ચેસ્ટર કાર્લસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩:
અભ્યાસ દરમિયાન નાનાં મોટાં કામ કરી પોતાનો તેમજ પરિવારનો નિર્વાહ કરી તેઓ સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા હતા.
 
સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં એક જાણીતી પ્રયોગશાળામાં એન્જિન્યર તરીકે જોડાયા પરંતુ મંદીને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી હતી. આખરે તેમણે એક પુસ્તકાલયમાં નોકરી કરવા માંડી. આ સાથે તેઓ પોતાની નાની પ્રયોગશાળામાં જાતજાતના પ્રયોગો કરી કાગળ પર નકલ છાપવા પ્રયત્નશીલ રહેતા. આ મુશ્કેલીભર્યાં અને મહેનતપૂર્ણ ૨૦ વર્ષ પછી એમણે નાણાંકીય ભીડ હોવા છતાં પણ ઇ. સ. ૧૯૫૯માં ઝેરોક્ષ મશીન સંપૂર્ણપણે તૈયાર કર્યું. ત્યારબાદ તેમને ઘણાં સન્માન મળ્યાં તથા આર્થિક રીતે પણ તેમને અઢળક નાણાં પણ પ્રાપ્ત થયાં હતાં. ઇ. સ. ૧૯૬૮માં [[સપ્ટેમ્બર ૧૯| ૧૯મી સપ્ટેમ્બરનાસપ્ટેમ્બર]]ના રોજ તેમનું અવસાન ન્યૂયોર્ક ખાતે થયું હતું, એ પહેલાં તેમણે પોતાની મોટાભાગની સંપત્તિ દાનમાં અર્પણ કરી હતી.
 
સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં એક જાણીતી પ્રયોગશાળામાં એન્જિન્યર તરીકે જોડાયા પરંતુ મંદીને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી હતી. આખરે તેમણે એક પુસ્તકાલયમાં નોકરી કરવા માંડી. આ સાથે તેઓ પોતાની નાની પ્રયોગશાળામાં જાતજાતના પ્રયોગો કરી કાગળ પર નકલ છાપવા પ્રયત્નશીલ રહેતા. આ મુશ્કેલીભર્યાં અને મહેનતપૂર્ણ ૨૦ વર્ષ પછી એમણે નાણાંકીય ભીડ હોવા છતાં પણ ઇ. સ. ૧૯૫૯માં ઝેરોક્ષ મશીન સંપૂર્ણપણે તૈયાર કર્યું. ત્યારબાદ તેમને ઘણાં સન્માન મળ્યાં તથા આર્થિક રીતે પણ તેમને અઢળક નાણાં પણ પ્રાપ્ત થયાં હતાં. ઇ. સ. ૧૯૬૮માં [[સપ્ટેમ્બર ૧૯| ૧૯મી સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન ન્યૂયોર્ક ખાતે થયું હતું, એ પહેલાં તેમણે પોતાની મોટાભાગની સંપત્તિ દાનમાં અર્પણ કરી હતી.
 
 
== બાહ્ય કડીઓ ==