"વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
તમને તમારૂં પોતાનું '''ચર્ચાનું પાનું''' પણ મળશે, જ્યાં તમે અન્ય સભ્યો સાથે સંદેશાની આપ-લે કરી શકશો. જ્યારે અન્ય કોઇ સભ્ય તમારા ચર્ચાનાં પાનાં પર નવો સંદેશો લખે ત્યારે તમને જાણ કરવામાં આવશે. જો તમે તમારૂં ઈ-મેલ સરનામું આપવાનું પસંદ કરો તો અન્ય સભ્યો ઈ-મેલ દ્વારા પણ તમારો સંપર્ક સાધી શકશે. આ સુવિધા ''અનામિ'' રાખવામાં આવી છે, એટલે કે અન્ય સભ્ય જ્યારે તમને ઈ-મેલ કરે ત્યારે તેને તમારૂં સરનામું નહી દેખાય.
 
== આબરૂપ્રતિષ્ઠા અને ખાનગીગોપનીયતા ==
તમારે તમારી ઓળખાણ આપવી જરુરી નથી, પણ તમારુ વિકિપીડિયા ખાતુ હોય તો અન્ય સભ્યો તમને ઓળખી શકે છે. જો કે અમે અનામિ યોગદાનને આવકારીએ છીએ, તેમ છતાં આપની ઓળખાણ સાથે ફેરફાર કરવાથી અન્ય સભ્યોમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમે કોણ છો એ જાણવાથી અન્ય સભ્યોને તમારો સંપર્ક કરવામાં સરળતા રહે છે અને સંપાદકને તમારી સાથે સાંકળી શકાય છે. આ ઉપરાંત જૂના સભ્યોને એવા સભ્યો પર પર વિશ્વાસ મુકવો પણ સરળ થઈ પડશે, કે જે પોતાનું ખાતું ખોલવાની તસ્દી લેતા હોય.
 
આપ સમજી શકશો કે વિકિપીડિયામાં વખતોવખત ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અને સ્પામિંગ થતા રહેતા હોય છે, લોકો પોતાની જાહેરાત કરવા માટે પણ અહીં સાહિત્ય ઉમેરતાં રહે છે. માહિતીનાં સ્ત્રોતોનું પ્રમાણિકરણ થવું અગત્યનું છે, અને વિકિપીડિયાને વિશ્વાસનિય યોગદાનકર્તાઓ અને સ્ત્રોતોને અલગ તારવવા માટે કોઈક માધ્યમની જરૂર છે.
તમારે તમારી ઓળખાણ આપવી જરુરી નથી, પણ તમારુ વિકિપીડિયા ખાતુ હોય તો બિજા વપરાશકારો તમને ઓળખી શકે. જો કે અમે ઓળખાન વગર ના યોગદાન ને આવકારીઅએ છીઅએ, પણ ઓળખાણ સાથે ફેરફાર કરવાથી બિજા લોકોમા તમારી વિશ્વસ્નિયતા વધી શકે છે. તમે કોણ છો અએ જાણવા થી સમ્પાદક ને તમારી સાથે વાતચીત કરવી સરળ થાય છે. It is also easier for veteran users to [[Wikipedia:Assume good faith|assume good faith]] from new users that take the effort to create an account.
 
Please understand that Wikipedia gets vandalized, spammed and information gets uploaded by people who just want to advertise. Information sources need to be verified and Wikipedia needs a way to distinguish reliable contributers and sources.
 
If you are not logged in, all your edits are publicly associated with your [[IP address]] at the time of that edit. If you log in, all your edits are publicly associated with your account name, and are internally associated with your IP address. See [[Wikimedia:Privacy policy|Wikimedia's privacy policy]] for more information on this practice.