સત્યયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
{{ધર્મ-સ્ટબ}}
લીટી ૧:
{{ધર્મ-સ્ટબ}}
વૈદિક કે સનાતન ધર્મ પ્રમાણે સમય ચાર યુગોમાં વહેંચાયેલો છે. સત્યયુગ એ પ્રથમ અને આદર્શ [[યુગ]] છે જેમાં માનવ સૌથી સારી સ્થિતિમાં જીવે છે. આ યુગમાં માનવ પોતાના ચારે પુરુષાર્થો સરખી રીતે કરે છે. ચાર પુરુષાર્થો છે - [[ધર્મ]], [[અર્થ]], [[કામ]] અને [[મોક્ષ]]. આ યુગમાં કોઇ જ પ્રકારના દુર્ગુણો હોતા નથી અને સ્ત્રી-પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે પાળે છે.