"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

 
== ઈતિહાસ ==
સામાજિક વિજ્ઞાનમાં ૧૯૬૦ના દસકાથી વૈશ્વિકરણ નામનો ઉપયોગ થતો આવ્યો છે પરંતુ અર્થશાસ્ત્રીઓ ૧૯૮૦ના દસકાથી તેનો ઉપયોગ કરે છે; જો કે ૧૯૮૦ના દસકાના પાછલા વર્ષો અને ૧૯૯૦ના દસકા સુધી આ વિચાર લોકપ્રિય બન્યો નહોતો. વૈશ્વિકરણની વિભાવના અંગે સૌથી પહેલા અમેરિકન ઉદ્યોગપતિમાંથી મંત્રી બનેલા [[ચાર્લ્સ ટેઝ રસેલ]] ([[:en:Charles Taze Russell|Charles Taze Russell]])એ લખ્યું હતું અને તેમણે કોર્પોરેટ 'જાયન્ટ્સ' શબ્દ ૧૯૮૭માં શોધ્યો હતો.<ref>[http://www.pastor-russell.com/volumes/V4/Study_07.html ''ધી બેટલ ઓફ આર્માગેડન'', ઓક્ટોબર, ૧૯૮૭, પાના ૩૬૫-૩૭૦]</ref>
 
વૈશ્વિકરણને સદીઓ લાંબી પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે, જેમાં [[માનવ વસતી]] ([[:en:human population|human population]])નું વિસ્તરણ અને [[સામાજિક વિકાસ|સિવિલાઈઝેશન]] ([[:en:civilization|civilization]]) સામાજિક વિકાસની ગણતરી કરાય છે, આ પ્રક્રિયા પાછલા ૫૦ વર્ષોમાં નાટ્યાત્મક રીતે વધી છે. વૈશ્વિકરણના પ્રારંભિક સ્વરૂપો [[રોમન સામ્રાજ્ય]] ([[:en:Roman Empire|Roman Empire]]), [[પાર્થિઅન|પર્થિઅન]] ([[:en:Parthian|Parthian]]) સામ્રાજ્ય અને [[હાન રાજવંશ]] ([[:en:Han Dynasty|Han Dynasty]])ના સમયમાં અસ્તિત્વ ધરાવતા હતા, ચીનમાં [[સિલ્ક રોડ]] ([[:en:Silk Road|Silk Road]]) શરૂ થયો ત્યારે તે પર્થિઅન સામ્રાજ્યના સીમાડા સુધી પહોંચ્યો અને રોમન સામ્રાજ્ય તરફ તેણે પ્રગતિ કરી.
 
[[ઈસ્લામિક ગોલ્ડન એજ- સુવર્ણ કાળ|ઈસ્લામિક સુવર્ણકાળ]] ([[:en:Islamic Golden Age|Islamic Golden Age]])એ [[ઈસ્લામિક સુવર્ણકાળ#અર્થતંત્ર|મુસ્લિમ વેપારીઓ]] ([[:en:Islamic Golden Age#Economy|Muslim traders]]) અને [[ઈસ્લામિક સુવર્ણકાળ# નવી શોધનો સમય|શોધકર્તાઓ]] ([[:en:Islamic Golden Age#Age of discovery|explorers]])એ સમગ્ર [[જૂનું વિશ્વ|જૂના વિશ્વ]] ([[:en:Old World|Old World]])માં પ્રારંભિક [[વૈશ્વિક અર્થતંત્ર]] ([[:en:global economy|global economy]])ની સ્થાપના કરી અને તેના પરિણામે [[મુસ્લિમ કૃષિ ક્રાંતિ|કૃષિ-પાકનું વૈશ્વિકરણ]] ([[:en:Muslim Agricultural Revolution|globalization of crops]]) થયું અને વ્યાપાર, જ્ઞાન તથા ટેકનોલોજીનું વૈશ્વિકરણ થયું તેનું ઉદાહરણ છે, બાદમાં [[મોંગોલ સામ્રાજ્ય]] ([[:en:Mongol Empire|Mongol Empire]]) કે જ્યારે [[સિલ્ક રોડ]] ([[:en:Silk Road|Silk Road]])ની સાથે વધારે મોટુ એકીકરણ થયું. ૧૬મી સદીના થોડા સમય પહેલા બે રાજ્યો [[આયબેરિયન પિનિન્સ્યુલ]] (- [[:en:Iberianપોર્ટુગલનું Peninsulaરાજ્ય|Iberianપોર્ટુગલના Peninsulaરાજ્ય]]) -અને [[પોર્ટુગલનુંકેસ્ટિલેનું રાજ્ય|પોર્ટુગલનાકેસ્ટિલે]] રાજ્ય સાથે વધારે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિકરણની શરૂઆત થઈ. [[૧૬મી સદી]]માં ([[:en:Kingdomપોર્ટુગલ]]ના ofવૈશ્વિક Portugal|Kingdomસંશોધનો ofઅને Portugalખાસ કરીને મોટા પાયે બે ખંડ, અર્થતંત્ર અને સંસ્કૃતિનું જોડાણ. પોર્ટુગલનો [[આફ્રિકા]]), અનેપૂર્વ [[કેસ્ટિલેનુંદક્ષિણ રાજ્યઆફ્રિકા|કેસ્ટિલેદક્ષિણ અમેરિકા]] (અને દક્ષિણ તથા પૂર્વ [[:en:Kingdomએશિયા]] ofસાથેનો Castile|Kingdomવેપાર ofઅને Castileસંશોધનો વૈશ્વિકરણનો પાયો નાખવાની દિશામાં સૌથી મોટુ અને પહેલુ પગલુ ગણાય છે. [[વૈશ્વિક વ્યાપાર]]) નું સાથેમોજુ, વધારે[[સંસ્થાનીકરણ|સંસ્થાનવાદ]], વ્યાપકઅને પરિપ્રેક્ષ્યમાં[[સાંસ્કૃતિક વૈશ્વિકરણનીસ્વીકૃતિ|સંસ્કૃતિઓનું શરૂઆતઆદાન-પ્રદાન]]વિશ્વના થઈતમામ ખૂણાઓમાં પહોંચ્યા.
 
૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપીય વ્યાપારના વિસ્તરણ દ્વારા વૈશ્વિક એકીકરણ ચાલુ રહ્યું, જ્યારે [[પોર્ટુગીઝ સામ્રાજય|પોર્ટુગીઝ]] ([[:en:Portuguese Empire|Portuguese]]) અને [[સ્પેનિશ સામ્રાજ્ય]] ([[:en:Spanish Empire|Spanish Empire]])એ [[અમેરિકાનું યુરોપીયન સંસ્થાનીકરણ|અમેરિકા]] ([[:en:European colonization of the Americas|colonized the Americas]])માં પોતાની વસાહતો સ્થાપી અને ત્યાર બાદ ફ્રાન્સ તથા ઈંગ્લેન્ડે પણ અમેરિકામાં સંસ્થાન સ્થાપ્યા. વૈશ્વિકરણે [[સંસ્કૃતિનો બદલાવ|સંસ્કૃતિ]] ([[:en:transformation of culture|cultures]]) અને ખાસ કરીને સમગ્ર વિશ્વની દેશી-તળપદી સંસ્કૃતિઓ જબરજસ્ત અસર કરી છે. [[સંશોધનનો યુગ|નવી શોધોના યુગ]] ([[:en:Age of Discovery|Age of Discovery]]) દરમિયાન ૧૫મી સદી દરમિયાન અન્ય ખંડમાં પોતાની વસાહત સ્થાપનાર યુરોપની પ્રારંભિક વ્યાપારી કંપનીઓમાં પોર્ટુગલની [[કંપની ઓફ ગુનેઆ|કંપની ઓફ ગુએના]] ([[:en:Company of Guinea|Company of Guinea]])નો સમાવેશ થાય છે, આ કંપની [[મસાલા]] ([[:en:spices|spices]])ના સોદા કરતી હતી અને સામાનની કિંમત નક્કી કરતી હતી.
[[૧૬મી સદી]] ([[:en:16th century|16th century]])માં [[પોર્ટુગલ]] ([[:en:Portugal|Portugal]])ના વૈશ્વિક સંશોધનો અને ખાસ કરીને મોટા પાયે બે ખંડ, અર્થતંત્ર અને સંસ્કૃતિનું જોડાણ. પોર્ટુગલનો [[આફ્રિકા]] ([[:en:Africa|Africa]]), પૂર્વ [[દક્ષિણ આફ્રિકા|દક્ષિણ અમેરિકા]] ([[:en:South America|South America]]) અને દક્ષિણ તથા પૂર્વ [[એશિયા]] ([[:en:Asia|Asia]]) સાથેનો વેપાર અને સંશોધનો વૈશ્વિકરણનો પાયો નાખવાની દિશામાં સૌથી મોટુ અને પહેલુ પગલુ ગણાય છે. [[વૈશ્વિક વ્યાપાર]] ([[:en:global trade|global trade]])નું મોજુ, [[સંસ્થાનીકરણ|સંસ્થાનવાદ]] ([[:en:colonization|colonization]]), અને [[સાંસ્કૃતિક સ્વીકૃતિ|સંસ્કૃતિઓનું આદાન-પ્રદાન]] ([[:en:enculturation|enculturation]]) વિશ્વના તમામ ખૂણાઓમાં પહોંચ્યા.
 
૧૭મી સદીમાં વૈશ્વિકરણ વ્યાપારી પ્રવૃત્તિઓનો ભાગ બન્યું અને પહેલી [[બહુરાષ્ટ્રીય કોર્પોરેશન]] ([[:en:multinational corporation|multinational corporation]]) તરીકે ઓળખાતી [[બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:British East India Company|British East India Company]]) (સ્થાપના ૧૬૦૦)ની સ્થાપના થઈ, આ સાથે જ [[ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:Dutch East India Company|Dutch East India Company]]) (સ્થાપના ૧૬૦૨) અને [[પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:Portuguese East India Company|Portuguese East India Company]]) (સ્થાપના ૧૬૨૮) પણ અસ્તિત્વમાં આવી. જંગી રોકાણ, વિશાળ નાણાકીય જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાયેલા જોખમોના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ વખત સંયુક્ત માલિકીના સિદ્ધાંતનો અમલ કર્યો, જેના માટે [[શેર્સ]] ([[:en:shares|shares]])ની વહેંચણી કરવામાં આવીઃ જે વૈશ્વિકરણનું મહત્વનું પરિબળ છે. [[બ્રિટિશ સામ્રાજ્ય]] એ પોતાના વ્યાપક કદ અને શક્તિ વડે વૈશ્વિકરણની પ્રાપ્તિ કરી. આ સમય દરમિયાન બ્રિટિશ સંસ્કૃતિ અને આદર્શોને અન્ય રાષ્ટ્રો પર બળજબરીથી થોપવામાં આવ્યા.
૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપીય વ્યાપારના વિસ્તરણ દ્વારા વૈશ્વિક એકીકરણ ચાલુ રહ્યું, જ્યારે [[પોર્ટુગીઝ સામ્રાજય|પોર્ટુગીઝ]] ([[:en:Portuguese Empire|Portuguese]]) અને [[સ્પેનિશ સામ્રાજ્ય]] ([[:en:Spanish Empire|Spanish Empire]])એ [[અમેરિકાનું યુરોપીયન સંસ્થાનીકરણ|અમેરિકા]] ([[:en:European colonization of the Americas|colonized the Americas]])માં પોતાની વસાહતો સ્થાપી અને ત્યાર બાદ ફ્રાન્સ તથા ઈંગ્લેન્ડે પણ અમેરિકામાં સંસ્થાન સ્થાપ્યા. વૈશ્વિકરણે [[સંસ્કૃતિનો બદલાવ|સંસ્કૃતિ]] ([[:en:transformation of culture|cultures]]) અને ખાસ કરીને સમગ્ર વિશ્વની દેશી-તળપદી સંસ્કૃતિઓ જબરજસ્ત અસર કરી છે. [[સંશોધનનો યુગ|નવી શોધોના યુગ]] ([[:en:Age of Discovery|Age of Discovery]]) દરમિયાન ૧૫મી સદી દરમિયાન અન્ય ખંડમાં પોતાની વસાહત સ્થાપનાર યુરોપની પ્રારંભિક વ્યાપારી કંપનીઓમાં પોર્ટુગલની [[કંપની ઓફ ગુનેઆ|કંપની ઓફ ગુએના]] ([[:en:Company of Guinea|Company of Guinea]])નો સમાવેશ થાય છે, આ કંપની [[મસાલા]] ([[:en:spices|spices]])ના સોદા કરતી હતી અને સામાનની કિંમત નક્કી કરતી હતી.
 
૧૭મી સદીમાં વૈશ્વિકરણ વ્યાપારી પ્રવૃત્તિઓનો ભાગ બન્યું અને પહેલી [[બહુરાષ્ટ્રીય કોર્પોરેશન]] ([[:en:multinational corporation|multinational corporation]]) તરીકે ઓળખાતી [[બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:British East India Company|British East India Company]]) (સ્થાપના ૧૬૦૦)ની સ્થાપના થઈ, આ સાથે જ [[ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:Dutch East India Company|Dutch East India Company]]) (સ્થાપના ૧૬૦૨) અને [[પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની]] ([[:en:Portuguese East India Company|Portuguese East India Company]]) (સ્થાપના ૧૬૨૮) પણ અસ્તિત્વમાં આવી. જંગી રોકાણ, વિશાળ નાણાકીય જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે સંકળાયેલા જોખમોના કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ વખત સંયુક્ત માલિકીના સિદ્ધાંતનો અમલ કર્યો, જેના માટે [[શેર્સ]] ([[:en:shares|shares]])ની વહેંચણી કરવામાં આવીઃ જે વૈશ્વિકરણનું મહત્વનું પરિબળ છે.
 
(વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય) [[બ્રિટિશ સામ્રાજ્ય]] ([[:en:British Empire|British Empire]]) એ પોતાના વ્યાપક કદ અને શક્તિ વડે વૈશ્વિકરણની પ્રાપ્તિ કરી. આ સમય દરમિયાન બ્રિટિશ સંસ્કૃતિ અને આદર્શોને અન્ય રાષ્ટ્રો પર બળજબરીથી થોપવામાં આવ્યા.
 
૧૯મી સદીને ક્યારેક "વૈશ્વિકરણનો પ્રથમ યુગ" કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, યુરોપની રાજસત્તાઓ વચ્ચેના રોકાણ , તેમની વસાહતોમાં ઝડપી વૃદ્ધિ આ સમયગાળાની લાક્ષણિકતા છે, અને બાદમાં અમેરિકાનું પરિબળ ઉમેરાયું.
આફ્રિકાના સહારા વિસ્તારના પ્રદેશો અને પેસિફિક (પ્રશાંત) સમુદ્રના વિસ્તારોનો વિશ્વની પદ્ધતિમાં સમાવેશ થયો. ૨૦મી સદીના પ્રારંભમાં પ્રથમ વિશ્વયુદ્ધની સાથે "વૈશ્વિકરણના પ્રથમ યુગ"ના પતનની શરૂઆત થઈ. સર જ્હોન મેનાર્ડ કેઈન્સ<ref>http://www.pbs.org/wgbh/commandingheights/shared/minitext/tr_show01.html</ref>,
{{cquote| The inhabitant of London could order by telephone, sipping his morning tea, the various products of the whole earth, and reasonably expect their early delivery upon his doorstep. Militarism and imperialism of racial and cultural rivalries were little more than the amusements of his daily newspaper. What an extraordinary episode in the economic progress of man was that age which came to an end in August 1914.}}
૧૯૨૦ના પાછલા દસકા દરમિયાન આર્થિક વ્યવહારોમાં [[સુવર્ણમાન ચલણ પદ્ધતિ|સોનાના માપદંડની કટોકટી]] ([[:en:gold standard|gold standard crisis]]) તથા ૧૯૩૦ના દસકાના પ્રારંભમાં [[મહા મંદી]] ([[:en:Great Depression|Great Depression]])ના પગલે વૈશ્વિકરણના પ્રથમ યુગનો અંત આવ્યો.
 
૨૦૦૦ના પાછલા વર્ષોમાં મોટાભાગનું ઔદ્યોગિક જગત ઘેરી [[૨૦૦૦ના પાછલા વર્ષોની મંદી|મંદી]] ([[:en:Late 2000s recession|recession]])માં સપડાયુ.<ref>{{Cite news | url = http://www.forbes.com/2009/01/14/global-recession-2009-oped-cx_nr_0115roubini.html | title = A Global Breakdown Of The Recession In 2009 | author = [[Nouriel Roubini]] | date = January 15, 2009}}</ref>કેટલાક વિશ્લેષકો કહે છે કે વર્ષો સુધી આર્થિક એકીકરણમાં વૃદ્ધિ બાદ વિશ્વ [[અવૈશ્વિકરણ]] ([[:en:deglobalization|deglobalization]])ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.<ref>[http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/03/04/AR2009030404221.html અ ગ્લોબલ રીટ્રીટ એઝ ઈકોનોમિસ ડ્રાય અપ].ધી વોશિંગ્ટન પોસ્ટ. માર્ચ ૫, ૨૦૦૯</ref><ref>[http://www.npr.org/templates/story/story.php?storyId=100781975 વૈશ્વિક સ્થિરતા સામે જોખમ ઉભુ કરતી આર્થિક કટોકટી]. એનપીઆર. ફેબ્રુઆરી ૧૮, ૨૦૦૯.</ref>આર્થિક કટોકટીના દોઢ વર્ષ કરતાં ઓછા સમયમાં વિશ્વની સંપત્તિમાં ૪૫ ટકા સુધીનું ધોવાણ થયુ.<ref>[http://www.reuters.com/article/ousiv/idUSTRE52966Z20090310 વિશ્વની ૪૫ ટકા સંપત્તિનું ધોવાણઃ બ્લેકસ્ટોન સીઈઓ]. રોઈટર્સ.માર્ચ ૧૦, ૨૦૦૯</ref>
 
== આધુનિક વૈશ્વિકરણ ==
૪,૧૫૭

edits