ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું The file Image:Japamala1.jpg has been replaced by Image:Japa_mala_(prayer_beads)_of_Tulasi_wood_with_108_beads_-_20040101-01.jpg by administrator commons:User:ZooFari: ''File renamed: To match related
લીટી ૩:
 
==='''મહા મંત્ર'''===
[[Image:Japamala1Japa_mala_(prayer_beads)_of_Tulasi_wood_with_108_beads_-_20040101-01.jpg|thumb|190px|ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ના ભક્તો વાપરતા [[તુલસી]]ની [[જપમાળા]]]]
 
ભક્તો મહામંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને [[જપમાળા]] ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં [[કૃષ્ણ]], [[રામ]] અને ભગવાનની અંતરંગ શક્તિ હરે ([[રાધા|રાધા રાણી]] અને [[સીતા]])નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.