સુરતી બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨:
 
સામાન્ય રીતે આ બોલીમાં સાહજિક પણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.
== કેટલાક ઉદાહરણો ==
હું ત્યાં ગયો હતો (શુધ્ધ ગુજરાતી)<br />
મેં ટાં ગઇલો ઉટો (સુરતી બોલી)
 
[[શ્રેણી:ગુજરાતી સંસ્કૃતિ]]