"વૈશ્વિકરણ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

 
== આધુનિક વૈશ્વિકરણ ==
બીજા વિશ્વયુદ્ધની સાથે શરૂ થયેલી વૈશ્વિકરણની પ્રક્રિયા એ મહદઅંશે રાજકારણીઓનું આયોજન હતી, જેમાં તેમણે સમૃદ્ધિ વધારવા અને પરસ્પરનું અવલંબન વધારવા વ્યાપારને અવરોધતા સરહદના સીમાડાઓ દૂર કરવા અને ભવિષ્યના યુદ્ધની શક્યતા ઘટાડવા પ્રયત્ન કર્યા. તેઓની કામગીરી વિશ્વના અગ્રણી રાજકારણીઓ વચ્ચેના કરાર [[બ્રેટ્ટન વૂડ્સ કોન્ફરન્સ (પરિસંવાદ)|બ્રેટ્ટન વૂડ્સ કોન્ફરન્સ]] ([[:en:Bretton Woods conference|Bretton Woods conference]]) તરફ દોરી ગઈ, કે જેમાં આંતરરાષ્ટ્રીય વાણિજ્ય અને નાણાવ્યવસ્થા અંગે નિશ્ચિત માળખુ બનાવવા અને વૈશ્વિકરણની પ્રક્રિયાની કાળજી રાખવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવા સમજૂતિ સધાઈ.
 
આ સંસ્થાઓમાં ઈન્ટરનેશનલ બેન્ક ફોર રીકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ([[વિશ્વ બેન્ક|વર્લ્ડ બેન્ક]] ([[:en:World Bank|World Bank]])) અને [[આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ]] ([[:en:International Monetary Fund|International Monetary Fund]])નો સમાવેશ થાય છે.વૈશ્વિકરણને ટેકનોલોજીના વિકાસથી મદદ મળી છે અને તેના લીધે વ્યાપારનો ખર્ચ ઘટ્યો છે તથા વાટાઘાટોના તબક્કા પણ ઓછા થયા છે. [[જકાત અને વ્યાપાર પર સામાન્ય કરાર|જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ]] ([[:en:General Agreement on Tariffs and Trade|General Agreement on Tariffs and Trade]]) (જીએટીટી)માં આ કામગીરી માટે સંકલ્પ થયા હતા અને પરિણામે [[મુક્ત વ્યાપાર]] ([[:en:free trade|free trade]]) પરના અંકુશો દૂર કરવા શ્રેણીબદ્ધ કરારો થયા.
 
આંતરરાષ્ટ્રીય કરારો -જીએટીટી દ્વારા બીજા વિશ્વયુદ્ધ બાદ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અંકુશો નોંધપાત્ર રીતે ઘટ્યા છે. [[વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન]] ([[:en:World Trade Organization|World Trade Organization]]) (ડબલ્યુટીઓ) અને તેનો પાયો નાખનાર જીએટીટીમાં આ બાબતોનો સમાવેશ થાય છે.
* મુક્ત વ્યાપારને પ્રોત્સાહન
** [[જકાત]] ([[:en:tariff|tariff]])ની નાબૂદી અથવા ઘટાડોઃ જકાત મુક્ત અથવા ઓછી જકાત સાથે [[મુક્ત વ્યાપાર ક્ષેત્ર|ફ્રી ટ્રેડ ઝોન]] ([[:en:free trade zone|free trade zone]])ની રચના
** માલની હેરફેરનો ખર્ચ ઘટ્યો, ખાસ કરીને દરિયાઈ માર્ગે થતી હેરફેરમાં સામાનને [[બારદાનોમાં ભરવું|બારદાનોમાં ભરીને મોકલવા]] ([[:en:containerization|containerization]])ના વિકાસથી આ પરિણામ આવ્યું.
** [[મૂડી નિયંત્રણ]] ([[:en:capital controls|capital controls]])માં ઘટાડો અથવા નાબૂદી
** સ્થાનિક વ્યાપાર માટેની [[આર્થિક મદદ]] ([[:en:subsidy|subsidies]])ની નાબૂદી, ઘટાડો અથવા એકસૂત્રતા.
** વૈશ્વિક કોર્પોરેશન માટે સબસિડીઓની રચના
** વધારે નિયંત્રણો સાથે મોટાભાગના દેશોમાં [[બૌદ્ધિક સંપત્તિ]] ([[:en:intellectual property|intellectual property]])ના કાયદામાં એકસૂત્રતા.
** બૌદ્ધિક સંપત્તિને લગતા નિયંત્રણનો અગ્રણી રાષ્ટ્રો દ્વારા સ્વીકાર (દા.ત.ચીનમાં મંજૂર થયેલી [[પેટન્ટ, નવી શોધ પરનો એકાધિકાર|પેટન્ટ]] ([[:en:patent|patent]]) અમેરિકા પણ સ્વીકારે.)
સાંસ્કૃતિક વૈશ્વિકરણના ચાલક બળ બનેલા કમ્યુનિકેશન ટેકનોલોજી અને સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સાંસ્કૃતિક ઉદ્યોગના માર્કેટિંગને અતિક્રમણની પ્રક્રિયા તરીકે જોવામાં આવતા હતા અને પરંપરાગત વિવિધતાના ભોગે અમેરિકાનું વર્ચસ્વ સ્થાપવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું મનાતું હતું. જો કે, ટૂંક સમયમાં જ પ્રતિકારરૂપે વૈશ્વિકરણનો વિરોધ કરવા અને પ્રાદેશિક ઓળખના રક્ષણ માટેની અને વૈયક્તિક લાક્ષણિકતાઓ સાચવી રાખવાની ઝુંબેશ શરૂ થઈ, પરંતુ મહદ અંશે તેને નિષ્ફળતા મળી. <ref>જુર્ગેન ઓસ્ટેરહેમેલ અને નિએલ્સ પી. પીટરસન. વૈશ્વીકીકરણઃ ટૂંકો ઈતિહાસ. (૨૦૦૫) પી.૮</ref>
 
[[ઉરુગ્વે રાઉન્ડ]] ([[:en:Uruguay Round|Uruguay Round]]) (૧૯૮૬થી ૧૯૯૪)<ref>WTO.org,(2009)</ref> ડબલ્યુટીઓના ગઠન માટેની સંધિ તરફ દોરી ગયો, જેમાં વ્યાપારના વિવાદોમાં સમાધાનકારી સંસ્થા સ્થાપવાનું અને વ્યાપાર માટે એક સરખુ માળખુ બનાવવાનું નક્કી થયું. જકાત ઘટાડવા અને વ્યાપારના અવરોધ દૂર કરવાના હેતુથી થયેલા અન્ય દ્વિપક્ષી અને બહુપક્ષી વ્યાપારી કરારોમાં યુરોપના [[માસટ્રીચ્ટ ટ્રીટી]] ([[:en:Maastricht Treaty|Maastricht Treaty]]) અને [[નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ]] (નો સમાવેશ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર થયેલા [[:en:North૯/૧૧ Americanઆતંકવાદી Freeહુમલો|૯/૧૧ Tradeઆતંકવાદી Agreement|Northહુમલા]] Americanજેવી Freeવૈશ્વિક Tradeસંઘર્ષની Agreementઘટનાઓ અને વૈશ્વિકરણ પરસ્પર સંકળાયેલા છે, કારણ કે તેનાથી "આતંકવાદ સામેના વૈશ્વિક જંગ"ની શરૂઆત થઈ અને તેલ તથા ગેસની કિંમતોમાં સતત વૃદ્ધિ થવા માંડી, કારણ કે [[ઓપેક]]ના સભ્ય દેશોમાં મોટાભાગના આરબ દ્વીપકલ્પના રાષ્ટ્રો હતા.<ref>ટેરી ફ્લ્યુ. ટ્વેન્ટી ન્યૂ મીડિયા કન્સેપ્ટ્સ.(૨૦૦૮)નો સમાવેશપી.૨૬</ref> થાય૧૯૭૦માં છેવિશ્વ નિકાસ [[કુલ વિશ્વ ઉત્પાદન]]ના ૮.૫% હતી, જે વધીને ૨૦૦૧માં ૧૬.૧% થઈ. [http://www.globalpolicy.org/socecon/trade/tables/exports2.htm]
 
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પર થયેલા [[૯/૧૧ આતંકવાદી હુમલો|૯/૧૧ આતંકવાદી હુમલા]] ([[:en:9/11 terrorist attacks|9/11 terrorist attacks]]) જેવી વૈશ્વિક સંઘર્ષની ઘટનાઓ અને વૈશ્વિકરણ પરસ્પર સંકળાયેલા છે, કારણ કે તેનાથી "આતંકવાદ સામેના વૈશ્વિક જંગ"ની શરૂઆત થઈ અને તેલ તથા ગેસની કિંમતોમાં સતત વૃદ્ધિ થવા માંડી, કારણ કે [[ઓપેક]] ([[:en:OPEC|OPEC]])ના સભ્ય દેશોમાં મોટાભાગના આરબ દ્વીપકલ્પના રાષ્ટ્રો હતા.<ref>ટેરી ફ્લ્યુ. ટ્વેન્ટી ન્યૂ મીડિયા કન્સેપ્ટ્સ.(૨૦૦૮) પી.૨૬</ref>
 
૧૯૭૦માં વિશ્વ નિકાસ [[કુલ વિશ્વ ઉત્પાદન]] ([[:en:gross world product|gross world product]])ના ૮.૫% હતી, જે વધીને ૨૦૦૧માં ૧૬.૧% થઈ. [http://www.globalpolicy.org/socecon/trade/tables/exports2.htm]
 
== વૈશ્વિકરણની મૂલવણી ==
૪,૧૫૭

edits