કળિયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
વૈદિક કે સનાતન ધર્મ મુજબ ઇ.સ. ૨૦૦૭ કે જ્યારે આ લખાય છે ત્યારે કલિયુગ ચાલે છે તેવું માનવામાં આવે છે. આ [[યુગ]]માં લોકો [[કામ]]ને જ સર્વસ્વ માને છે; [[ધર્મ]], [[અર્થ]] કે મોક્ષની મહત્તા ઓછી છે. કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે પરંતુ આ વર્ષ એટલે પૃથ્વીને સુર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરુરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.
 
ઇ.સ.પૂર્વે ૩૦૬૬માં [[મહાભારત]]નું યુદ્ધ થયું ગણાય છે જે આશરે આજથી ૫૦૭૩ વર્ષ પહેલા થયું ગણાય. એટલે કલિયુગને આશરે ૫૦૫૦ જેટલા વર્ષ થયા ગણી શકાય.