વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૭:
 
== વૈશ્વિકરણની મૂલવણી ==
[[ચિત્ર:Hksycss.jpg|thumb|]]
[[ચિત્ર:Hksycss.jpg]]વૈશ્વિકરણે સમગ્ર વિશ્વની વિવિધ સંસ્કૃતિઓને અસરપહોંચાડી છે.|thumb|
[[ચિત્ર:Mac Japan.jpg|thumb|જાપાનીઝ [[મેકડોનાલ્ડ્સ]] ([[:en:McDonald's|McDonald's]]) [[ફાસ્ટ ફૂડ]] ([[:en:fast food|fast food]]) એ આંતરરાષ્ટ્રીય એકીકરણનો પુરાવો છે.]]
 
[[આર્થિક વૈશ્વિકીરણ|આર્થિક વૈશ્વિકરણ]] ([[:en:economic globalization|economic globalization]])ને ઊંડાણથી જોઈએ તો જણાશે કે તેને અનેક રીતે મૂલવી શકાય છે.વૈશ્વિકરણના લાક્ષણિકતા ગણાતા ચાર મુખ્ય આર્થિક પ્રવાહો આના કેન્દ્રમાં છેઃ
* [[માલ સામાન]] ([[:en:Goods|Goods]]) અને [[સેવાઓ|સેવા]] ([[:en:services|services]]) એટલે કે રાષ્ટ્રીય આવક અથવા વસતીની માથાદીઠ આવકના અનુપાતમાં [[નિકાસ]] ([[:en:export|export]]) અને [[આયાત]] ([[:en:import|import]])નો સરવાળો
* [[શ્રમ]] ([[:en:Labor|Labor]])/[[લોકો]] ([[:en:people|people]]) એટલેકે [[હ્યુમન માઈગ્રેશન-માનવીય સ્થળાંતર, હિજરત|સ્થળાંતર]] ([[:en:human migration|migration]])નો દર, જનસંખ્યામાં સ્થળાંતર કરીને આવતા કે જતા લોકોનું પ્રમાણ.
* [[મૂડી (અર્થશાસ્ત્ર)|મૂડી]] ([[:en:Capital (economics)|Capital]]) એટલે કે રાષ્ટ્રીય આવક અથવા વસતીની માથા દીઠ આવકના અનુપાતમાં બહારથી આવતું કે બહાર જતું સીધુ રોકાણ
* [[તકનિક]] ([[:en:Technology|Technology]]), એટલે આંતરરાષ્ટ્રીય સંશોધન અને વિકાસનો પ્રવાહ, વસતીનું પ્રમાણ (અને તેના અનુપાતમાં આવેલા ફેરફાર) અને કોઈ ચોક્કસ શોધનો ઉપયોગ કરતાં લોકો (ખાસ કરીને ટેલિફોન, મોટરકાર, બ્રોડબેન્ડ જેવી "ફેક્ટર ન્યૂટ્રલ" શોધો)
 
વૈશ્વિકરણ એ માત્ર આર્થિક ઘટના નહી હોવાના કારણે વૈશ્વિકરણની મૂલવણીનો બહુપરિમાણિય અભિગમ તાજેતરમાં સ્વિસ [[વિચારકો]] ([[:en:think tank|think tank]])નાવિચારકોના સંગઠને તાજેતરમાં તૈયાર કરેલા [[વૈશ્વિકરણ ઈન્ડેક્સ-સૂચકાંક|ઈન્ડેક્સ]] ([[:en:Globalization Index|index]])માં જોવા મળે છે. આ ઈન્ડેક્સમાં વૈશ્વિકરણના ત્રણ મુખ્ય પાસાઓ- આર્થિક, સામાજિક અને રાજકીય-ને મૂલવવામાં આવ્યા છે. ત્રણ સૂચકાંકો ઉપરાંત વૈશ્વિકરણનો સમગ્ર ઈન્ડેક્સ અને તેના પેટા-પાસાઓનો સમાવેશ કરાયો છે. પેટા સૂચકાંકોમાં આર્થિક પ્રવાહ, આર્થિક નિયંત્રણો, અંગત સંપર્ક પરની વિગતો, માહિતિના પ્રવાહ પરની વિગતો અને સાંસ્કૃતિક નિકટતા સંદર્ભે ગણતરી કરાઈ છે. ડ્રેહર, ગેસ્ટન અને માર્ટિન્સ (૨૦૦૮)ની માહિતિ અનુસાર વાર્ષિક ધોરણે ૧૨૨ દેશો પર આ વિગતો ઉપલબ્ધ હોય છે.<ref>એક્સેલ ડ્રેહર, નોએલ ગેસ્ટોન, પિમ માર્ટિન્સ, ''મેઝરિંગ ગ્લોબલાઈઝેશનઃ ગોજિંગ ઈટ્સ કોન્સીક્વન્સીસ'', સ્પ્રિંગર, આઈએસબીએન ૯૭૮-૦-૩૮૭-૭૪૦૬૭-૬.</ref>ઈન્ડેક્સ મુજબ સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતો દેશ [[બેલ્જિયમ]] ([[:en:Belgium|Belgium]]) છે અને ત્યાર બાદના ક્રમે [[ઓસ્ટ્રીયા|ઓસ્ટ્રિયા]] ([[:en:Austria|Austria]]), [[સ્વિડન]] ([[:en:Sweden|Sweden]]), યુનાઈટેડ કિંગડમ અને [[નેધરલેન્ડ્સ]] ([[:en:Netherlands|Netherlands]]) છે.કેઓએફ ઈન્ડેક્સ મુજબ સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવતા દેશોમાં [[હૈતિ|હૈતી]] ([[:en:Haiti|Haiti]]), [[મ્યાંમાર|મ્યાનમાર]] ([[:en:Myanmar|Myanmar]]) [[સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિક]] ([[:en:Central African Republic|Central African Republic]]) અને [[બુરુંડિ|બુરુન્ડિ]] ([[:en:Burundi|Burundi]]) છે.<ref>[http://www.globalization-index.org/ વૈશ્વિકરણનો કેઓએફ ઈન્ડેક્સ]</ref> [[એ.ટી. કાર્ની]] અને ''[[વિદેશ નીતિ]] મેગેઝિન'' એ સંયુક્ત રીતે અન્ય [[વૈશ્વિકરણ ઈન્ડેક્સ]] પ્રકાશિત કર્યો છે. ૨૦૦૬ના ઈન્ડેક્સ મુજબ [[સિંગાપોર]], [[રીપબ્લિક ઓફ આયર્લેન્ડ|આયર્લેન્ડ]], [[સ્વિટ્ઝર્લેન્ડ]], યુએસ, [[નેધરલેન્ડ્સ]], કેનેડા અને [[ડેન્માર્ક]] સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતા દેશ છે, જ્યારે કે યાદીમાં લેવાયેલ દેશોમાં [[ઈન્ડોનેશિયા]], ભારત અને [[ઈરાન]] સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવે છે.
 
[[એ.ટી. કાર્ની]] ([[:en:A.T. Kearney|A.T. Kearney]]) અને ''[[વિદેશ નીતિ]] ([[:en:Foreign Policy|Foreign Policy]]) મેગેઝિન'' એ સંયુક્ત રીતે અન્ય [[વૈશ્વિકરણ ઈન્ડેક્સ]] ([[:en:Globalization Index|Globalization Index]]) પ્રકાશિત કર્યો છે. ૨૦૦૬ના ઈન્ડેક્સ મુજબ [[સિંગાપોર]] ([[:en:Singapore|Singapore]]), [[રીપબ્લિક ઓફ આયર્લેન્ડ|આયર્લેન્ડ]] ([[:en:Republic of Ireland|Ireland]]), [[સ્વિટ્ઝર્લેન્ડ]] ([[:en:Switzerland|Switzerland]]), યુએસ, [[નેધરલેન્ડ્સ]] ([[:en:Netherlands|Netherlands]]), કેનેડા અને [[ડેન્માર્ક]] ([[:en:Denmark|Denmark]]) સૌથી વધુ વૈશ્વિકરણ ધરાવતા દેશ છે, જ્યારે કે યાદીમાં લેવાયેલ દેશોમાં [[ઈન્ડોનેશિયા]] ([[:en:Indonesia|Indonesia]]), ભારત અને [[ઈરાન]] ([[:en:Iran|Iran]]) સૌથી ઓછુ વૈશ્વિકરણ ધરાવે છે.
 
== વૈશ્વિકરણની અસરો ==