઈકોનોમિક ગ્લોબલાઈઝેશન-આર્થિક વૈશ્વિકરણ|આર્થિક વૈશ્વિકરણ]] ([[:en:economic globalization|economic globalization]])ના નવમુક્ત સ્વરૂપના વર્ણન માટે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વૈશ્વિકરણ શબ્દનો ઉપયોગ થાય છે.<ref>[http://www.zmag.org/content/showarticle.cfm?ItemID=9780 સન વૂ લી, માસિક જૂંગએંગ દ્વારા ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ ઝેડનેટ, કોર્પોરેટ ગ્લોબલાઈઝેશન, કોરિયા અને આંતરરાષ્ટ્રીય બાબતો, નોઆમ ચોમ્સ્કીનો ઈન્ટરવ્યૂ લેવાયો હતો.]</ref>
 
[[હર્મન ડેલી|હર્મન ઈ. ડેલી]] ([[:en:Herman Daly|Herman E. Daly]])ની દલીલ છે કે ક્યારેક આંતરરાષ્ટ્રીયકરણ અને વૈશ્વિકરણ શબ્દ એકબીજાના પર્યાય સ્વરૂપે વપરાય છે, પરંતુ અધિકૃત રીતે બંનેમાં સાધારણ ફરક છે. "આંતરરાષ્ટ્રીયકરણ" શબ્દ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સંબંધો, જોડાણો વગેરેના મહત્વ સંદર્ભે છે. આંતરરાષ્ટ્રીયનો અર્થ થાય છે રાષ્ટ્રો વચ્ચે અથવા રાષ્ટ્રોના સમુદાય સાથે.
 
== ઈતિહાસ ==