આસો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: te:ఆశ్వయుజమాసము
No edit summary
લીટી ૨:
આ હિંદુ વૈદિક પંચાગ-[[શક સંવત]]નો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં [[ભાદરવો| ભાદરવો મહિનો]] હોય છે, જ્યારે [[કારતક| કારતક મહિનો]] આ મહિના પછી આવતો મહિનો છે.

વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ તેમ જ દિવાળીના તહેવારો આવે છે.

વિક્રમ સંવત [[આસો સુદ એકમ]] : નવરાત્રી આરંભ

વિક્રમ સંવત [[આસો સુદ નવમ ]] : નવરાત્રી પૂર્ણ

વિક્રમ સંવત [[આસો સુદ દશમ]] : દશેરા

વિક્રમ સંવત [[આસો વદ બારસ]] : વાઘ બારસ

વિક્રમ સંવત [[આસો વદ તેરસ ]] : ધન તેરસ

વિક્રમ સંવત [[આસો વદ ચૌદશ]] : કાળી ચૌદશ

વિક્રમ સંવત [[આસો વદ અમાસ ]] : [[દિવાળી]]

શક સંવત [[આસો વદ એકમ]] : શ્રાદ્ધ પક્ષ આરંભ

શક સંવત [[આસો વદ અમાસ]] : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ

[[Category:વિક્રમ સંવત]]
[[Categoryશ્રેણી:શકવિક્રમ સંવત]]
[[શ્રેણી:શક સંવત]]
{{stub}}
[[શ્રેણી:સમય]]

{{સ્ટબ}}
{{વર્ષના મહિનાઓ}}

"https://gu.wikipedia.org/wiki/આસો" થી મેળવેલ