દશેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Reverted edits by 27.106.40.172 (talk) to last revision by Luckas-bot
લીટી ૧:
'''દશેરા''' ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે [[નવરાત્રી]] પુરી થયા બાદ આવે છે. [[ગુજરાતી પંચાંગ]] મુજબ [[આસો]] માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા [[રાવણ]] ઉપર ભગવાન [[રામ|રામચંદ્ર]] એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ [[વિજયા દશમી]] પણ છે.
 
[[ગુજરાતી|ગુજરાતીઓ]] અને ખાસ કરીને અમદાવાદીઓ આજનાં દિવસે [[ફાફડા]] અને [[જલેબી]] ખાઇને ઉજવે છે.