પટના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ne:पटना; cosmetic changes
લીટી ૭૬:
 
== વાહન વ્યવહાર ==
[[ચિત્ર:Patna-station.jpg|thumb|પટના રેલ્વે સ્ટેશન]]ભારતીય રેલ દ્વારા પટના દેશના અન્ય સૌ મહત્વપૂર્ણ શહેરો સાથે જોડાયેલું છે. પટનાથી જવાવાળા રેલવે માર્ગ છે- પટના-મોકામા, પટના-મુગલસરાઈ તથા પટના-ગયા. પટના પૂર્વ રેલવેના મુખ્ય માર્ગ પર સ્થિત છે. પટનામાં એક રાષ્ટ્રીય હવાઈ પટ્ટી (રનવે) પણ છે જેનું નામ લોકનાયક જયપ્રકાશ નારાયણ હવાઈ અડ્ડા રાખવામાં આવ્યું છે. અહીંથી [[દિલ્લી]], [[રાંચી]], [[કલકત્તાકોલકાતા]], [[મુંબઈ]] તથા અમુક અન્ય શહેરો માટે નિયમિત સેવા ઉપલબ્ધ છે.
 
રાષ્ટ્રીય રાજમાર્ગ ક્રમાંક ૩૧, શહેરની પાસેથી પસાર થાય છે. પટનાથી બિહારના અન્ય શહેરો પણ સડક માર્ગે જોડાયેલાં છે. બિહારના દરેક તથા ઝારખંડના અમુક શહેરો માટે નિયમિત બસ-સેવા ઉપલબ્ધ છે.
"https://gu.wikipedia.org/wiki/પટના" થી મેળવેલ