વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨૧:
 
== વૈશ્વીકીકરણની તરફેણમાં (વૈશ્વિકવાદ) ==
[[ચિત્ર:Less than $2 a day.png|thumb|325px|[[જેફ્રી સાશ]] ([[:en:Jeffrey Sachs|Jeffrey Sachs]]) જેવા વૈશ્વિકરણના હિમાયતીઓ ચીન જેવા દેશોમાં ગરીબીના દરમાં આવેલા ઘટાડા તરફ નિર્દેશ કરે છે, કે જ્યાં વૈશ્વિકરણે મજબૂત પગ જમાવ્યા છે. જ્યારે કે વૈશ્વિકરણની ઓછી અસર અનુભવનાર સબ-સહારાન આફ્રિકાના પ્રદેશોમાં ગરીબી દર સ્થિર રહ્યો છે.<ref name = "The End of Poverty"/>]]
 
[[મુક્ત વ્યાપાર]] ([[:en:free trade|free trade]])ના સમર્થકોનો દાવો છે કે ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રોમાં આનાથી આર્થિક સમૃદ્ધિ અને તકો વધે છે અને નાગરિક સ્વાતંત્ર્યય વધે છે અને પરિણામે સ્રોતની વધારે સક્ષમ ફાળવણી કરી શકાય છે. [[તુલનાત્મક લાભ]] ([[:en:comparative advantage|comparative advantage]])ના આર્થિક સિદ્ધાંતો મુજબ મુક્ત વ્યાપારથી તમામ સંકળાયેલા દેશોને લાભ થાય છે અને આ પ્રક્રિયા સ્રોતની સક્ષમ ફાળવણી તરફ દોરી જાય છે.જો વ્યાપક રીતે વાત કરીએ તો વૈશ્વિકરણથી વિકાસશીલ દેશોમાં નીચા ભાવ, વધુ રોજગારી, ઊંચી ઉપજ અને ઉચ્ચ જીવન ધોરણ આવે છે.<ref name = "The End of Poverty"/><ref name = "World Bank, Poverty Rates, 1981 - 2002"/>
<!-- Unsourced image removed: [[Image:Bangalore.jpg|thumb|Globalization has brought foreign companies to [[Bangalore]], India]] -->
[[મુક્ત વ્યાપાર]] ([[:en:free trade|free trade]])ના સમર્થકોનો દાવો છે કે ખાસ કરીને વિકાસશીલ રાષ્ટ્રોમાં આનાથી આર્થિક સમૃદ્ધિ અને તકો વધે છે અને નાગરિક સ્વાતંત્ર્યય વધે છે અને પરિણામે સ્રોતની વધારે સક્ષમ ફાળવણી કરી શકાય છે. [[તુલનાત્મક લાભ]] ([[:en:comparative advantage|comparative advantage]])ના આર્થિક સિદ્ધાંતો મુજબ મુક્ત વ્યાપારથી તમામ સંકળાયેલા દેશોને લાભ થાય છે અને આ પ્રક્રિયા સ્રોતની સક્ષમ ફાળવણી તરફ દોરી જાય છે.જો વ્યાપક રીતે વાત કરીએ તો વૈશ્વિકરણથી વિકાસશીલ દેશોમાં નીચા ભાવ, વધુ રોજગારી, ઊંચી ઉપજ અને ઉચ્ચ જીવન ધોરણ આવે છે.<ref name = "The End of Poverty"/><ref name = "World Bank, Poverty Rates, 1981 - 2002"/>
 
{{quote|One of the ironies of the recent success of India and China is the fear that... success in these two countries comes at the expense of the United States. These fears are fundamentally wrong and, even worse, dangerous. They are wrong because the world is not a zero-sum struggle... but rather is a positive-sum opportunity in which improving technologies and skills can raise living standards around the world.|[[Jeffrey D. Sachs]]|The End of Poverty, 2005
}}
 
[[લેઈસેઝ- વાજબી મૂડીવાદ|લેઈસેઝ-વાજબી મૂડીવાદ]] ([[:en:laissez-faire capitalism|laissez-faire capitalism]]), અને કેટલાક [[ઉદારવાદીઓ]] ([[:en:Libertarians|Libertarians]])ના પુરસ્કર્તાઓ કહે છે કે [[લોકશાહી]] ([[:en:democracy|democracy]]) અને [[મૂડીવાદ]] ([[:en:capitalism|capitalism]]) સ્વરૂપે વિકસિત વિશ્વમાં રાજકીય અને [[આર્થિક સ્વાતંત્ર્ય]] ([[:en:economic freedom|economic freedom]])ની ઉચ્ચતર કક્ષા એ તેમના પોતાના હેતુ છે અને તેનાથી ઉચ્ચ સ્તરની ભૌતિક સમૃદ્ધિનું સર્જન થાય છે. તેઓ વૈશ્વિકરણને સ્વાતંત્ર્ય અને મૂડીવાદના લાભદાયી પ્રસાર તરીકે જુએ છે. <ref name = "The End of Poverty"/>[[લોકશાહી વૈશ્વીકીકરણ|લોકશાહી વૈશ્વિકરણ]]ના સમર્થકોને ક્યારેક વૈશ્વિકવાદીઓ તરફી ગણવામાં આવે છે. તેઓ માને છે કે વૈશ્વિકરણનો પહેલો તબક્કો બજારલક્ષી હતો અને ત્યાર બાદના તબક્કામાં [[વિશ્વ નાગરિક]]ની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થાના ગઠન થવું જોઈએ. અન્ય વિશ્વવાદીઓ કરતા જુદા પાડતો મુદ્દો એ છે કે આ ઈચ્છાને દિશા આપવા માટે તેઓ કોઈ પણ પ્રકારની આગોતરી વિચારધારા રજૂ કરતા નથી, પરંતુ લોકશાહી પ્રક્રિયા દ્વારા નાગરિકોને મુક્ત પસંદગીની છૂટ આપે છે અને આ વ્યાખ્યા તેમના પર છોડે છે. {{Fact|date=February 2007}}
 
ભૂતપૂર્વ [[કેનેડિયન સંસદ|કેનેડિયન સાંસદ]] ([[:en:Canadian Senate|Canadian Senator]]) [[ડગલસ રોચે|ડગલાસ રોચે]] ([[:en:Douglas Roche|Douglas Roche]]), [[કેનેડાની વ્યવસ્થા|ઓ.સી.]] ([[:en:Order of Canada|O.C.]]), જેવા કેટલાક લોકો ગ્લોબલાઈઝેશનને અનિવાર્ય માને છે અને બિન-ચૂંટાયેલી આંતરરાષ્ટ્રીય સમિતિઓની બાદબાકી માટે [[સીધી ચૂંટણી|સીધી ચૂંટાયેલી]] ([[:en:direct election|directly-elected]]) [[સંયુક્ત રાષ્ટ્રની સંસદીય સભા]] ([[:en:United Nations Parliamentary Assembly|United Nations Parliamentary Assembly]]) જેવી સંસ્થાઓ સ્થાપવાની તરફેણ કરે છે.
[[લોકશાહી વૈશ્વીકીકરણ|લોકશાહી વૈશ્વિકરણ]] ([[:en:democratic globalization|democratic globalization]])ના સમર્થકોને ક્યારેક વૈશ્વિકવાદીઓ તરફી ગણવામાં આવે છે. તેઓ માને છે કે વૈશ્વિકરણનો પહેલો તબક્કો બજારલક્ષી હતો અને ત્યાર બાદના તબક્કામાં [[વિશ્વ નાગરિક]] ([[:en:world citizen|world citizen]])ની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થાના ગઠન થવું જોઈએ. અન્ય વિશ્વવાદીઓ કરતા જુદા પાડતો મુદ્દો એ છે કે આ ઈચ્છાને દિશા આપવા માટે તેઓ કોઈ પણ પ્રકારની આગોતરી વિચારધારા રજૂ કરતા નથી, પરંતુ લોકશાહી પ્રક્રિયા દ્વારા નાગરિકોને મુક્ત પસંદગીની છૂટ આપે છે અને આ વ્યાખ્યા તેમના પર છોડે છે. {{Fact|date=February 2007}}
 
વૈશ્વિકરણના સમર્થકોની દલીલ છે કે વૈશ્વિકરણ વિરોધી ઝુંબેશમાં પોતાનો અભિપ્રાય સાચો ઠેરવવા [[અવિશ્વસનીય પુરાવા|અવિશ્વસનિય પુરાવા]] ([[:en:anecdotal evidence|anecdotal evidence]]){{Fact|date=July 2007}}નો ઉપયોગ થાય છે, જ્યારે કે વિશ્વના આંકડાઓ વૈશ્વિકરણનું મજબૂત સમર્થન કરે છેઃ
ભૂતપૂર્વ [[કેનેડિયન સંસદ|કેનેડિયન સાંસદ]] ([[:en:Canadian Senate|Canadian Senator]]) [[ડગલસ રોચે|ડગલાસ રોચે]] ([[:en:Douglas Roche|Douglas Roche]]), [[કેનેડાની વ્યવસ્થા|ઓ.સી.]] ([[:en:Order of Canada|O.C.]]), જેવા કેટલાક લોકો ગ્લોબલાઈઝેશનને અનિવાર્ય માને છે અને બિન-ચૂંટાયેલી આંતરરાષ્ટ્રીય સમિતિઓની બાદબાકી માટે [[સીધી ચૂંટણી|સીધી ચૂંટાયેલી]] ([[:en:direct election|directly-elected]]) [[સંયુક્ત રાષ્ટ્રની સંસદીય સભા]] ([[:en:United Nations Parliamentary Assembly|United Nations Parliamentary Assembly]]) જેવી સંસ્થાઓ સ્થાપવાની તરફેણ કરે છે.
 
વૈશ્વિકરણના સમર્થકોની દલીલ છે કે વૈશ્વિકરણ વિરોધી ઝુંબેશમાં પોતાનો અભિપ્રાય સાચો ઠેરવવા [[અવિશ્વસનીય પુરાવા|અવિશ્વસનિય પુરાવા]] ([[:en:anecdotal evidence|anecdotal evidence]]){{Fact|date=July 2007}}નો ઉપયોગ થાય છે, જ્યારે કે વિશ્વના આંકડાઓ વૈશ્વિકરણનું મજબૂત સમર્થન કરે છેઃ
* વિશ્વ બેન્કના આંકડા અનુસાર 1981થી 2001 સુધીમાં રોજની એક ડોલર અથવા તેનાથી ઓછી આવક મેળવતા લોકોની સંખ્યા 1.5 અબજથી ઘટીને 1.1 અબજ થઈ છે. આ સાથે જ વિશ્વી વસતી પણ વધી છે, જેના લીધે ટકાની દ્રષ્ટિએ વિકાસશીલ દેશોમાં આવા લોકોની સંખ્યા વસતીના 40 ટકાથી ઘટીને 20 ટકા થઈ છે.<ref>"1980ના દસકાની શરૂઆતથી વિશ્વના સૌથી વધુ ગરીબો કઈ રીતે ખર્ચ મેળવે છે?"શાઓહુઓ ચેન અને માર્ટિન રેવેલિઅન દ્વારા.[http://econ.worldbank.org/external/default/main?ImgPagePK=64202990&entityID=000112742_20040722172047&menuPK=64168175&pagePK=64210502&theSitePK=477894&piPK=64210520]
 
Line ૧૬૯ ⟶ ૧૬૬:
 
'''સ્રોતઃ વિશ્વ બેન્ક, ગરીબી અંદાજો''', 2002'''<ref name="World Bank, Poverty Rates, 1981 - 2002">{{cite web|url=http://siteresources.worldbank.org/DATASTATISTICS/Resources/table2-7.pdf|title=World Bank, Poverty Rates, 1981 - 2002|accessdate=2007-06-04|format=PDF}}</ref>
* વિશ્વને એક સમગ્ર એકમ તરીકે જોઈએ તો [[આવક અસામનતા]] ([[:en:Income inequality|Income inequality]]) ઘટી રહી છે.<ref>[http://www.columbia.edu/~xs23/papers/worldistribution/NYT_november_27.htm ડેવિડ બ્રુક્સ, ''"ગુડ ન્યૂઝ એબાઈટ પોવર્ટી''"] </ref>વ્યાખ્યા અને વિગતોની પ્રાપ્યતા સંદર્ભે અતિશય ગરીબના ઘટાડાની ગતિના મામલે મતભેદો છે. નીચે નોંધ્યા મુજબ, આ વિવાદ ઉભો કરનારા અન્ય લોકો છે. અર્થશાસ્ત્રી [[ઝેવિયર સલા-આઈ-માર્ટિન]] ([[:en:Xavier Sala-i-Martin|Xavier Sala-i-Martin]])એ ૨૦૦૭ વિશ્લેષણમાં દલીલ કરી હતી કે વિશ્વને એક એકમ તરીકે જોઈએ તો આવકની અસમાનતા ઘટી રહી હોવાની વાત ખોટી છે.[http://www.heritage.org/research/features/index/chapters/htm/index2007_chap1.cfm]આવક અસાનતાના ભૂતકાળના વલણો અંગે કોણ સાચુ છે તેની ચર્ચાનો કોઈ અર્થ નથી, પરંતુ સાપેક્ષ અસાનતા કરતાં સંપૂર્ણ ગરીબમાં સુધારો વધુ મહત્વનો હોવાની દલીલ થાય છે. [http://www.nytimes.com/2007/01/25/business/25scene.html?ex=1327381200&en=47c55edd9529cae7&ei=5090&partner=rssuserland&emc=rss/]
* [[બીજુ વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વ યુદ્ધ]] ([[:en:World War II|World War II]])થી માંડીને વિકાસશીલ દેશોમાં [[અપેક્ષિત જીવન]] ([[:en:Life expectancy|Life expectancy]]) લગભગ બમણું થયું છે અને વિકસતા તથા વિકસિત રાષ્ટ્રો કે જ્યાં વિકાસ ઓછો છે વચ્ચેનું અંતર ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે સુધી કે અલ્પ વિકસિત સબ-સહારન આફ્રિકામાં અપેક્ષિત જીવન બીજા વિશ્વ યુદ્ધ પહેલા ૩૦ વર્ષ હતું, જે વધીને ૫૦ વર્ષ થયુ હતું, જોકે બાદમાં એઈડ્સની વ્યાપક મહામારી અને અન્ય રોગોના કારણે હાલમાં તેનું સ્તર ઘટીને ૪૭ વર્ષ થયું છે. દરેક વિકાસશીલ દેશમાં [[બાળ મૃત્યુ]] ([[:en:Infant mortality|Infant mortality]])નું પ્રમાણ ઘટ્યુ છે. <ref>[http://www.theglobalist.com/DBWeb/StoryId.aspx?StoryId=2429 ગાય પ્ફેફેરમેન, ''"ધી એઈટ લૂઝર્સ ઓફ ગ્લોબલાઈઝેશન''"] </ref>
* લોકશાહીમાં નાટ્યાત્મક ઢબે વધારે થયો છે અને ૨૦૦ના વર્ષમાં દરેક રાષ્ટ્ર [[વૈશ્વિક મતાધિકાર|સાર્વત્રિક મતાધિકાર]] ([[:en:universal suffrage|universal suffrage]]) ધરાવતો હતો જ્યારે કે ૧૯૦૦માં આવા રાષ્ટ્રોનું પ્રમાણ ૬૨.૫% હતું.<ref>[http://www.freedomhouse.org/reports/century.html ફ્રીડમ હાઉસ] મુક્ત ગૃહ</ref>
* મહિલાઓને નોકરી અને આર્થિક સલામતી મળવાથી [[બાંગ્લાદેશ]] ([[:en:Bangladesh|Bangladesh]]) જેવા રાષ્ટ્રોએ સ્ત્રીઓને સમાન હકની હિમાયત કરતા [[નારીવાદ]] ([[:en:Feminism|Feminism]])ના ક્ષેત્રે પ્રગતિ કરી છે. <ref name="The End of Poverty">{{cite book | last = Sachs | first = Jeffrey | authorlink = | coauthors = | year = 2005 | title = The End of Poverty | publisher = The Penguin Press | location = New York, New York | isbn = 1-59420-045-9}}</ref>
* રોજની માથાદીઠ ૨,૨૦૦ [[કેલરી]] ([[:en:calorie|calorie]]) (૯,૨૦૦ [[કિલોજૂલ્સ|કિલોજૂલ]] ([[:en:kilojoules|kilojoules]]) કરતાં ઓછો ખોરાક મેળવનાર લોકોની સંખ્યા ૧૯૬૦ના દસકાની મધ્યમાં ૫૬% હતી, જે ૧૯૯૦ના દસકામાં ઘટીને ૧૦% કરતા પણ ઓછી થઈ.<ref>[http://reason.com/news/show/34961.html બેઈલી, આર.(૨૦૦૫).]</ref>
* ૧૯૫૦થી ૧૯૯૯ની વચ્ચે વિશ્વનો સાક્ષરતા દર ૫૨%થી વધીને ૮૧% થયો. ખાસ કરીને મહિલા સાક્ષરતા ક્ષેત્રે પ્રગતિ સધાઈઃ પુરષોની સરખામણીમાં મહિલાઓનો સાક્ષરતા દર ૧૯૭૦માં ૫૯% ટકા હતો, જે ૨૦૦માં ૮૦% થયો.<ref>[http://reason.com/news/show/34961.html બેઈલી, આર.(૨૦૦૫). ગરીબો કદાચ ધનવાન નહિ બન્યા હોય, પરંતુ તેમનું આયુષ્ય વધ્યુ છે.]</ref>
* ૧૯૬૦માં શ્રમ બળમાં બાળકોનું પ્રમાણ ૨૪% હતું, જે ૨૦૦માં ૧૦% થયું.<ref>[http://www.oxfordleadership.com/DataFiles/homePage/Projects/OLA_Mexico%20_Award_Oct%2020_2006.pdf ઓક્સફોર્ડ લીડરશિપ એકેડમી.]</ref>
* કાર, રેડિયો અને ટેલિફોનમાં વીજવપરાશનું વલણ વધી રહ્યું છે અને સાથે જ સ્વચ્છ પાણી મેળવતા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. <ref>[http://dx.doi.org/10.1016/j.worlddev.2004.06.016 ચાર્લ્સ કેની, વાય આર વી વરિડ અબાઉટ ઈનકમ? આપણે આવક માટે કેમ ચિંતિત છીએ?મહત્વ ધરાવતી તમામ વસ્તુઓ મહદઅંશે રૂપાંતર છે, વિશ્વ બેન્ક, વોલ્યુમ ૩૩, અંક ૧, જાન્યુઆરી ૨૦૦૫, પાના ૧-૧૯]</ref>
* ''[[ધી ઈમ્પ્રુવિંગ સ્ટેટ ઓફ ધી વર્લ્ડ]] ([[:en:The Improving State of the World|The Improving State of the World]])'' નામનું પુસ્તક તેના માટે પુરાવા રજૂ કરે છે, જે મુજબ માનવજાતિની સ્થિતિ સુધરી રહી છે અને વૈશ્વિકરણ આ સુધારોનો એક ભાગ છે. પર્યાવરણીય અસરથી વિકાસ મર્યાદિત રહેશે તેવી દલીલોનો પણ તે જવાબ આપે છે.
 
વૈશ્વિકરણના ટીકાકારો [[પશ્ચિમીકરણ]] ([[:en:Westernization|Westernization]])ની ટીકા કરતા હોય છે પરંતુ, ૨૦૦૫ યુનેસ્કો અહેવાલ<ref>[http://www.uis.unesco.org/template/pdf/cscl/IntlFlows_EN.pdf ૨૦૦૫ યુનેસ્કો અહેવાલ]</ref>એ દર્શાવ્યું હતું કે સાંસ્કૃતિક આદાન-પ્રદાન સ્વીકૃત બની રહ્યો છે. ૨૦૦૨માં ચીન એ ત્રીજુ સાંસ્કૃતિક સામાનનું સૌથી મોટુ નિકાસકાર હતું, જ્યારે કે પહેલા અને બીજા ક્રમે યુકે તથા યુએસ હતા. ૧૯૯૪થી ૨૦૦૨ની વચ્ચે ઉત્તર અમેરિકા અને યુરોપીય સંઘ વચ્ચેની સાંસ્કૃતિક નિકાસનો ફાળો ઘટ્યો હતો, જ્યારે કે એશિયાની સાંસ્કૃતિક નિકાસે ઉત્તર અમેરિકાને પાછળ રાખી દીધુ હતું.
 
== વૈશ્વિકરણ-વિરોધી ==