હરે કૃષ્ણ મંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: pl:Mantra Hare Kryszna
નાનું The file Image:Japamala1.jpg has been replaced by Image:Japa_mala_(prayer_beads)_of_Tulasi_wood_with_108_beads_-_20040101-01.jpg by administrator commons:User:ZooFari: ''File renamed: To match related
લીટી ૧:
[[ચિત્ર:Japamala1Japa_mala_(prayer_beads)_of_Tulasi_wood_with_108_beads_-_20040101-01.jpg|thumb|190px|[[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય]]ના ભક્તો વાપરતા [[તુલસી]]ની [[જપમાળા]]]]
'''હરે કૃષ્ણ મહા મંત્ર'''નાં પ્રણેતા [[ચૈતન્ય મહાપ્રભુ]] હતા. ભક્તો મહા મંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને [[જપમાળા]] ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં [[કૃષ્ણ]], [[રામ]] અને ભગવાનની અંતરંગ શક્તિ હરે ([[રાધા|રાધા રાણી]] અને [[સીતા]])નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.