કપાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Reverted edits by 112.110.153.224 (talk) to last revision by VolkovBot
નાનું (Reverted edits by 112.110.153.224 (talk) to last revision by VolkovBot)
'''કપાસ''' એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની [[ખેતી]]ને વૈશ્વિક ગણનામાં [[રોકડીયો પાક]] માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી [[રૂ]]નું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.
== કપાસના પ્રપ્રકાર ==
 
* લાંબા રેસા વાળો કપાસ
* મધ્યમ લંબાઇના રેસા વાળો કપાસ