વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૨:
 
[[ચિત્ર:Vinoba stamp.jpg|200px|thumb|right|વિનોબાજીની સ્મૃતિમાં બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ]]
[[મહારાષ્ટ્ર]] રાજ્યના કોંકણ ક્ષેત્રમાં એક ગામ આવેલું છે, ગાગોદા. આ ગામમાં રહેતા ચિતપાવન બ્રાહ્મણ નરહરિ ભાવે કે જે [[ગણિત]]ના પ્રેમી, વૈજ્ઞાનિક સૂઝબૂઝ વાળા તથા [[રસાયણ વિજ્ઞાન]]માં અધિક રુચિ ધરાવતા હતા. એ સમયમાં મોટા ભાગના રંગો બહારના દેશોમાંથી આયાત કરવા પડતા હતા. નરહરિ ભાવે રાત-દિવસ રંગોની શોધના કાર્યમાં લાગેલા રહેતા. એમને બસ એક જ ધુન હતી કે ભારતને આ મામલે આત્મનિર્ભર બનાવવું જોઇએ. એમની પત્ની રુક્મિણી બાઈ વિદુષી મહિલા હતી. ઉદાર-ચિત્ત, આઠે પહોર ભક્તિ-ભાવમાં ડૂબેલી રહેતી. આની અસર એમના દૈનિક કાર્ય પર પણ પડતી હતી. મન ક્યાંય બીજી તરફ રમતું રહેતું જેથી ક્યારેક શાકમાં મીઠું ઓછું પડી જતું, તો ક્યારેક વધારે. ક્યારેક દાળના વઘારમાં હીંગ નાખવાનું ભૂલી જવાતું તો ક્યારેક વઘાર કર્યા વગર જ દાળ પીરસવામાં આવતી. આખું ઘર ભક્તિ રસમાં તરબોળ રહેતું હતું. ઇસલિએજેના ઇનકારણે છોટી-મોટી બાતોંપ્રકારની કીનાની-મોટી ઓરવાતો કિસીપ્રત્યે કાકોઈનું ધ્યાન હી નહીં જાતાજતું થાહતું. ઉસીઆવા સાત્વિક વાતાવરણવાતાવરણમાં મેંસપ્ટેમ્બર 11 સિતંબર૧૧, 1895૧૮૯૫ના કોદિવસે વિનોબા કાવિનોબાનો જન્મ હુઆથયો હતો. ઉનકા બચપનએમનું કાબાળપણનું નામ થા વિનાયક પાડવામાં આવ્યું હતું. માં ઉન્હેંએમની પ્યારમાતા સેએમને પ્યારથી વિન્યા કહકરકહીને બુલાતીંબોલાવતી. વિનોબા કે અલાવાઉપરાંત રુક્મિણી બાઈબાઈને કેબે દોઅન્ય ઔરપુત્રો બેટેહતા. થેµવાલ્કોબા ઔરઅને શિવાજી. વિનાયક સે છોટેકરતાં વાલ્કોબા નાના હતા.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.mkgandhi.org/vinoba/vinoba.htm વિનોબા ભાવે ] - મુમ્બઈ સર્વોદય મણ્દલ દ્વારા વિનોબા કે બારે મેં સમગ્ર જાનકારી