"દિવ્ય ભાસ્કર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(Undo revision 102186 by 121.243.214.84 (talk))
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચી માંસૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરભાસ્કરની ની કંપની નુંકંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત માંરાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાન પત્રો નેપત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]] થી પ્રકાશિત કરવામાં આવે છે.
 
== બાહ્ય કડીઓ ==
[[શ્રેણી:દૈનિક]]
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]
૪,૧૨૮

edits