મેસોપોટેમીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ga:An Mheaspatáim
નાનું રોબોટ ફેરફાર: zh:美索不达米亚; cosmetic changes
લીટી ૧:
'''મેસોપોટેમીયા''' ([[ગ્રીક]] {{lang|grc|Μεσοποταμία}} " નદીઓ વચ્ચેની [જમીન] ", [[અરબી]]માં {{lang|ar|بلاد الرافدين}} ''{{lang|ar-Latn|bilād al-rāfidayn}}'' )<ref name="BM">{{cite web|url=http://www.mesopotamia.co.uk/geography/home_set.html|title=Mesopotamia - The British Museum}}</ref> તરીકે જાણીતો વિસ્તાર [[તિગ્રિસ]] અને [[યુફ્રેટીસ]] નદીઓ સાથે તિગ્રિસ-યુફ્રેટીસ નદી વ્યવસ્થા સહિતના વિસ્તારનું નામ છે, જેમાં બહુધા આધુનિક [[ઇરાક]],<ref name="MMA">{{cite web|url=http://www.metmuseum.org/toah/hd/m_wam/hd_m_wam.htm|title=Geography of Mesopotamia - Thematic Essay - Timeline of Art History - The Metropolitan Museum of Art}}</ref> ઉપરાંત, ઉત્તર-પૂર્વીય [[સીરીયા]]ના કેટલાક ભાગો,<ref name="MMA"></ref> દક્ષિણ-પૂર્વીય [[તૂર્કી]]ના કેટલાક ભાગો,<ref name="MMA"></ref> અને દક્ષિણ-પશ્ચિમી [[ઇરાન]]ના [[ખુઝેસ્તાન પ્રાંત]]ના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.<ref>[http://www.jstor.org/view/00222968/ap020105/02a00040/0 ]</ref><ref>{{cite encyclopedia|url=http://www.britannica.com/eb/article-9045360/Khuzestan |title=Khuzestan |publisher=Britannica Online Encyclopedia |year=2008 |accessdate=2008-12-27}}</ref>
 
[[સભ્યતાના પારણા]]તરીકે વ્યાપકપણે ઓળખાતા, [[કાંસ્ય યુગ]] મેસોપોટેમીયામાં [[સુમેર]] અને [[અક્કાડ]], [[બેબીલોન]] અને [[એસીરીયા]]ના સામ્રાજ્યોનો સમાવેશ થતો હતો. [[લોહ યુગ]]માં તેના ઉપર નવ-એશીરીયાઇ અને નવ-બેબીલોનીયાઇ સામ્રાજ્યોનું શાસન હતું. ઇ.સ.પૂર્વે 3100માં લેખિત ઇતિહાસના પ્રારંભથી માંડીને ઇ.સ. પૂર્વે 539માં બેબીલોનના પતન સુધી મેસોપોટેમીયા પર એસીરીયાઇ અને બેબીલોનીયન સહિતના મૂળ-નિવાસી સુમેર અને અક્કાડીયનોનું પ્રભુત્વ રહ્યું હતું. ત્યારબાદ [[એચીમેનિડ સામ્રાજ્ય]]એ તેને જીતી લીધું હતું. ઇ.સ. પૂર્વે 332માં મહાન એલેક્ઝાન્ડરે તેને જીતી લીધું હતું અને તેના મૃત્યુ પછી તે ગ્રીક સેલ્યુસિડ સામ્રાજ્યનો હિસ્સો બન્યું હતું. ઇ.સ. પૂર્વે 150ની આસપાસ તે [[પાર્થીયનો]]ના અંકુશ હેઠળ હતું. મેસોપોટેમીયા રોમનો અને પાર્થીયનો વચ્ચેના યુદ્ધની ભૂમિ બન્યું હતું અને મેસોપોટેમીયાનો કેટલોક હિસ્સો ખાસ કરીને એશીરીયા રોમન અંકુશ હેઠળ આવ્યો હતો. ઇ.સ. 226માં સસ્સાનિડ પર્શીયનોએ તેને જીતી લીધું હતું અને સાતમી સદીમાં [[સસ્સાનિડ સામ્રાજ્ય]] ઉપર આરબોના ઇસ્લામી આક્રમણ સુધી તે પર્શીયન શાસન હેઠળ રહ્યું હતું. ઇ.સ. પૂર્વે પ્રથમ સદી અને ઇ.સ. પૂર્વે ત્રીજી સદીની વચ્ચે એડીયાબેન, ઓશ્રોએન અને હાટ્રા જેવા પ્રાથમિકપણે ખ્રિસ્તી દેશી મેસોપોટેમીયન રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા.
લીટી ૭:
 
== ઇતિહાસ ==
[[Fileચિત્ર:Mesopotamia.PNG|thumb|right|પ્રાચીન મેસોપોટેમીયાનો રૂપરેખાત્મક નક્શો]]
 
પ્રાચીન મેસોપોટેમીયાનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે 5300થી [[ઉબેઇડ યુગ ]] દરમિયાન શહેરી સમાજોના પ્રારંભથી શરૂ થાય છે. પ્રાચીન સમીપ પૂર્વનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં [[એચીમેનિડ સામ્રાજ્ય]]ના આગમન સાથે અથવા મેસોપોટેમીયા ઉપરના ઇસ્લામી આક્રમણના આરંભ તેમજ [[ખિલાફત]]ની સ્થાપના સાથે સમાપ્ત થાય છે અને ત્યારથી આ વિસ્તાર [[ઇરાક]]ના નામે ઓળખાવા માંડ્યો હતો.
 
મેસોપોટેમીયામાં અત્યંત વિકસિત સામાજિક સંકુલતા ધરાવતા દુનિયાના કેટલાક સૌથી પ્રાચીન રાજ્યો આવેલા હતા. ઇજિપ્તમાં [[નાઇલ]] નદીની ખીણ, ભારતીય ઉપખંડમાં [[સિંધુ ખીણ]] અને [[ચીન]]માં પીળી નદીની ખીણ સહિતની નદી તટની ચાર સભ્યતાઓ પૈકીની એક સભ્યતા તરીકે આ પ્રદેશ વિખ્યાત હતો, જ્યાં [[લેખનકળા]] વિકસી હતી. (અલબત્ત, લેખનકળા સ્વતંત્રપણે મેસોઅમેરિકામાં પણ વિકસી હોવાનું મનાય છે).
 
મેસોપોટેમીયામાં [[ઉરુક]], [[નિપ્પુર]], [[નિનેવેહ]] અને [[બેબીલોન]] ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરો તેમજ મા-અસેસ્બ્લુનું શહેર, [[અક્કાડ]] સામ્રાજ્ય ઉરનો ત્રીજો વંશ અને એશીરીયાઇ સામ્રાજ્ય જેવા મોટા પ્રાદેશિક રાજ્યો પણ આવેલા હતા. મેસોપોટેમીયાના કેટલાક મહત્વના ઐતિહાસિક નેતાઓમાં હતા જેમાં [[ઉર-નમ્મુ ]] (ઉરનો રાજા), [[સારગોન]] (અક્કાડ સામ્રાજ્યનો સ્થાપક), [[હમ્મુરાબી]] (જુના બેબીલોન રાજ્યનો સ્થાપક), અને તિગલેથ-પાઇલેસર પહેલો (એશીરીયન સામ્રાજ્યનો સ્થાપક)નો સમાવેશ થાય છે.
 
‘‘પ્રાચીન મેસોપોટેમીયા’’ ઇ.સ. પૂર્વે છઠ્ઠી સહસ્ત્રાબ્દિના ઉત્તરાર્ધમાં શરૂ થાય છે અને ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં [[એચીમેનિડ પર્શીયનો]]ના ઉત્થાન સાથે અથવા તો ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં મેસોપોટેમીયા ઉપરના મુસ્લિમ આક્રમણ સાથે સમાપ્ત થાય છે. આ લાંબો સમયગાળો નીચે પ્રમાણે વિભાજિત કરી શકાય:
 
[[Fileચિત્ર:MesopotamiaTrends.jpg|thumb|500px|મેસોપોટેમીયાના ઇતિહાસની તરાહો્]]
* પૂર્વ-પોટરીનીઓલિથિક:
** [[જાર્મો ]] (લગભગ ઇ.સ. પૂર્વે 7000? (ઇ.સ. પૂર્વે એટલે અપ્રમાણિત સી-14 ડેટ્સ)
* પોટરી નીઓલિથિક:
** હસ્સુ (લગભગ ઇ.સ. પૂર્વે 6000?) bc), [[સમારા]] (લગભગ ઇ.સ. પૂર્વે 5700 - ઇ.સ. પૂર્વે 4900) અને [[હલફ]] (લગભગ ઇ.સ. પૂર્વે 6000 - ઇ.સ. પૂર્વે 5300) ‘‘સંસ્કૃતિઓ’’
* ચાલ્કોલિથિક અથવા [[તામ્રયુગ]]:
** [[ઉબેઇડ સમયગાળો]] (લગભગ ઇ.સ. પૂર્વે 5900 - ઇ.સ. પૂર્વે 4400) લગભગ ઇ.સ પૂર્વે ઇ.સ. પૂર્વે 5900-4000
** ઉરુક સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 4400 - ઇ.સ. પૂર્વે 3200) લગભગ ઇ.સ પૂર્વે 4000- ઇ.સ. પૂર્વે 3200
** જેમ્દેત નાસ્ર સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 3100- ઇ.સ. પૂર્વે 2900)
* પ્રારંભિક કાંસ્ય યુગ
** પ્રારંભિક [[સુમેર]] વંશના શહેર રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 2900-ઇ.સ. પૂર્વે 2350)
** [[અક્કાડીયન સામ્રાજ્ય]] (લગભગ ઇ.સ. પૂર્વે 2350- ઇ.સ. પૂર્વે 2193)
** ઉરનો ત્રીજો વંશ (‘‘સુમેરીયાઈ પુનરૂત્થાન’’ અથવા ‘‘નવ-સુમેરિયાઈ સમયગાળો’’) (લગભગ ઇ.સ. પૂર્વે 2119-2004)
* મધ્ય કાંસ્ય યુગ
** પ્રારંભિક બેબીલોનીયા (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
** પ્રારંભિક એશીરીયન સામ્રાજ્ય (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
** પ્રથમ બેબીલોન વંશ (લગભગ ઇ.સ. પૂર્વે 18થી 17) સદી
* કાંસ્ય યુગનો ઉત્તરાર્ધ
** [[કસ્સાઇટ વંશ]], [[મધ્ય એશીરીયન સમયગાળો ]] (લગભગ ઇ.સ. પૂર્વે 16થી 12 સદી)
** કાંસ્યયુગનું પતન (લગભગ ઇ.સ. પૂર્વે 12થી 11 સદી)
* [[લોહયુગ]]
** નીઓ-હીટ્ટાઇટ અથવા સાઇરો-હીટ્ટાઇટ પ્રાદેશિક રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 11થી 7 સદી)
** નીઓ-એશીરીયન સામ્રાજ્ય(લગભગ ઇ.સ. પૂર્વે 10થી 7મી સદી)
** ચેલ્ડીયા, નીઓ-બેબીલોનીયન સામ્રાજ્ય (ઇ.સ. પૂર્વે 7 સદીથી લગભગ 6 સદી)
* પ્રશિષ્ટ પ્રાચીનતા
** પર્શીયન બેબીલોનીયા, એચીમેનિડ એસ્સીરીયા (ઇ.સ. પૂર્વે 6 સદીથી લગભગ 4 સદી)
** સેલ્યુસીડ મેસોપોટેમીયા (ઇ.સ. પૂર્વે 4થી લગભગ 3 સદી)
** પાર્થીયન અસુરિસ્તાન (ઇ.સ. પૂર્વે લગભગ 3 સદીથી ઇ.સ. પૂર્વે 3 સદી) ઈ.સ.
** ઓસ્રોએન (ઇ.સ. પૂર્વે લગભગ 2 સદીથી ઇ.સ. પૂર્વે લગભગ 3 સદી) ઈ.સ.
** એડીયાબેન (ખ્રિસ્તી સંવતની પહેલીથી બીજી સદી)
** રોમન મેસોપોટેમીયા, રોમન એસ્સીરીયા (ખ્રિસ્તી સંવતની લગભગ બીજી સદી)
* અનુ પ્રાચીનતા
** સેસ્સાનિડ અસુરિસ્તાન (લગભગ 3થી 7 સદી)
** [[મેસોપોટેમીયા પર મુસ્લિમ આક્રમણ]] (લગભગ સાતમી સદી)
 
ઇ.સ. પૂર્વે બીજી અને ત્રીજી સહસ્ત્રાબ્દિ માટેની તારીખો અંદાજે છે, સરખાવો પ્રાચીન સમીપ પૂર્વની તવારીખ.
લીટી ૬૮:
કીલાકાર લિપિની પ્રારંભિક [[લોગોગ્રાફિક]] વ્યવસ્થા હસ્તગત કરતા ઘણા વર્ષો લાગ્યા હતા. તેથી, તેના વાંચન અને લેખનની તાલીમ મેળવનારા લહિયા તરીકે મર્યાદિત લોકોને કામે રાખવામાં આવતા હતા. સારગોનના શાસનમાં [[અક્ષરધ્વનિયુક્ત]] લિપિ વ્યાપકપણે અપનાવવામાં આવી {{Citation needed|date=March 2008}} ત્યાર પછી મેસોપોટેમીયાની બહુમત વસતી સાક્ષર બની હતી. જેના મારફતે આ સાક્ષરતાનો ફેલાવો થયો હતો તેવી પ્રાચીન બેબીલોનીયન લહિયા શાળાઓના ઉત્ખનનીય સંદર્ભોમાંથી મોટાપાયે લખાણોનો દફતરસંગ્રહ પ્રાપ્ત થયો હતો.
 
ઇશુ પૂર્વેની ત્રીજી સહસ્ત્રાબ્દિ, દરમિયાન [[સુમેર]]વાસી અને [[અક્કાડીયનો]] વચ્ચે વ્યાપક [[wikt:bilingualism|દ્વિભાષાવાદ]]સહિતનું અત્યંત ગાઢ સાંસ્કૃતિક સહજીવન વિકસ્યું હતું.<ref name="Deutscher">{{cite book|title=Syntactic Change in Akkadian: The Evolution of Sentential Complementation|author=Deutscher, Guy|authorlink=Guy Deutscher|publisher=[[Oxford University Press|Oxford University Press US]]|year=2007|isbn=9780199532223|pages=20–21|url=http://books.google.co.uk/books?id=XFwUxmCdG94C}}</ref> સુમેરિયાઇ અને [[અક્કાડીયન]] સંસ્કૃતિઓની પારસ્પરિક અસરો મોટાપાયે ભાષાકીય વિનિમયથી માંડીને વાક્યવિન્યાસ સંબંધિત, રૂપાત્મક અને શબ્દવિજ્ઞાન સંબંધિત સંગમના તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જણાય છે.<ref name="Deutscher"></ref> આને કારણે વિદ્વાનો ત્રીજી સહસ્ત્રાબ્દિના સુમેરીયાઈ અને અક્કાડીયનોને ''સ્પ્રેચબંડ'' કહેવા પ્રેરાયા હતા.<ref name="Deutscher"></ref>
 
ઇસુ પૂર્વેની ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભની આસપાસ (ચોક્કસ તારીખ વિવાદનો વિષય હોવાથી) ક્યારેક અક્કાડીયને]સુમેરીયાઈની જગ્યાએ મેસોપોટેમીયાની બોલાતી ભાષા તરીકેનું સ્થાન લીધું, <ref name="woods">[વુડ્સ સી. 2006 “બાયલિંગ્યુઆલિઝમ, સ્ક્રાઇબલ લર્નિંગ એન્ડ ધી ડેથ ઓફ સુમેરીયન”. ઇન એસ.એલ. સેન્ડર્સ (સંપા.) ''માર્જિન્સ ઓફ રાઇટિંગ, ઓરિજિન્સ ઓફ કલ્ચર'' : 91-120 શિકાગો [http://oi.uchicago.edu/pdf/OIS2.pdf ]</ref> પરંતુ સુમેર ભાષાએ છેક પ્રથમ સદી સુધી મેસોપોટેમીયામાં પવિત્ર, કર્મકાંડો માટેની, સાહિત્યિક અને વૈજ્ઞાનિક ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી રહી.
 
=== સાહિત્ય અને પુરાણકથા ===
બેબીલોનીયન કાળમાં મોટાભાગના શહેરો અને મંદિરોમાં પુસ્તકાલયો હતા. એક જૂની સુમેર કહેવત પ્રમાણે, ''જે લહિયાની શાળામાં નિપુણ થાય, તેનો પરોઢ સાથે ઉદય થશે જ''. સ્ત્રીઓ તેમજ પુરુષો વાંચવા-લખવાનું શીખતાં હતાં <ref>ટેટ્લો, એલિઝાબેથ મીયર ''વીમેન, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ઇન એન્સીએન્ટ લો એન્ડ સોસાયટી: ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ'' કન્ટિન્યુઅમ ઇન્ટરનેશનલ પબ્લિશિંગ ગ્રુપ લિ. (31 માર્ચ 2005) ISBN 978-08264162850-8264-1628-5 પાનું 75 [http://books.google.co.uk/books?id=ONkJ_Rj1SS8C&amp;pg=PA75&amp;dq=women+men+literate+babylonia&amp;as_brr=3#PPA75,M1 ]</ref> અને સેમિટિક બેબીલોનીયનો માટે આ શિક્ષણમાં લુપ્ત [[સુમેર ભાષા]] અને એક સંકુલ અને વ્યાપક વર્ણમાળાના જ્ઞાનનો સમાવેશ થતો હતો.
 
બેબીલોનીયન સાહિત્ય નોંધપાત્ર પ્રમાણમાં સુમેરના મૂળ સ્રોતોમાંથી અનુવાદિત થયું અને ધર્મ તથા કાયદાની ભાષા લાંબા સમય સુધી સુમેરની જૂની સંયોગાત્મક ભાષા રહી. વિદ્યાર્થીઓના ઉપયોગ માટે તેમ જ જૂના લખાણોના ભાષ્યો અને અપ્રચલિત શબ્દો અને શબ્દસમૂહોની સમજૂતીઓ માટે શબ્દકોષો, વ્યાકરણો અને આંતરભાષીય અનુવાદોના સંપાદન થયા હતા. વર્ણમાળાના અક્ષરો ગોઠવવામાં આવ્યા, તેમનું નામકરણ થયું અને તેમની વિસ્તૃત યાદીઓ તૈયાર કરવામાં આવી હતી.
લીટી ૮૨:
[[તત્વજ્ઞાન]]ના મૂળનું પગેરું પ્રારંભિક મેસોપોટેમીયન ડહાપણ સુધી જઈ શકે છે, જેમાં બોલીઓ, સંવાદો, મહાકાવ્યો, [[લોકસાહિત્ય]], [[છંદો]], [[ગીતો]], [[ગદ્ય]] અને [[કહેવતો]]ના સ્વરૂપોમાં જીવનના ચોક્કસ તત્વચિંતનો, ખાસ કરીને [[નીતિશાસ્ત્ર]] વણાયેલું છે. બેબીલોનીયન [[વિચારશક્તિ]] અને [[તર્કશક્તિ]] [[અનુભવજન્ય]] નિરીક્ષણ<ref>જ્યોર્જીઓ બુચ્ચેલ્લાતી (1981), "વિઝ્ડમ એન્ડ નોટ: ધી કેસ ઓફ મેસોપોટેમીયા", ''જર્નલ ઓફ ધી અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી'' '''101''' (1), પાનું 35-47.</ref>થી આગળ વિકસ્યાં હતાં.
 
બેબીલોનના લોકોએ ખાસ કરીને તેમની સામાજિક વ્યવસ્થાઓના નોનઅર્ગોડિક ચરિત્રમાં તર્કનું પ્રારંભિક સ્વરૂપ વિકસાવ્યું હતું. બેબીલોનીયન વિચાર સ્વયંસિદ્ધ હતો અને તે [[જહોન મેનાર્ડ કેન્સે]] વર્ણવેલા "સામાન્ય તર્ક" જેવો હતો. બેબીલોનીયન વિચારધારા [[ખુલ્લી-વ્યવસ્થાઓ]]ની [[તત્વમિમાંશા]] ઉપર પણ આધારિત હતી, જે [[અર્ગોડિક]] સ્વયંસિદ્ધ સૂત્રો સાથે સુસંગત છે.<ref name="Sheila"></ref> [[બેબીલોનીયન ખગોળશાસ્ત્ર]] અને ઔષધમાં પણ અમુક હદ સુધી તર્કનો વિનિયોગ કરવામાં આવ્યો હતો.
 
પ્રારંભિક ગ્રીક તત્વજ્ઞાન અને [[હેલેનિસ્ટિક તત્વજ્ઞાન]] પર બેબીલોનીયન વિચારધારાએ નોંધપાત્ર અસર પાડી હતી. ખાસ કરીને, બેબીલોનીયન લખાણ ''નિરાશાવાદનો સંવાદ'' [[સોફિસ્ટો]]ની [[નિરીશ્વર]]વાદી વિચારધારા, [[હીરેક્લીટસ]]ના વિરોધાભાસ સિદ્ધાંત તથા [[પ્લેટો]]ના [[દ્વંદ્વાત્મકતા]] અને સંવાદો સાથે સમાનતા ધરાવે છે, તેમ જ [[સોક્રેટીસ]]ની પ્રશ્નો પૂછવાની [[સોક્રેટીક પદ્ધતિ]]નું પુરોગામી છે.
લીટી ૯૨:
બેબીલોનના ખગોળશાસ્ત્રીઓ તારાઓ અને આકાશનો અભ્યાસ કરવામાં અત્યંત રસ ધરાવતા હતા અને તેમાંના મોટાભાગના નિષ્ણાતો ગ્રહણો અને સંક્રાંતિઓની આગાહી કરી ચૂક્યા હતા. લોકો એવું માનતા હતા કે ખગોળશાસ્ત્રમાં બધી ચીજોનો કોઈ હેતુ છે. આમાંની મોટાભાગની ધર્મ અને શુકનો સાથે સંબંધિત હતી. મેસોપોટેમીયાના ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રના પરિભ્રમણોના આધારે 12 મહિનાનું પંચાંગ ઘડી કાઢ્યું હતું. તેમણે વર્ષને બે ઋતુઓમાં વિભાજ્યું હતું. ઉનાળો અને શિયાળો. ખગોળશાસ્ત્ર તેમ જ [[જ્યોતિષશાસ્ત્ર]]ના મૂળિયાં છેક આ સમય સુધી જાય છે.
 
ઇ.સ. પૂર્વેની 8મી અને 7મી સદી દરમિયાન, બેબીલોનીયાના ખગોળશાસ્ત્રીઓએ ખગોળશાસ્ત્ર માટે નવો અભિગમ વિકસાવ્યો હતો. તેમણે પ્રારંભિક [[બ્રહ્માંડ]]ના આદર્શ ચરિત્રની છણાવટ કરતા [[તત્વજ્ઞાન]]નો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેમણે ધારી લીધેલી ખગોલીય વ્યવસ્થાઓમાં રહેલા આંતરિક [[તર્ક]]ને લાગુ પાડવાનું શરૂ કર્યું હતું. ખગોળશાસ્ત્રને આ મહત્વનું યોગદાન હતું અને વિજ્ઞાનના તત્વજ્ઞાન અને કેટલાક વિદ્વાનોએ આમ આ નવા અભિગમને પ્રથમ '''વૈજ્ઞાનિક ક્રાન્તિ''' તરીકે ઉલ્લેખ્યો હતો.<ref name="Brown">ડી. બ્રાઉન (2000), ''મેસોપોટેમીયન પ્લેનેટરી એસ્ટ્રોનોમી - એસ્ટ્રોલોજી '' , સ્ટાઇક્સ પબ્લિકેશન્સ, ISBN 905693036290-5693-036-2.</ref> ખગોળશાસ્ત્ર પરત્વેના આ નવા અભિગમને ગ્રીક અને હેલેનિસ્ટિક ખગોળશાસ્ત્રમાં અપનાવવામાં આવ્યો અને વિશેષ વિકસાવવામાં આવ્યો.
 
સેલ્યુસિડ અને [[પાર્થીયન]] સમયમાં ખગોળશાસ્ત્રીય અહેવાલો સંપુર્ણપણે વૈજ્ઞાનિક ચરિત્ર ધરાવતા હતા, તેમનું પ્રગતિશીલ જ્ઞાન અને પદ્ધતિઓ કેટલા સમય પહેલાં વિકસ્યા હતા તે નિશ્ચિત નથી. ગ્રહોની ગતિની આગાહી કરવા માટેની બેબીલોનની પદ્ધતિઓનો વિકાસ ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં એક મોટું પ્રકરણ ગણવામાં આવે છે.
લીટી ૧૦૬:
 
=== દવા ===
[[દવા]] ઉપરનું બેબીલોનનું જુનામાં જુના ગ્રંથો ઇ.સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દિના પૂર્વાર્ધમાં પ્રાચીન બેબીલોન કાળમાં જોવા મળે છે. જોકે, બેબીલોનની સૌથી સઘન તબીબી ગ્રંથ ''નિદાન માર્ગદર્શિકા'' છે, જે [[બોર્સીપ્પા]]ના તબીબ એસાગીલ-કીન-અપ્લીએ [[બેબીલોનના રાજા]] અડાડ-અપ્લા-ઇડ્ડીના (ઇ.સ. પૂર્વે 1069-1046)ના શાસન દરમિયાન લખી હતી.<ref name="Stol-99"></ref><ref>માર્ટન સ્ટોલ (1993), ''એપીલેપ્સી ઇન બેબીલોનીયા'' , પાનું 55, [[બ્રિલ પબ્લિશર્સ]], ISBN 907237163190-72371-63-1.</ref>
 
પ્રાચીન ઇજિપ્ત ચિકિત્સાની સાથે બેબીલોને [[નિદાન]], પૂર્વસૂચન, [[શારીરિક પરીક્ષણ]] અને ઉપચાર વિધિઓના સિદ્ધાંતો પણ દાખલ કર્યા હતા. વધુમાં, ''નિદાન માર્ગદર્શિકા'' એ નિદાન, પૂર્વસૂચન અને ચિકિત્સાપદ્ધતિમાં [[ચિકિત્સા પદ્ધતિ]] અને [[રોગ કારણ શાસ્ત્ર]]ની પદ્ધતિઓ તેમ જ અનુભવજન્યતા, તર્ક અને તર્કશક્તિનો વિનિયોગ કર્યો હતો. આ ગ્રંથ તબીબી ચિહ્નોની યાદી ધરાવે છે અને મોટે ભાગે વિગતવાર અનુભવજન્ય [[અવલોકનો]]ની સાથે સાથે [[દર્દી]]ના શરીરમાં જોવા મળેલા લક્ષણો સાથે તેના નિદાન અને પૂર્વ સૂચનને એકત્રિત કરવામાં વપરાતા તાર્કિક નિયમો પણ જોવા મળે છે.<ref>એચ.એફ.જે. હોર્સ્ટમેનશોફ, માર્ટન સ્ટોલ, કોર્નેલિસ તિલબર્ગ (2004), ''મેજિક એન્ડ રેશનાલિટી ઇન એન્સીયન્ટ નીયર ઇસ્ટર્ન એન્ડ ગ્રેકો-રોમન મેડિસિન'' , પાનું 97-98, [[બ્રિલ પબ્લિશર્સ]], ISBN 900413666590-04-13666-5.</ref>
 
દર્દીના લક્ષણો અને રોગોની પાટાપિંડી, લેપ અને ગોળીઓ જેવા ઉપચારાત્મક માર્ગો દ્વારા સારવાર કરવામાં આવતી હતી. જો કોઈ દર્દીનો શારીરિક રીતે ઇલાજ ના થઈ શકે તો બેબીલોનના ચિકિત્સકો દર્દીને કોઈપણ પ્રકારના
શાપમાંથી મુક્ત કરવા મોટે ભાગે ભૂતવળગાડ શુદ્ધિ પર આધાર રાખતા હતા. એસાગીલ-કીન-અપ્લીની ''નિદાન માર્ગદર્શિકા'' સૂત્રો અને ધારણાઓના તાર્કિક સમૂહ પર આધારીત હતી. તેમાં દર્દીના લક્ષણોનું પરિક્ષણ અને નિરીક્ષણ દ્વારા દર્દીનો [[રોગ]], તેનું રોગકારણશાસ્ત્ર અને રોગનો ભાવિ વિકાસ તેમજ દર્દીના સાજા થવાની તકો નક્કી કરી શકાય છે, એ આધુનિક દ્રષ્ટિબિંદુ તેમાં પણ જોવા મળતું હતું.<ref name="Stol-99">એચ.એફ.જે. હોર્સ્ટમેનશોફ, માર્ટન સ્ટોલ, કોર્નેલિસ તિલબર્ગ (2004), ''મેજિક એન્ડ રેશનાલિટી ઇન એન્સીયન્ટ નીયર ઇસ્ટર્ન એન્ડ ગ્રેકો-રોમન મેડિસિન'' , પાનું 99, બ્રિલ પબ્લિશર્સ, ISBN 900413666590-04-13666-5.</ref>
 
એસાગીલ-કીન-અપ્લીએ વિવિધ બિમારીઓ અને રોગો શોધી કાઢ્યા હતા અને તેની ''નિદાન માર્ગદર્શિકા'' માં તેમના લક્ષણોનું વર્ણન કર્યું હતું. તેમાં વિવિધ પ્રકારની [[વાઈ]]ના લક્ષણો અને સંબંધિ બિમારીઓ સાથે તેમના નિદાન અને પૂર્વસૂચનોનો સમાવેશ થતો હતો.<ref>માર્ટન સ્ટોલ (1993), ''એપીલેપ્સી ઇન બેબીલોનીયા'' , પાનું 5, [[બ્રિલ પબ્લિશર્સ]], ISBN 907237163190-72371-63-1.</ref>
 
=== તકનીક ===
લીટી ૧૪૨:
 
=== મુખ્ય દેવો અને દેવીઓ ===
* [[અનુ]] સુમેરનો આકાશ દેવ હતો. તેના કી સાથે વિવાહ થયા હતા, પરંતુ મેસોપોટેમીયાના અન્ય કેટલાક ધર્મો પ્રમાણે ઉરસ તેની પત્ની હતી. દેવગણનો તે સૌથી મહત્વનો દેવ ગણાતો હતો, તેમ છતાં મહાકાવ્યોમાં તેની ભૂમિકા મોટે ભાગે નિષ્ક્રિય રહી હતી અને તેણે એન્લીલને સૌથી શક્તિશાળી દેવ હોવાનો દાવો કરવા દીધો હતો.
* [[એન્લીલ]] પ્રારંભમાં મેસોપોટેમીયાના ધર્મનો સૌથી શક્તિશાળી દેવ હતો. નીન્લીલ તેની પત્ની હતી અને તેના બાળકો હતા ઇસ્કુર (ક્યારેક), નાન્ના - સુએન, નેર્ગાલ, નીસાબા, [[નામ્તાર]], [[નીનુર્તા]] (ક્યારેક), પેબિલ્સગ, નુશુ, એન્બીલુલુ, [[ઉરસ ઝબાબા]] અને [[એન્નુગી]]. દેવગણમાં તેનું ટોચનું સ્થાન પાછળથી મર્ડુકે અને તેના પછી અશુરે પચાવી પાડ્યું હતું.
* [[એન્કી]] (Ea) [[એરીડુ]]નો દેવ. તે વરસાદનો દેવ હતો.
* [[મર્ડુક]] [[બેબીલોન]]નો મુખ્ય દેવ હતો. જ્યારે બેબીલોન સત્તા પર આવ્યું ત્યારે પુરાણકથાઓમાં મર્ડુકને તેની કૃષિના દેવ તરીકેના મૂળ દરજ્જાએથી ઉઠાવીને દેવગણના મુખ્ય દેવ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.
* [[અશુર]] એસ્સીરીયન સામ્રાજ્યનો દેવ હતો, એટલે જ્યારે [[એસ્સીરીયનો]] સત્તા પર આવ્યા ત્યારે તેમની પુરાણકથાઓએ અશુરને મહત્વનો દરજ્જો આપ્યો હતો.
* [[ગુલા]] અથવા [[ઉટુ]] (સુમેરીયનોમાં), [[શમશ]] (અક્કાડીયનોમાં) સૂર્યદેવ અને ન્યાયનો દેવ હતો.
* [[એરેશ્કીગલl]] પાતાળલોકની દેવી હતી.
* [[નેબુ]] મેસોપોટેમીયાનો લેખનકળાનો દેવ હતો. તે અત્યંત ડાહ્યો હતો અને તેના લેખન કૌશલ્ય માટે તેની સરાહના થતી હતી. સ્વર્ગ અને પૃથ્વી પર તેનો અંકુશ હોવાનું કેટલાક સ્થળોએ મનાતું હતું. પાછલા સમયમાં તેનું મહત્વ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું હતું.
* [[નીનુર્તા]] સુમેરનો યુદ્ધદેવ હતો. તે વીરનાયકોનો પણ દેવ હતો.
* [[ઇસ્કુર]] (અથવા [[અડાડ]]) વાવાઝોડાનો દેવ હતો.
* [[એરાર]] સંભવિતપણે દુકાળનો દેવ હતો. જમીનને ઉજ્જડ બનાવવામાં [[અડાડ]] અને [[નેર્ગાલ]] સાથે તેને મોટે ભાગે ઉલ્લેખવામાં આવે છે.
* [[નેગ્રાલ]] સંભવિતપણે મરકીનો દેવ હતો. તે [[એરેશ્કીગલ]]નો પણ પતિ હતો.
* [[ઝુ]]ના નામે પણ ઓળખાતો [[પાઝુઝુ]] અનિષ્ટ દેવ હતો, જેણે [[એન્લીલ]]ના ભવિષ્યની તકતી ચોરી લીધી હતી અને તેને કારણે માર્યો ગયો હતો. તે રોગચાળો લાવતો હતો, જેની કોઈ જાણીતી દવા નહોતી.
 
=== દફનવિધિ ===
લીટી ૧૭૧:
 
=== કુટુંબ જીવન ===
[[Fileચિત્ર:Babylonian marriage market.jpg|thumb|બેબીલોનનું લગ્નબજાર, રોયલ હોલોવે કોલેજમાં.]]
સમય જતાં મેસોપોટેમીયા વધારે ને વધારે પુરુષસત્તાક સમાજ બન્યું હતું, જેમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધારે શક્તિશાળી હતા. થોરકિલ્ડ જેકોબસન અને અન્યોએ સૂચવ્યું છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઇ સમાજ પર "વડીલોની સભા"નું શાસન ચાલતું હતું, જેમાં સ્ત્રીઓ અને પુરુષોનું સમાન પ્રતિનિધિત્વ હતું, પરંતુ સમય જતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો ગયો હતો અને પુરુષોનો દરજ્જો ઊંચો ગયો હતો. શાળાની વાત કરીએ તો શાહી બાળકો તેમજ શ્રીમંત અને વ્યાવસાયિકો (લહિયાઓ, તબીબો, મંદિરના વહીવટદારો, વગેરે)ના સંતાનો શાળાએ જતા હતા. મોટા ભાગના કિશોરોને તેમના પિતાઓના વેપાર વિષે શીખવવામાં આવતું કે પછી વેપાર શિક્ષણ મેળવવા માટે શિખાઉ તરીકે દાખલ કરવામાં આવતા.<ref>{{cite book|author=Rivkah Harris|title=Gender and Aging in Mesopotamia|year=2000}}</ref>
છોકરીઓને તેમની માતાઓ સાથે ઘરે જ રહેવું પડતું હતું, જ્યાં તેઓ ઘરકામ અને રસોઈ શીખતી અને નાના બાળકોનું ધ્યાન રાખતી હતી. કેટલાક બાળકો ઘઊં દળવાના કે પંખીઓ ઉડાડવાના કામમાં મદદ કરતા. એ સમયના ઇતિહાસ માટે અસામાન્ય કહેવાય, પરંતુ મેસોપોટેમીયાની સ્ત્રીઓ અધિકારો ધરાવતી હતી. તેઓ સંપત્તિ ધરાવી શકતી હતી અને વાજબી કારણો હોય તો [[છૂટાછેડા]] પણ લઈ શકતી હતી.
 
== અર્થતંત્ર ==
[[Fileચિત્ર:Metal production in Ancient Middle East.svg|thumb|પ્રાચીન મધ્ય પૂર્વના ખાણ ક્ષેત્રો. રંગ પ્રમાણે ખનિજ: આર્સેનિક કથ્થાઇ રંગમાં, તાંબુ લાલ રંગમાં, કલાઇ ભૂખરા રંગમાં, લોખંડ લાલાશ પડતા કથ્થાઇ રંગમાં, સોનું પીળા રંગમાં, ચાંદી સફેદ રંગમાં અને સીસું કાળા રંગમાં.પીળો વિસ્તાર આર્સેનિક બ્રોન્ઝ માટે જ્યારે ભૂખરો વિસ્તાર કલાઇ બ્રોન્ઝ માટે.]]
સુમેરે પ્રથમ અર્થતંત્ર વિકસાવ્યું હતું, પરંતુ બેબીલોને [[અર્થશાસ્ત્ર]]ની પ્રારંભિક વ્યવસ્થા વિકસાવી હતી, જે કેઇન્સ પછીના અર્થશાસ્ત્રો સાથે સરખાવી શકાય તેવી હતી, પરંતુ, વિશેષ કરીને, "એનીથિંગ ગોઝ" અભિગમ જેવી હતી.<ref name="Sheila">શૈલા સી. ડાઉ (2005), "એક્ઝિયમ્સ એમ્ડ બેબીલોનીયન થોટ: અ રિપ્લાય", ''જર્નલ ઓફ પોસ્ટ કેઇન્સીઅન ઇકોનોમિક્સ'' '''27''' (3), પા. 385-391.</ref>
 
લીટી ૨૦૦:
મેસોપોટેમીયાના નોંધપાત્ર રાજાઓમાં હતા:
 
* [[લગાશ]]ના [[ઇઅન્નાતુમ]], જેમણે પ્રથમ (અલ્પજીવી) સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
* [[અક્કાડ]]ના [[સરગોન]], જેમણે સમગ્ર મેસોપોટેમીયા જીતી લીધું અને પ્રથમ એવું સામ્રાજ્ય સર્જ્યુ, જેની આવરદા તેના સ્થાપક કરતા વધારે હતી
* [[હમ્મુરાબી]], જેમણે પ્રથમ [[બેબીલોન]] સામ્રાજ્ય સ્થાપ્યું.
* તિગલથ-પાઇલેસર ત્રીજો, જેમણે નીઓ-એસ્સીરયાઈ સામ્રાજ્ય સ્થાપ્યું.
* [[નેબુચદનેઝર]] નીઓ-બેબીલોનીયન સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા હતો. તે નેબુ દેવનો પુત્ર હોવાનું મનાતું હતું. તેણે સાયેક્ઝેરેસની પુત્રી સાથે વિવાહ કર્યા હતા. આમ મેડીયા અને બેબીલોનના વંશો વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. નેબુચદનેઝરના નામનો અર્થ થાય છે, તાજનું રક્ષણ કરો.
* બેલ્શેડેઝાર બેબીલોનનો છેલ્લો રાજા હતો. તે નેબોનિડસનો પુત્ર હતો. તેની પત્ની નિક્ટોરીસ હતી, [[નેબુચદનેઝાર]]ની પુત્રી હતી.
 
=== સત્તા ===
લીટી ૨૧૨:
 
=== કલ્યાણ ===
[[Fileચિત્ર:PLATE3BX.jpg|thumb|એસ્સીરીયન સૈનિકો, ધી હિસ્ટ્રી ઓફ કોસ્ચ્યુમમાંથી, બ્રાઉન અને સ્નેડર દ્વારા લગભગ 1860).]]
જેમ જેમ શહેર-રાજ્યો વૃદ્ધિ પામવા માંડ્યા, તેમ તેમ તેમ એકબીજાના હિતો ટકરાવા માંડ્યા હતા અને ખાસ કરીને જમીન અને નહેરો બાબતે શહેર-રાજ્યો વચ્ચે દલીલો થવા માંડી હતી કોઈ મોટું યુદ્ધ થયું તેના સેંકડો વર્ષો પહેલાં તકતીઓમાં આ દલીલો નોંધવામાં આવી હતી. ઇ.સ. પૂર્વે 3200ની આસપાસ યુદ્ધની નોંધ લેવામાં આવી હતી, પરંતુ છેક ઇ.સ. પૂર્વે 2500 સુધી યુદ્ધ સામાન્ય બન્યું નહોતું. તે સમયે મેસોપોટેમીયાની રાજકીય વ્યવસ્થામાં એવા યુદ્ધસંગ્રામની શરૂઆત થઈ હતી, જેમાં કોઈ તટસ્થ શહેરે બે પ્રતિસ્પર્ધી શહેરો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોય. આને કારણે શહેરો વચ્ચે સંઘો રચાયા અને પ્રાદેશિક રાજ્યો બન્યા.<ref>>{{cite book|author=Robert Dalling|title=The Story of Us Humans, from Atoms to Today's Civilization|year=2004}}</ref>
જ્યારે સામ્રાજ્યો રચાયા ત્યારે તેમણે વિદેશો સાથે વધારે યુદ્ધો કરવા માંડ્યા હતા. ઉદાહરણરૂપે રાજા સરગોને [[સુમેર ]] , મારીમાં કેટલાક શહેરો સહિતના તમામ શહેરો જીતી લીધા હતા અને ત્યાર બાદ ઉત્તરીય [[સિરિયા]] સાથે યુદ્ધ કરવા નીકળ્યો હતો. સફળ યુદ્ધો અને યેનકેનપ્રકારેણ ભાગતા અથવા ઘાસના મેદાનોમાં છુપાયેલા દુશ્મનના ચિત્રોથી બેબીલોનના મહેલની ઘણી દિવાલો શણગારવામાં આવી હતી. સુમેરનો એક રાજા ગિલ્ગામેશ બે-તૃતિયાંશ દેવ અને એક-તૃતિયાંશ માનવ માનવામાં આવતો હતો. તેના અંગે વિખ્યાત કથાઓ અને કાવ્યો રચાયા, જે અસંખ્ય પેઢીઓ સુધી ઉતરી આવ્ય, કારણ કે અત્યંત મહત્વના મનાતા અસંખ્ય સાહસો તેણે આદર્યા હતા અને ઘણા યુદ્ધો અને લડાઇઓ તે જીત્યો હતો.
 
=== કાયદા ===
લીટી ૨૫૬:
|2503500463.
* બેનોઈત, એગ્નેસ; 2003. ''આર્ટ એટ આર્ચેલોજી : લેસ સિવિલિઝેશન્સ દુ પ્રોશે - ઓરીએન્ટ એન્શીયેન '' , મેન્યુઅલ્સ દે 'એકોલે દુ લોઉવ્રે.
* [[જેઅન બોત્તેરો ]] ; 1987.''મેસોપોતામીએ. '' ''લેક્રીતુરે, લા રીસોન એટ લેસ દિઍક્ષ '' , ગલ્લીમાંર્દ, કોલ્લ. « ફોલીઓ હિસ્તોઈરે », ISBN
|2070403084.
* [[જ્યાં બોત્તેરો]]; 1992. ''મેસોપોટેમીયા: રાઇટિંગ, રીઝનિંગ એન્ડ ધી ગોડ્સ'' . અનુ. ઝૈનબ બેહરાની અને માર્ક વેન દે મીરૂપ, શિકાગો યુનિવર્સિટી પ્રેસ, શિકાગો
લીટી ૨૭૭:
== બાહ્ય કડીઓ ==
{{commonscat}}
* [http://www.ancientopedia.com/Mesopotamia/ એન્સીયન્ટ મેસોપોટેમીયા]&nbsp;— એન્સીયન્ટ હીસ્ટ્રી એન્સાઇક્લોપીડીઆમાં સમાવિષ્ટ ટાઇમલાઇન, ડેફનિશન અને આર્ટીકલ્સ.
* [http://www.mesopotamia.co.uk મેસોપોટેમીયા]&nbsp;— [[બ્રિટિશ મ્યૂઝિયમ]]માંથી મેસોપોટેમીયાની પ્રસ્તાવના
* [http://fax.libs.uga.edu/DS49xB8x1920/ બાય નાઇલ અને તિગ્રિસ],1886 અને 1913ની વચ્ચે બ્રિટશ મ્યુઝીયમના ઉપક્રમે ઇજિપ્ત અને મેસોપોટેમીયામાં થયેલા પ્રવાસોના વર્ણનો, સર ઇ.એ. [[વેલિસ બજ]] દ્વારા, 1920 ''(યુનિવર્સિટી ઓફ જ્યોર્જીયા ખાતે શોધક્ષમ પ્રતિલિપિ; [[ડી જે વુ]]અને [http://fax.libs.uga.edu/DS49xB8x1920/1f/ લેયર્ડ પીડીએફ] ફોર્મેટ)''
* [http://fax.libs.uga.edu/DS49x2xM465D/ એ ડ્વેલર ઇન મેસોપોટેમીયા], ગાર્ડન ઓફ ઇડનમાં એક શાહી કલાકારના સાહસોરૂપે, ડોનાલ્ડ મેક્સવેલ દ્વારા, 1921 ''(યુનિવર્સિટી ઓફ જ્યોર્જીયા ખાતે શોધક્ષમ પ્રતિલિપિ; [[ડી જે વુ]] અને{{PDFlink|[http://fax.libs.uga.edu/DS49x2xM465D/1f/dweller_in_mesopotamia.pdf layered PDF]|7.53&nbsp;MB}} ફોર્મેટ)''
* [http://fax.libs.uga.edu/DS69x5xH236M/ મેસોપોટેમીયન આર્કીઓલોજી], પર્સી એસ.પી. પિલ્લો દ્વારા, 1912 ''(યુનિવર્સિટી ઓફ જ્યોર્જીયા ખાતે શોધક્ષમ પ્રતિલિપિ; [[ડી જે વુ]] અને {{PDFlink|[http://fax.libs.uga.edu/DS69x5xH236M/1f/mesopotamian_archaeology.pdf layered PDF]|12.8&nbsp;MB}} ફોર્મેટ)''
 
[[Categoryશ્રેણી:મેસોપોટેમીયા]]
[[Categoryશ્રેણી:ઇરાકનો ઇતિહાસ]]
[[Categoryશ્રેણી:ઇરાકની ભૂગોળ]]
[[Categoryશ્રેણી:સીરીયાનો ઇતિહાસ ]]
[[Categoryશ્રેણી:સીરીયાની ભૂગોળ]]
[[Categoryશ્રેણી:ફળદ્રુપ અર્ધચંદ્રાકાર]]
[[Categoryશ્રેણી:સમીપ પૂર્વ]]
[[Categoryશ્રેણી:સંસ્કૃતિઓ]]
[[Categoryશ્રેણી:પ્રાચીન સમીપ પૂર્વ]]
[[Categoryશ્રેણી:પ્રાચીન ઇતિહાસ]]
[[Categoryશ્રેણી:ભૂમધ્ય સમુદ્રના પ્રદેશનું]]
[[Categoryશ્રેણી:પશ્ચિમ એશિયા]]
 
{{Link FA|ceb}}
લીટી ૩૯૨:
[[war:Mesopotamia]]
[[wo:Réewum ñaari dex yi]]
[[zh:两河文明美索不达米亚]]
[[zh-min-nan:Mesopotamia]]
[[zh-yue:兩河流域文明]]