વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૦:
 
== જીવન પરિચય ==
 
[[ચિત્ર:Vinoba stamp.jpg|200px|thumb|right|વિનોબાજીની સ્મૃતિમાં બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ]]
[[મહારાષ્ટ્ર]] રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિતપાવન બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે [[ગણિત]]ના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા [[રસાયણ વિજ્ઞાન]]માં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી. મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું, તો ક્યારેક વધારે. ક્યારેક દાળના વઘારમાં હીંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. ઇસલિએ ઇન છોટી-મોટી બાતોં કી ઓર કિસી કા ધ્યાન હી નહીં જાતા થા. ઉસી સાત્વિક વાતાવરણ મેં 11 સિતંબર, 1895 કો વિનોબા કા જન્મ હુઆ. ઉનકા બચપન કા નામ થા વિનાયક. માં ઉન્હેં પ્યાર સે વિન્યા કહકર બુલાતીં. વિનોબા કે અલાવા રુક્મિણી બાઈ કે દો ઔર બેટે થેµવાલ્કોબા ઔર શિવાજી. વિનાયક સે છોટે વાલ્કોબા.