તમિળ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''તમિલ ભાષા''' અથવા '''તામિલ ભાષા''' એ [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[તમિલનાડુ| તામિલનાડુ રાજ્ય]]ની મુખ્ય ભાષા છે, જે વહિવટી રીતે અધિકૃત ભાષા પણ છે. તામિલનાડુ ઉપરાંત દક્ષિણ ભારતમાં વસતા ઘણા પ્રદેશોના લોકો તમિલ ભાષા વાંચી, લખી કે સમજી શકે છે.
 
 
== ઇતિહાસ ==
તમિલ ભાષા [[દ્રવિડ ભાષા પરિવાર|દ્રાવિડ ભાષા પરિવાર]] પૈકીની પ્રાચીનતમ [[ભાષા]] માનવામાં આવે છે. આ ભાષાની ઉત્પત્તિ સંબંધમાં અત્યાર સુધી એવો ચોક્કસ નિર્ણય નથી થઇ શક્યો કે કયા સમયમાં આ ભાષાનો પ્રારંભ થયો હશે. વિશ્વભરના વિદ્વાનો દ્વારા [[સંસ્કૃત]], [[ગ્રીક]], [[લૈટિન]] વગેરે ભાષાઓની જેમ તમિલ ભાષાને પણ અતિ પ્રાચીન તથા સમૃદ્ધ ભાષા માનવામા આવેલી છે.
{{સ્ટબ}}