દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું રોબોટ ઉમેરણ: nl:Dashera |
No edit summary |
||
લીટી ૧:
છ'''દશેરા''' ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે [[નવરાત્રી]] પુરી થયા બાદ આવે છે. [[ગુજરાતી પંચાંગ]] મુજબ [[આસો]] માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા [[રાવણ]] ઉપર ભગવાન [[રામ|રામચંદ્ર]] એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ [[વિજયા દશમી]] પણ છે.
[[ગુજરાતી|ગુજરાતીઓ]] અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે [[ફાફડા]] અને [[જલેબી]] ખાઇને ઉજવે છે.
|