વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૫૯:
 
== વૈશ્વિકરણની અસરો ==
 
વૈશ્વિકરણને વિવિથ પાસાઓ છે, જે વિશ્વને અનેક રીતે અસર કરે છેઃ જેમ કે,
* ''ઔદ્યોગિક''- સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ઉત્પાદન બજારનો સંપર્ક અને વપરાશકારો તથા કંપનીઓ માટે વિદેશી ઉત્પાદનની વસ્તુઓની બહોળા પ્રમાણમાં ઉપલબ્ધિ.દેશની આંતરિક અને દેશો વચ્ચેની સરહદો પર માલ-સામાનની અવરજવર.
Line ૬૫ ⟶ ૬૪:
* ''આર્થિક'' - વૈશ્વિક સહિયારા બજારની અનૂભૂતિ, જેનો આધાર નાણા અને માલ સામાનના વિનિમય અંગેની સ્વતંત્રતા પર છે. આ બજારોના એકબીજા સાથેના જોડાણનો અર્થ એવો થાય છે કે કોઈપણ એક દેશનું અર્થતંત્ર ભીંસમાં મૂકાય તો તેની અસર માત્ર જે-તે દેશ પૂરતી મર્યાદિત રહેતી નથી.
* ''રાજકીય'' - કેટલાકના મતે "વૈશ્વિકરણ"નો અર્થ થાય છે વિશ્વ સરકારનું સર્જન અથવા સરકારોની સાંઠગાઠ (દા.ત. ડબલ્યુટીઓ, વર્લ્ડ બેન્ક અને આઈએમએફ) કે જેઓ સરકારો વચ્ચેના સંબંધો પર નિયંત્રણ રાખે છે અને સામાજિક-આર્થિક વૈશ્વિકરણમાંથી ઉદભવતા અધિકારોની ખાતરી આપે છે.<ref>સ્ટિપો, ફ્રાન્સેસ્કો. ''વર્લ્ડ ફેડરાલિસ્ટ મેનિફેસ્ટો રાજકીય વૈશ્વિકરણ અંગે માર્ગદર્શન- ગાઈડ ટુ પોલિટિકલ ગ્લોબલાઈઝેશન'' આઈએસબીએન ૯૭૮-૦-૯૭૯૪૬૭૯-૨-૯, http://www.worldfederalistmanifesto.com</ref>રાજકીય દ્રષ્ટિએ વિશ્વની સત્તાઓ વચ્ચે યુનાઈટેડ સ્ટેટ્સે શક્તિશાળી સ્થાન ભોગવ્યું છે, જેનું કારણ તેનું મજબૂત અને સમૃદ્ધ અર્થતંત્ર છે. વૈશ્વિકરણના પ્રભાવની સાથે અને યુનાઈટેડ સ્ટેટ્સના પોતાના અર્થતંત્રની મદદથી ચીનના લોકોએ પાછલા દસકામાં પ્રચંડ વિકાસનો અનુભવ કર્યો છે. વહેણો દ્વારા અંદાજવામાં આવતા દરની ગતિએ ચીને વિકાસકૂચ ચાલુ રાખે તો આગામી ૨૦ વર્ષમાં ચીન વિશ્વના અગ્રણી દેશોમાં મોખરાનું સ્થાન મેળવે તેવી શક્યતા છે. વિશ્વ સત્તાનુ સ્થાન મેળવવા અને યુનાઈટેડ સ્ટેટ્સની સ્પર્ધા કરવા ચીન પાસે પૂરતી સંપત્તિ, ઉદ્યોગો અને ટેકનોલોજી હશે. <ref>હર્સ્ટ ઈ. ચાર્લ્સ.સામાજિક અસમાનતાઃ સ્વરૂપ, કારણો અને સંજોગો, છઠ્ઠી આવૃત્તિ. પી. ૯૧</ref>.
* ''માહિતિપૂર્ણ''- ભૌગોલિક રીતે દૂર આવેલા સ્થળો વચ્ચે માહિતિના પ્રવાહમાં વૃદ્ધિ. આને ફાઈબર ઓપ્ટિક કમ્યુનિકેશન્સ, સેટેલાઈટ, ટેલિફોન અને [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]])ની પ્રાપ્યતાના લાભની સાથે આવેલો ટેકનોલોજીકલ ફેરફાર કહેવાય.
* ''ભાષા'' - સૌથી વધુ લોકપ્રિય ભાષા ઈંગ્લિશ છે.<ref>http://www.answerbag.com/q_view/53199</ref>
** વિશ્વના ૭૫ ટકા જેટલા મેઈલ, ટેલેક્સ અને ઈંગ્લિશમાં છે.
Line ૭૧ ⟶ ૭૦:
** ઈન્ટરનેટ પર થતા ૯૦ ટકા વ્યવહારોમાં ઈંગ્લિશનો ઉપયોગ થાય છે.
* ''સ્પર્ધા'' - નવા વૈશ્વિક વ્યાપાર બજારમાં ટકવા માટે બહેતર ઉત્પાદકતા અને સ્પર્ધામાં વૃદ્ધિ જરૂરી છે. બજારો વિશ્વવ્યાપી બની રહ્યા હોવાથી વિવિધ ક્ષેત્રની કંપનીઓએ તેમના ઉત્પાદન સુધારવા પડે છે અને સ્પર્ધાનો સામનો કરવા ટેકનોલોજીનો વધારે કુશળ ઉપયોગ કરવો પડે છે.<ref>http://workinfonet.bc.ca/lmisi/Making/CHAPTER2/TANDG1.HTM</ref>
* ''ઈકોલોજિકલ'' પર્યાવરણને લગતું વિજ્ઞાન - પર્યાવરણ સમક્ષ ઉભા થઈ રહેલા વૈશ્વિક પડકારોને આંતરરાષ્ટ્રીય સહકારથી ઉકેલી શકાય છે, જેમ કે [[ક્લાઈમેટ ચેન્જ, વાતાવરણમાં ફેરફાર|વાતાવરણમાં પેરપાર]] ([[:en:climate change|climate change]]), સરહદો ઓળંગીને દૂર સુધી ફેલાતું પાણી અને હવાનું પ્રદૂષણ, સમુદ્રમાં વધારે પડતી માછીમારી અને અતિક્રમણ કરતી પ્રજાતિઓનો ફેલાવો. પર્યાવરણને લગતા ઓછા નિયંત્રણો સાથે વિકાસશીલ દેશોમાં ઘણા કારખાના સ્થપાઈ રહ્યા હોવાથી વૈશ્વિકતા અને મુક્ત વ્યાપાર પ્રદૂષણ વધારી શકે છે. બીજી બાજુ, ઈતિહાસ એ બાબતનો સાક્ષી છે કે આર્થિક વિકાસ માટે "ગંદો" ઔદ્યોગિક તબક્કો જરૂરી છે અને એવી પણ દલીલ થાય છે કે નિયંત્રણોના નામે વિકાસશીલ રાષ્ટ્રોને જીવનધોરણ સુધારવાની તકથી વંચિત રાખવા જોઈએ નહિ.
* ''સાંસ્કૃતિક'' - સાંસ્કૃતિક સંપર્કોનું મિશ્રણ, [[જાગૃતિ|ચેતના]] ([[:en:consciousness|consciousness]])ની નવી શ્રેણીઓનું આગમન અને સાંસ્કૃતિક પ્રવાહોનું પ્રતિનિધત્વ કરતી ઓળખ, જીવનધોરણ સુધારવાની અને વિદેશી ઉત્પાદનો તથા વિચારોને માણવાની ઈચ્છા, નવી ટેકનોલોજી તથા આદતોનો સ્વીકાર અને "વિશ્વ સંસ્કૃતિ"માં ભાગીદારી. [[ઉપભોકતાવાદ]] ([[:en:consumerism|consumerism]])ના પરિણામો અને ભાષાના હ્રાસ અંગે કેટલાક લોકો દુઃખ વ્યક્ત કરે છે.આ પણ જુઓ [[સંસ્કૃતિનો બદલાવ]] ([[:en:Transformation of culture|Transformation of culture]]) .
** [[બહુસંસ્કૃતિવાદ]] ([[:en:multiculturalism|multiculturalism]]) અને વ્યક્તિગત રીતે [[સાંસ્કૃતિક વિવિધતા]] ([[:en:cultural diversity|cultural diversity]])નો બહેતર સંપર્ક. (દા.ત. [[હોલિવૂડ]] ([[:en:Hollywood|Hollywood]]) અને [[બોલિવૂડ]] ([[:en:Bollywood|Bollywood]]) ફિલ્મોની નિકાસ દ્વારા)કેટલાક લોકો આવી "આયાતી" સંસ્કૃતિને જોખમી ગણાવે છે, તેમનું માનવું છે કે આનાથી સ્થાનિક સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમાશે તથા તેનાથી વિવિધતા ઘટશે અથવા સંસ્કૃતિઓનું [[સાંસ્કૃતિક મિશ્રણ-અનુકૂલન|મિશ્રણ]] ([[:en:cultural assimilation|assimilation]]) અનુકૂલન પણ ઘટી શકે છે. અન્ય કેટલાકના મતે બહુસંસ્કૃતિવાદને શાંતિ માટે તથા લોકો વચ્ચેની પરસ્પરની સમજણ માટે ઉપકારક ગણાવે છે.
** ગ્રેટર ઈન્ટરનેશનલ [[મુસાફરી|ટ્રાવેલ]] ([[:en:travel|travel]]) અને [[પ્રવાસન|ટુરિઝમ]] ([[:en:tourism|tourism]])
** વધારે મોટુ [[સ્થળાંતર]] ([[:en:immigration|immigration]]) તથા [[ગેરકાયદેસર સ્થળાંતર]] ([[:en:illegal immigration|illegal immigration]])
** અન્ય દેશોમાં (તેમની સંસ્કૃતિમાં સ્વીકારાયેલા) સ્થાનિક કન્ઝ્યુમર ઉત્પાદનોનો ફેલાવો (દા.ત. ખાદ્ય વસ્તુઓ)
** ફેડ્સ અને પોપની વિશ્વવ્યાપી સંસ્કૃતિ, જેમ કે [[પોકેમોન]] ([[:en:Pokémon|Pokémon]]), [[સુડોકુ]] ([[:en:Sudoku|Sudoku]]), [[નુમા નુમા]] ([[:en:Numa Numa|Numa Numa]]), [[ઓરિગામિ]] ([[:en:Origami|Origami]]), [[આઈડોલ શ્રેણી|આઈડોલ સીરિઝ]] ([[:en:Idol series|Idol series]]), [[યુ ટ્યુબ (YouTube)|યુ ટ્યુબ]] ([[:en:YouTube|YouTube]]), [[ઓરકુટ (Orkut)|ઓરકુટ]] ([[:en:Orkut|Orkut]]), [[ફેસબુક (Facebook)|ફેસબુક]] ([[:en:Facebook|Facebook]]), અને [[માયસ્પેસ (MySpace)|માયસ્પેસ]] ([[:en:MySpace|MySpace]]).ઈન્ટરનેટ કે ટેલિવિઝન ધરાવતા હોય તેવા લોકો માટે ઉપલબ્ધ, પૃથ્વી પરની વસતિનો નોંધપાત્ર હિસ્સો આની પહોંચની બહાર છે.
** વિશ્વમાં જાણીતી [[ફિફા વર્લ્ડ કપ|ફીફા વર્લ્ડ કપ]] ([[:en:FIFA World Cup|FIFA World Cup]]) અને [[ઓલિમ્પિક ગેમ્સ]] ([[:en:Olympic Games|Olympic Games]]) જેવા રમત જગતના કાર્યક્રમો.
** ન્યૂ મીડિયામાં મલ્ટિનેશનલ કોર્પોરેશનોનું જોડાણ. રગ્બી ટીમ [[ઓલ-બ્લેક્સ]] ([[:en:All-Blacks|All-Blacks]])ના પ્રાયોજક હોવાથી આદિદાસે વેબસાઈટ બનાવી છે જેના પર રગ્બીના દર્શકો આ ગેમ ડાઉનલોડ કરી શકે છે અને ઈન્ટરએક્ટિવ ગેમ હોવાથી રગ્બીની સ્પર્ધામાં ભાગ પણ લઈ શકે છે.<ref>{{cite journal
| last = Scherer
| first = J.
Line ૯૦ ⟶ ૮૯:
| year = 2007
}} [http://0-www-ca3.csa.com.prospero.murdoch.edu.au/ids70/view_record.php?id=2&recnum=11&log=from_res&SID=7nus1npgqrn36608043cjgh1b3&mark_id=search%3A2%3A35%2C10%2C20] </ref>
* ''સામાજિક'' - માનવીય મદદ અને વિકાસના પ્રયત્નનો સાથે વિશ્વ જાહેર નીતિના મહત્વના પ્રતિનિધિ તરીકે [[બિન-સરકારી સંગઠન]] ([[:en:non-governmental organisation|non-governmental organisation]])ની પદ્ધતિનો વિકાસ.<ref name="globall">પાવેલ ઝાલેસ્કિ ''ગ્લોબલ નોન-ગવર્નમેન્ટલ એડમિનિસ્ટ્રેટિવ સીસ્ટમઃ જીઓસોશિયોલોજી ઓફ ધ થર્ડ સેકટર'', (અહીંયાઃ) ગાવિન, ડારિઉસ & ગ્લિન્સ્કિ, પિટોર (ઈડી), "સિવિલ સોસાયટી ઈન ધ મેકિંગ", આઈએફઆઈએસ પ્રકાશક, વોર્સઝાવા ૨૦૦૬</ref>
* ''તકનીકી''
** [[વૈશ્વિક ટેલિકમ્યુનિકેશનનું માળખુ|વૈશ્વિક ટેલિકમ્યુનિકેશન માળખા]] ([[:en:global telecommunications infrastructure|global telecommunications infrastructure]])નો વિકાસ અને સરહદો ઓળંગીને આવતા ડેટાનો પ્રવાહ, [[ઈન્ટરનેટ]] ([[:en:Internet|Internet]]), [[કમ્યુનિકેશન સેટેલાઈટ|કમ્યુનિકેશન સેટેલાઈટ્સ]] ([[:en:communication satellites|communication satellites]]), [[સબમરીન કમ્યુનિકેશન્સ કેબલ|સબમરીન ફાઈબર ઓપ્ટિક કેબલ]] ([[:en:Submarine communications cable|submarine fiber optic cable]]), અને [[મોબાઈલ ફોન|વાયરલેસ ટેલિફોન્સ]] ([[:en:Mobile phone|wireless telephones]]) જેવી ટેકનોલોજીનો ઉપયોગ
** વૈશ્વિક સ્તરે [[કોપીરાઇટ કાયદો|કોપીરાઈટ કાયદા]] ([[:en:copyright law|copyright law]])ઓ, [[પેટન્ટ]] ([[:en:patent|patent]]) અને વિશ્વવ્યાપાર કરાર જેવા ધોરણોના અમલમાં વધારો.
* ''કાયદેસર/નૈતિક''
** [[આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ]] ([[:en:international criminal court|international criminal court]])ની રચના અને [[ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ|આંતરરાષ્ટ્રીય ન્યાય ઝુંબેશ]] ([[:en:International Court of Justice|international justice movements]]).
** [[અપરાધની આયાત]] ([[:en:Crime importation|Crime importation]]) અને અપરાધ વિરોધી લડાઈના પ્રયત્નોમાં વૈશ્વિક જાગૃતિ અને સહકારમાં વૃદ્ધિ.
 
વૈશ્વિકરણના હકારાત્મક પાસાઓ જાણવા ખૂબ જ સરળ છે અને તેના મોટા ફાયદા દરેક જગ્યાએ નજરે ચડે છે, ત્યારે તેના કેટલાક નકારાત્મક ફળ પણ છે જે માત્ર કેટલાક કોર્પોરેશનને વૈશ્વિક બનવા માટે પ્રોત્સાહન આપતા પાસાઓનું અથવા તેના પરિણામોનું ફળ હોઈ શકે છે. વૈશ્વિકરણ- વિશ્વભરમાં અર્થતંત્રો અને સમાજોનું વધતું જતું [[એકીકરણ]] - [[આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર|આંતરરાષ્ટ્રીય અર્થતંત્રોમાં]] પાછલા કેટલાક વર્ષોથી સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે.20 વર્ષ પહેલા ગરીબ હતા તેવા ચીન, ભારત અને અન્ય દેશોમાં ઝડપી વૃદ્ધિ અને ગરીબીમાં ઘટાડો એ વૈશ્વિકરણનું જમા પાસુ છે. પરંતુ વૈશ્વિકરણે અસમાનતા અને પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કર્યો હોવાની ચિંતાના પગલે તેની સામે મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ઉભો થયો છે<ref>http://www1.worldbank.org/economicpolicy/globalization/index.html</ref>
 
'''[[વ્યાપાર]] ([[:en:Business|Business]])'''
વૈશ્વિકરણ- વિશ્વભરમાં અર્થતંત્રો અને સમાજોનું વધતું જતું [[એકીકરણ]] ([[:en:integration|integration]])- [[આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર|આંતરરાષ્ટ્રીય અર્થતંત્રોમાં]] ([[:en:international economics|international economics]]) પાછલા કેટલાક વર્ષોથી સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે.20 વર્ષ પહેલા ગરીબ હતા તેવા ચીન, ભારત અને અન્ય દેશોમાં ઝડપી વૃદ્ધિ અને ગરીબીમાં ઘટાડો એ વૈશ્વિકરણનું જમા પાસુ છે. પરંતુ વૈશ્વિકરણે અસમાનતા અને પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કર્યો હોવાની ચિંતાના પગલે તેની સામે મોટા પાયે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ઉભો થયો છે<ref>http://www1.worldbank.org/economicpolicy/globalization/index.html</ref>
 
1980ની નબળી આર્થિક નીતિઓના પરિણામે કોમોડિટી બજારમાં કડાકો આવ્યો હતો, તેના પરિણામે ઋણની કટોકટી સર્જાઈ હતી, કારણ કે એલડીસીએ કોમોડિટીનું ઉત્પાદન વધારવાનો અને આર્થિક વૃદ્ધિનો પ્રયાસ કર્યા હતા અને મોટા પ્રમાણમાં નાણા ઉધાર લીધા હતા. બેન્કોએ ત્યાર બાદ નવી લોન અને વર્તવ્યાજદરની પુનઃગોઠવણી તે સમયે વૈશ્વિકરણે તેમને કોમોડિટીની કિંમતો ઘટાડવા ફરજ પાડી હતી. એલડીસીઓ માટે કોમોડિટી એ આવકનો મુખ્ય સ્રોત હતી, જેના કારણે દેવાની ચૂકવણી કે તેમાં ઘટાડો કરવાનું તેમના વધારે અઘરુ બન્યું અને પરિણામે ઘણા કોમોડિટી ક્ષેત્રોમાં બેરોજગારી આવી. દેવાની પુનઃચૂકવણી માટે એલડીસીએ આઈએમએફના સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ (એસએપી)ના અમલનો પ્રયત્ન કર્યો. એસએપી પ્રોગ્રામનો વ્યૂહ આયાત કરતા નિકાસ વધારે રાખવાનો, આયાત માટે રોકડ રકમના ઉત્પાદનનો અને વધારાની રકમ દેવાની ચૂકવણીમાં આપવાનો હતો. એલડીસીની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે એસએપી પ્રોગ્રામનો અમલ થયો હતો પરંતુ યોજના મુજબ તેના પરિણામ મળ્યા નહિ. એસએપીએ એલડીસીમાં બિન-ઔદ્યોગિકીકરણનું સર્જન કર્યું અને તેમને કોમોડિટી માટે ફરી નિકાસ પર અવલંબન રાખવા ફરજ પાડી.વિદેશી રોકાણકારોને જાહેર સંપત્તિ વેચવાના કારણે પણ બેરોજગારી સર્જાઈ.
'''[[વ્યાપાર]] ([[:en:Business|Business]])'''
 
વિશ્વના વ્યાપાર પર વૈશ્વિકરણે અત્યંત ઘેરી અસર પાડી છે. વૈશ્વિકરણની ઓળખ ગણાતા વ્યાપારના વાતાવરણમાં વિશ્વ સંકોચાતુ લાગે છે અને વિશ્વના કોઈ દૂરના ખૂણે આવેલો કારોબાર પણ ગલીના નાકે ચાલતા કોઈ વ્યાપાર પર મોટી અસર પાડી શકે છે. ઈન્ટરનેટનો સંપર્ક અને ઈ-કોમર્સે ત્રીજા વિશ્વના દેશોના અત્યંત નાના એકમોને પણ ઔદ્યોગિક વિશ્વના સમૃદ્ધ વ્યાપારના ક્ષેત્રમાં લાવી દીધા છે અને જૂનવાણી લૂમ પર હાથવણાટનું કામ કરતા ઓછી આવક મેળવતા કારીગરો પણ મોટા શહેરના ડીલરો સાથે સ્પર્ધા કરે તેવું વૈશ્વિકરણે શ્રમબળની વસતીને પણ અસર પહોંચાડી છે. આજના શ્રમબળની લાક્ષણિકતા છે ઉંમર, લિંગ, જાતિ, વર્ગની દ્રષ્ટિએ અનેક વિવિધતા અને અન્ય ઘણા વસતીવિષયક પાસાઓ. હકીકતમાં 21મી સદીના વ્યાપારમાં વૈવિધ્યનું સંચાલન એ પાયાના મુદ્દાઓમાંથી એક છે.
1980ની નબળી આર્થિક નીતિઓના પરિણામે કોમોડિટી બજારમાં કડાકો આવ્યો હતો, તેના પરિણામે ઋણની કટોકટી સર્જાઈ હતી, કારણ કે એલડીસીએ કોમોડિટીનું ઉત્પાદન વધારવાનો અને આર્થિક વૃદ્ધિનો પ્રયાસ કર્યા હતા અને મોટા પ્રમાણમાં નાણા ઉધાર લીધા હતા. બેન્કોએ ત્યાર બાદ નવી લોન અને વર્તવ્યાજદરની પુનઃગોઠવણી તે સમયે વૈશ્વિકરણે તેમને કોમોડિટીની કિંમતો ઘટાડવા ફરજ પાડી હતી. એલડીસીઓ માટે કોમોડિટી એ આવકનો મુખ્ય સ્રોત હતી, જેના કારણે દેવાની ચૂકવણી કે તેમાં ઘટાડો કરવાનું તેમના વધારે અઘરુ બન્યું અને પરિણામે ઘણા કોમોડિટી ક્ષેત્રોમાં બેરોજગારી આવી.
 
દેવાની પુનઃચૂકવણી માટે એલડીસીએ આઈએમએફના સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ (એસએપી)ના અમલનો પ્રયત્ન કર્યો. એસએપી પ્રોગ્રામનો વ્યૂહ આયાત કરતા નિકાસ વધારે રાખવાનો, આયાત માટે રોકડ રકમના ઉત્પાદનનો અને વધારાની રકમ દેવાની ચૂકવણીમાં આપવાનો હતો. એલડીસીની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે એસએપી પ્રોગ્રામનો અમલ થયો હતો પરંતુ યોજના મુજબ તેના પરિણામ મળ્યા નહિ. એસએપીએ એલડીસીમાં બિન-ઔદ્યોગિકીકરણનું સર્જન કર્યું અને તેમને કોમોડિટી માટે ફરી નિકાસ પર અવલંબન રાખવા ફરજ પાડી.વિદેશી રોકાણકારોને જાહેર સંપત્તિ વેચવાના કારણે પણ બેરોજગારી સર્જાઈ.
 
વિશ્વના વ્યાપાર પર વૈશ્વિકરણે અત્યંત ઘેરી અસર પાડી છે. વૈશ્વિકરણની ઓળખ ગણાતા વ્યાપારના વાતાવરણમાં વિશ્વ સંકોચાતુ લાગે છે અને વિશ્વના કોઈ દૂરના ખૂણે આવેલો કારોબાર પણ ગલીના નાકે ચાલતા કોઈ વ્યાપાર પર મોટી અસર પાડી શકે છે. ઈન્ટરનેટનો સંપર્ક અને ઈ-કોમર્સે ત્રીજા વિશ્વના દેશોના અત્યંત નાના એકમોને પણ ઔદ્યોગિક વિશ્વના સમૃદ્ધ વ્યાપારના ક્ષેત્રમાં લાવી દીધા છે અને જૂનવાણી લૂમ પર હાથવણાટનું કામ કરતા ઓછી આવક મેળવતા કારીગરો પણ મોટા શહેરના ડીલરો સાથે સ્પર્ધા કરે તેવું
 
વૈશ્વિકરણે શ્રમબળની વસતીને પણ અસર પહોંચાડી છે. આજના શ્રમબળની લાક્ષણિકતા છે ઉંમર, લિંગ, જાતિ, વર્ગની દ્રષ્ટિએ અનેક વિવિધતા અને અન્ય ઘણા વસતીવિષયક પાસાઓ. હકીકતમાં 21મી સદીના વ્યાપારમાં વૈવિધ્યનું સંચાલન એ પાયાના મુદ્દાઓમાંથી એક છે.
 
આઉટસોર્સિંગ અને ઓફશોરિંગ જેવા વલણો એ વૈશ્વિકરણનું સીધું પરિણામ છે અને તેના લીધે સાંસ્કૃતિક વૈવિધ્ય સમસ્યારૂપ બની શકે તેવા કામના વાતાવરણનું સર્જન થયું છે. અમેરિકાની એક કંપની કે જ્યાં સમયપાલન એ મહત્વનું છે મિટિંગ હંમેશા સમય પર જ શરૂ થાય છે, આ કંપની દક્ષિણ અમેરિકા અથવા ફ્રાન્સમાં ઓફિસ શરૂ કરે તો સમાધાનનો સામનો કરવો પડે, કારણ કે આ સ્થળોએ મિટિંગમાં 10-15 મિનિટ મોડા પહોંચવાનું સ્વીકાર્ય છેઃ બરાબર સમયે પહોંચે તેને 'બ્રિટિશ ટાઈમ'<ref>ધી ઈકોનોમિસ્ટ, વેનેઝુએલા પર લેખ</ref> કહેવામાં આવે છે
 
'''[[સ્વેટશોપ્સ-તકલીફોની દુકાન|તકલીફોની દુકાન]] ([[:en:Sweatshops|Sweatshops]])'''
ગરીબ રાષ્ટ્રો માટે આંતરરાષ્ટ્રીય બજારનો દરવાજો કે જે અન્ય સ્રોતનો માર્ગ મોકળો કરે છે તેને વૈશ્વિકરણ કહી શકાય. કોઈ દેશ કે રાષ્ટ્ર પાસે પોતાની જમીનમાં પકવેલા કે તેમાંથી ખાણ પ્રવૃત્તિ દ્વારા મેળવેલા ઉત્પાદનો ઓછા હોય ત્યારે વિશાળ કોર્પોરેશનોને આવા દેશોનો લાભ લેવાની અને “ગરીબી નિકાસ“ કરવાની તક દેખાય છે. આર્થિક વૈશ્વિકરણના પ્રારંભિક પરિણામો તરીકે વ્યાપાર અને કોર્પોરેટ વૃદ્ધિ તરીકે નોંધાયા છે ત્યારે હકીકતમાં ઘણા વધારે ગરીબ રાષ્ટ્રોમાં વૈશ્વિકરણ એ નીચા [[વેતન દર]] ([[:en:wage rate|wage rate]])નો લાભ લેવા માટે કરાયેલુ વિદેશી રોકાણ છેઃ આમ છતાં રોકાણ દ્વારા દેશનું [[મૂડી ભંડોળ|મૂડી રોકાણ]] ([[:en:Capital Stock|Capital Stock]]) વધે છે અને સાથે વેતન દર પણ વધે છે.
 
ગરીબ રાષ્ટ્રો માટે આંતરરાષ્ટ્રીય બજારનો દરવાજો કે જે અન્ય સ્રોતનો માર્ગ મોકળો કરે છે તેને વૈશ્વિકરણ કહી શકાય. કોઈ દેશ કે રાષ્ટ્ર પાસે પોતાની જમીનમાં પકવેલા કે તેમાંથી ખાણ પ્રવૃત્તિ દ્વારા મેળવેલા ઉત્પાદનો ઓછા હોય ત્યારે વિશાળ કોર્પોરેશનોને આવા દેશોનો લાભ લેવાની અને “ગરીબી નિકાસ“ કરવાની તક દેખાય છે. આર્થિક વૈશ્વિકરણના પ્રારંભિક પરિણામો તરીકે વ્યાપાર અને કોર્પોરેટ વૃદ્ધિ તરીકે નોંધાયા છે ત્યારે હકીકતમાં ઘણા વધારે ગરીબ રાષ્ટ્રોમાં વૈશ્વિકરણ એ નીચા [[વેતન દર]] ([[:en:wage rate|wage rate]])નો લાભ લેવા માટે કરાયેલુ વિદેશી રોકાણ છેઃ આમ છતાં રોકાણ દ્વારા દેશનું [[મૂડી ભંડોળ|મૂડી રોકાણ]] ([[:en:Capital Stock|Capital Stock]]) વધે છે અને સાથે વેતન દર પણ વધે છે.
 
વૈશ્વિકરણના વિરોધીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉદાહરણોમાંનું એક છેઃ ઉત્પાદકો દ્વારા ”[[તકલીફોની દુકાન]] ([[:en:Sweatshops|Sweatshops]])”[[વિશ્વ વિનિમય]] ([[:en:Global Exchange|Global Exchange]]) અનુસાર સ્પોર્ટ્સ શૂના ઉત્પાદકો મોટા પાયે આ ”તકલીફોની દુકાનો”નો ઉપયોગ કરે છે અને જો ચોક્કસ રીતે કોઈ કંપનીનું નામ આપવું હોય તો તે છે- [[નાઈકી, ઈન્ક.|નાઈકી]] ([[:en:Nike, Inc.|Nike]]).<ref>http://www.globalexchange.org/campaigns/sweatshops/nike/faq.html</ref>ફેક્ટરીઓ ગરીબ રાષ્ટ્રોમાં સ્થપાઈ છે કે જ્યાં કર્મચારીઓ ઓછા વેતનથી કામ કરવા તૈયાર છે.ત્યાર બાદ જો પેલા દેશોમાં ઉત્પાદન પ્રક્રિયાનું સંચાલન કરતાં શ્રમ કાયદામાં પરિવર્તન આવે અને કડક કાયદા બને તો ફેક્ટરી બંધ કરી દેવાય છે અને તેને વધારે મુક્ત આર્થિક નીતિઓ ધરાવતા દેશમાં સ્થાપવામાં આવે છે.{{Fact|date=October 2008}}
 
તકલીફોની દુકાન વિરોધી અભિયાન માટે અને લોકોને શિક્ષિત કરવા માટે વિશ્વવ્યાપી એજન્સીઓ સ્થાપવામાં આવી છે. “ધી ડીસન્ટ વર્કિંગ કંડિશન એન્ડ ફેર કોમ્પિટિશન એક્ટ“- કામ માટેનું યોગ્ય વાતાવરણ અને સ્વચ્છ સ્પર્ધા ધારો- એ અમેરિકામાં [[રાષ્ટ્રીય મજૂર સમિતિ]] ([[:en:National Labor Committee|National Labor Committee]])એ ઘડેલો કાયદો છે.{{Fact|date=October 2008}} તકલીફોની દુકાનના સામાનની નિકાસ, આયાત કે વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને માનવીય તથા કામદારના અધિકારોનો આદર કરવાની કંપનીઓની કાયદેસરની જવાબદારી છે. {{Fact|date=October 2008}}[[આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન]] ([[:en:International Labor Organization|International Labor Organization]])એ ઘણા કડક કાયદા ઘડ્યા છે અને આ કાયદાના ભંગનું પરિણામ અમેરિકાના બજારોમાં પ્રવેશ માટે પ્રતિબંધ છે. {{Fact|date=October 2008}}
 
વૈશ્વિકરણના વિરોધીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉદાહરણોમાંનું એક છેઃ ઉત્પાદકો દ્વારા ”[[તકલીફોની દુકાન]]”[[વિશ્વ વિનિમય]] અનુસાર સ્પોર્ટ્સ શૂના ઉત્પાદકો મોટા પાયે આ તકલીફોની દુકાનોનો ઉપયોગ કરે છે અને જો ચોક્કસ રીતે કોઈ કંપનીનું નામ આપવું હોય તો તે છે- [[નાઈકી, ઈન્ક.|નાઈકી]].<ref>http://www.globalexchange.org/campaigns/sweatshops/nike/faq.html</ref>ફેક્ટરીઓ ગરીબ રાષ્ટ્રોમાં સ્થપાઈ છે કે જ્યાં કર્મચારીઓ ઓછા વેતનથી કામ કરવા તૈયાર છે.ત્યાર બાદ જો પેલા દેશોમાં ઉત્પાદન પ્રક્રિયાનું સંચાલન કરતાં શ્રમ કાયદામાં પરિવર્તન આવે અને કડક કાયદા બને તો ફેક્ટરી બંધ કરી દેવાય છે અને તેને વધારે મુક્ત આર્થિક નીતિઓ ધરાવતા દેશમાં સ્થાપવામાં આવે છે.{{Fact|date=October 2008}}તકલીફોની દુકાન વિરોધી અભિયાન માટે અને લોકોને શિક્ષિત કરવા માટે વિશ્વવ્યાપી એજન્સીઓ સ્થાપવામાં આવી છે. “ધી ડીસન્ટ વર્કિંગ કંડિશન એન્ડ ફેર કોમ્પિટિશન એક્ટ“- કામ માટેનું યોગ્ય વાતાવરણ અને સ્વચ્છ સ્પર્ધા ધારો- એ અમેરિકામાં [[રાષ્ટ્રીય મજૂર સમિતિ]]એ ઘડેલો કાયદો છે.{{Fact|date=October 2008}}તકલીફોની દુકાનના સામાનની નિકાસ, આયાત કે વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને માનવીય તથા કામદારના અધિકારોનો આદર કરવાની કંપનીઓની કાયદેસરની જવાબદારી છે. {{Fact|date=October 2008}}[[આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન]]એ ઘણા કડક કાયદા ઘડ્યા છે અને આ કાયદાના ભંગનું પરિણામ અમેરિકાના બજારોમાં પ્રવેશ માટે પ્રતિબંધ છે.{{Fact|date=October 2008}}ચોક્કસ રીતે વાત કરીએ તો, મૂળ ધોરણોમાં [[બાળ મજૂરી]] , [[બળજબરીથી મજૂરી]] માટે મનાઈ છે, [[એસોસિએશન-સંગઠનનું સ્વાતંત્ર્ય|સંગઠનનું સ્વાતંત્ર્ય]], આયોજનનો અને સંયુક્ત વાટાઘાટોનો અધિકાર તથા કામની યોગ્ય પરિસ્થિતનો સમાવેશ થાય છે.<ref>http://www.educatingforjustice.org/stopnikesweatshops.htm</ref>
ચોક્કસ રીતે વાત કરીએ તો, મૂળ ધોરણોમાં [[બાળ મજૂરી]] ([[:en:child labor|child labor]]), [[બળજબરીથી મજૂરી]] ([[:en:forced labor|forced labor]]) માટે મનાઈ છે, [[એસોસિએશન-સંગઠનનું સ્વાતંત્ર્ય|સંગઠનનું સ્વાતંત્ર્ય]] ([[:en:freedom of association|freedom of association]]), આયોજનનો અને સંયુક્ત વાટાઘાટોનો અધિકાર તથા કામની યોગ્ય પરિસ્થિતનો સમાવેશ થાય છે.<ref>http://www.educatingforjustice.org/stopnikesweatshops.htm</ref>
 
[[ટિઝિઆના ટેરાનોવા]] ([[:en:Tiziana Terranova|Tiziana Terranova]])એ જણાવ્યું છે કે વૈશ્વિકરણે "મુક્ત શ્રમ"ની સંસ્કૃતિ આણી છે. ડિજિટલ સંદર્ભે, આ એવી જગ્યા છે જ્યાં વ્યક્તિ (મૂડી રોકનાર) શોષણ કરે છે અને સાથે "મજૂર પોતાની જાતે ટકી શકે તેવા સાધનો ખલાસ કરી નાખે છે."ઉદાહરણ તરીકે [[ડિજિટલ મીડિયા]] ([[:en:digital media|digital media]])ના વિસ્તારમાં (એનિમેશન, હોસ્ટિંગ [[ચેટ રૂમ]] ([[:en:chat room|chat room]]), ડિઝાઈનિંગ રૂમ) કે જ્યાં સામાન્ય રીતે લાગે છે તેના કરતાં ઓછી ચમકદમક હોય છે. ગેમિંગ ઉદ્યોગમાં, ચાઈનિઝ ગોલ્ડ માર્કેટ સ્થાપિત થયું છે. <ref>ટેરી ફ્લ્યૂ.ટેન કી કન્ટેમ્પરરી ન્યૂ મીડિયા થીઅરિસ્ટ.2008. પી-18 </ref>
 
'''[[સંસ્કૃતિ]] ([[:en:Culture|Culture]])'''
એક પાવરફૂલ સ્રોતે સમગ્ર વિશ્વમાંથી સાંસ્કૃતિક સરહદો તોડી નાખી છે. આ પ્રભાવશાળી સાધન કયુ છે?તે છે ઈન્ટરનેટ અને શોધો માટેની તેની અનંત સંભાવના.ઈન્ટરનેટના માધ્યમથી વ્યક્તિ વિશ્વના ગમે તે ખૂણે સરળતાથી સંપર્ક કરી શકે છે. સમગ્રતયા અલગ પદ્ધતિ જીવન જીવતી વ્યક્તિ સાથે તે વાતચીત કરી શકે છે અને આમ છતાં બંને વચ્ચે એક સમાનતા છે, ઈન્ટરનેટ. ભાષાનું બંધન હોય તો ફ્લિકર, કોઈ ફોટ શેરિંગ સાઈટ વડે સિંગાપોર કે જર્મનીના લોકો એક પણ શબ્દ વગર એકસરખી રીતે વાતચીત કરી શકે છે. ઈન્ટરનેટે સાચા અર્થમાં વિશ્વને નાનકડુ બનાવી દીધું છે. અમેરિકાની કોઈ વ્યક્તિ સવારના ભોજનમાં જાપાનીઝ નૂડલ્સ લેતુ હોય કે પછી સિડની ઓસ્ટ્રેલિયામાં કોઈ ઈટાલિયન મીટબોલ્સની મજા માણતુ હોય. સંસ્કૃતિનું એક ઉત્તમ પાસુ છે ખોરાક. ભારત તેની કઢી અને સ્વાદિષ્ટ મસાલા માટે જાણીતું છે. પેરીસની સુગંધીદાર ચીઝ પ્રખ્યાત છે. અમેરિકાના બર્ગર અને ફ્રાઈસ પ્રસિદ્ધ છે. મેકડોનાલ્ડ્સના ચેરી મસ્કોટ, રોનાલ્ડ, લાલ અને પીળી થીમ તથા સ્નિગ્ધ ફાસ્ટફૂડ એક સમયે અમેરિકામાં પ્રિય હતા.હવે તે વૈશ્વિક કંપની છે અને કુવૈત, ઈજિપ્ત અને માલ્ટા સહિત 31,000 સ્થળોએ તેની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ એ વૈશ્વિક સ્તરે ખોરાક મહત્વના બની રહ્યા હોવાનું એક ઉદાહરણ માત્ર છે.
 
ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ધ્યાનને પવિત્ર ક્રિયા માનવામાં આવે છે. તે શરીરને શાંત કરે છે, વ્યક્તિને તેના અંતરાત્મા સાથે જોડાણની તક આપે છે અને કૃત્રિમ આવરણોથી દૂર લઈ જાય છે. વૈશ્વિકરણ પહેલા અમેરિકનો ધ્યાન કરતા નહોતા અને યોગાની સાદડી પર ઘૂંટણ વાળીને બેસતા નહોતા. વૈશ્વિકરણ બાદ હવે આ સામાન્ય આદત છે, એટલે સુધી કે શરીરને આકારોમાં રાખવા માટે આને અસરકારક માર્ગ માનવામાં આવે છે. કેટલાક લોકો સંપૂર્ણ અનુભવ મેળવવા માટે ભારતનો પ્રવાસ પણ કરે છે. વૈશ્વિકરણના કારણે સામાન્ય બનેલી અન્ય એક આદત છે ચીનના ચિહ્નોવાળા ટેટૂ-છૂંદણા. આ ચોક્કસ ટેટૂઓ આજની યુવાપેઢીમાં અત્યંત લોકપ્રિય થયા છે અને ઝડપથી તેઓ પ્રથા બની રહ્યા છે.સંસ્કૃતિઓના મિલાપની સાથે બોડી આર્ટ માટે અન્ય દેશની ભાષાનો ઉપયોગ હવે સામાન્ય ગણાય છે. સંસ્કૃતિને માનવ પ્રવૃત્તિની તરાહ કહેવામાં આવે છે અને ચિહ્નોથી આ પ્રવૃત્તિઓને મહત્વ મળે છે. સંસ્કૃતિ એટલે લોકોનો ખોરાક, કપડાની પસંદગી, માન્યતાઓ અને રોજિંદી પ્રવૃત્તિઓ.વૈશ્વિકરણે વિવિધ સંસ્કૃતિઓને જોડી છે અને તેમાંથી એક નવી જ વસ્તુ બનાવી છે. નેશનલ જીઓગ્રાફિકમાં “વૈશ્વિકરણ“ વિશે લેખ લખનાર એર્લા ઝ્વિંગલે જણાવે છે કે, “સંસ્કૃતિ જ્યારે બાહ્ય પરિબળોથી અસર પામે છે, ત્યારે તેઓ કોઈક વસ્તુની અવગણના કરે છે અને અન્યને સ્વીકારે છે, અને તરત જ તેના રૂપાંતરની શરૂઆત કરે છે.“ <ref>સિમરન </ref>
એક પાવરફૂલ સ્રોતે સમગ્ર વિશ્વમાંથી સાંસ્કૃતિક સરહદો તોડી નાખી છે. આ પ્રભાવશાળી સાધન કયુ છે?તે છે ઈન્ટરનેટ અને શોધો માટેની તેની અનંત સંભાવના.ઈન્ટરનેટના માધ્યમથી વ્યક્તિ વિશ્વના ગમે તે ખૂણે સરળતાથી સંપર્ક કરી શકે છે. સમગ્રતયા અલગ પદ્ધતિ જીવન જીવતી વ્યક્તિ સાથે તે વાતચીત કરી શકે છે અને આમ છતાં બંને વચ્ચે એક સમાનતા છે, ઈન્ટરનેટ. ભાષાનું બંધન હોય તો ફ્લિકર, કોઈ ફોટ શેરિંગ સાઈટ વડે સિંગાપોર કે જર્મનીના લોકો એક પણ શબ્દ વગર એકસરખી રીતે વાતચીત કરી શકે છે. ઈન્ટરનેટે સાચા અર્થમાં વિશ્વને નાનકડુ બનાવી દીધું છે.
અમેરિકાની કોઈ વ્યક્તિ સવારના ભોજનમાં જાપાનીઝ નૂડલ્સ લેતુ હોય કે પછી સિડની ઓસ્ટ્રેલિયામાં કોઈ ઈટાલિયન મીટબોલ્સની મજા માણતુ હોય. સંસ્કૃતિનું એક ઉત્તમ પાસુ છે ખોરાક. ભારત તેની કઢી અને સ્વાદિષ્ટ મસાલા માટે જાણીતું છે. પેરીસની સુગંધીદાર ચીઝ પ્રખ્યાત છે. અમેરિકાના બર્ગર અને ફ્રાઈસ પ્રસિદ્ધ છે. મેકડોનાલ્ડ્સના ચેરી મસ્કોટ, રોનાલ્ડ, લાલ અને પીળી થીમ તથા સ્નિગ્ધ ફાસ્ટફૂડ એક સમયે અમેરિકામાં પ્રિય હતા.હવે તે વૈશ્વિક કંપની છે અને કુવૈત, ઈજિપ્ત અને માલ્ટા સહિત 31,000 સ્થળોએ તેની રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ એ વૈશ્વિક સ્તરે ખોરાક મહત્વના બની રહ્યા હોવાનું એક ઉદાહરણ માત્ર છે.
ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ધ્યાનને પવિત્ર ક્રિયા માનવામાં આવે છે. તે શરીરને શાંત કરે છે, વ્યક્તિને તેના અંતરાત્મા સાથે જોડાણની તક આપે છે અને કૃત્રિમ આવરણોથી દૂર લઈ જાય છે. વૈશ્વિકરણ પહેલા અમેરિકનો ધ્યાન કરતા નહોતા અને યોગાની સાદડી પર ઘૂંટણ વાળીને બેસતા નહોતા. વૈશ્વિકરણ બાદ હવે આ સામાન્ય આદત છે, એટલે સુધી કે શરીરને આકારોમાં રાખવા માટે આને અસરકારક માર્ગ માનવામાં આવે છે. કેટલાક લોકો સંપૂર્ણ અનુભવ મેળવવા માટે ભારતનો પ્રવાસ પણ કરે છે. વૈશ્વિકરણના કારણે સામાન્ય બનેલી અન્ય એક આદત છે ચીનના ચિહ્નોવાળા ટેટૂ-છૂંદણા. આ ચોક્કસ ટેટૂઓ આજની યુવાપેઢીમાં અત્યંત લોકપ્રિય થયા છે અને ઝડપથી તેઓ પ્રથા બની રહ્યા છે.સંસ્કૃતિઓના મિલાપની સાથે બોડી આર્ટ માટે અન્ય દેશની ભાષાનો ઉપયોગ હવે સામાન્ય ગણાય છે.
સંસ્કૃતિને માનવ પ્રવૃત્તિની તરાહ કહેવામાં આવે છે અને ચિહ્નોથી આ પ્રવૃત્તિઓને મહત્વ મળે છે. સંસ્કૃતિ એટલે લોકોનો ખોરાક, કપડાની પસંદગી, માન્યતાઓ અને રોજિંદી પ્રવૃત્તિઓ.વૈશ્વિકરણે વિવિધ સંસ્કૃતિઓને જોડી છે અને તેમાંથી એક નવી જ વસ્તુ બનાવી છે. નેશનલ જીઓગ્રાફિકમાં “વૈશ્વિકરણ“ વિશે લેખ લખનાર એર્લા ઝ્વિંગલે જણાવે છે કે, “સંસ્કૃતિ જ્યારે બાહ્ય પરિબળોથી અસર પામે છે, ત્યારે તેઓ કોઈક વસ્તુની અવગણના કરે છે અને અન્યને સ્વીકારે છે, અને તરત જ તેના રૂપાંતરની શરૂઆત કરે છે.“
<ref>સિમરન </ref>
{{cquote|[[Alan Greenspan]] has proclaimed himself "shocked" that "the self-interest of lending institutions to protect shareholders' equity" proved to be an illusion... The [[Reagan]]-[[Thatcher]] model, which favored finance over domestic manufacturing, has collapsed. ... The mutually reinforcing rise of [[financialization]] and [[globalization]] broke the bond between American capitalism and America's interests. ...we should take a cue from [[Scandinavia]]'s [[social capitalism]], which is less manufacturing-centered than the German model. The Scandinavians have upgraded the skills and wages of their workers in the retail and service sectors -- the sectors that employ the majority of our own workforce. In consequence, fully employed impoverished workers, of which there are millions in the United States, do not exist in Scandinavia.<ref>[[Harold Meyerson]], [http://www.washingtonpost.com/wp-dyn/content/article/2009/03/11/AR2009031103218.html?wpisrc=newsletter "Building a Better Capitalism"], The [[Washington Post]], March 12, 2009.</ref>}}