જગન્નાથપુરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ હટાવ્યું: gu:જગન્નાથપુરી
No edit summary
લીટી ૧:
[[File:Jagannatha naya.jpg|thumb|Jagannath, Balabhadra and Subhadra in નયાગદ સહર,ઑડિશા મા એક્ અન્ય મન્દિર્,another shrine for Jagannath]]
 
'''પુરી''' અથવા જગન્નાથપુરી [[ભારત]] દેશમાં આવેલા [[ઓરિસ્સા]] રાજ્યમાં આવેલું મહત્વનું [[નગર]] છે. પુરી [[પુરી જિલ્લો|પુરી જિલ્લા]]નું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી [[રથયાત્રા]]નું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.