ભુજંગાસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર પૂર્ણ
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Bhujanga Asana-Cobra Pose.jpg|thumb|right|ભુજંગાસન]]
[[ચિત્ર:Bhujangasana.jpg|thumb|right| અન્ય એક વ્યક્તિ દ્વારા ભુજંગાસન]]
'''ભુજંગાસન''' એ એક [[યોગાસન]] છે. આ આસન કરતી વખતે શરીરની આકૃતિ ફેણ ઉઠાવેલી હોય એવા ભુજંગ અર્થાત સર્પ જેવી બનતી હોવાને કારણે આ આસનને ભુજંગાસન અથવા સર્પાસન કહેવામાં આવે છે.
 
== સાવધાની ==
Line ૬ ⟶ ૭:
 
==લાભ==
આ આસન કરવાથી કરોડરજ્જુનાં[[કરોડરજ્જુ]]નાં હાડકાં સશક્ત બને છે અને પીઠમાં લચીલાપણું આવે છે. આ આસન ફેફસાંની[[ફેફસાં]]ની શુદ્ધિ માટે પણ ખુબજ ફાયદાકારક છે અને જે લોકોનું ગળું ખરાબ રહેવાની, દમના રોગની, જુની ખાંસી અથવા ફેંફસાં સંબંધી અન્ય કોઈ બીમારી હોય, એમણે આ આસન ખાસ કરવું જોઈએ.
આ આસન કરવાથી પિત્તાશયની ક્રિયાશીલતા વધે છે અને પાચન-પ્રણાલીની કોમળ પેશીઓ મજબૂત બને છે. આના કારણે પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ મળી રહે છે. આ ઉપરાંત આયુષ્ય વધવાને કારણે પેટના નીચેના હિસ્સાની પેશીઓને ઢીલા પડવાની પ્રક્રિયા રોકવામાં પણ સહાયતા મળે છે.
આ આસન કરવાથી બાજુઓમાં (હાથ) શક્તિ વધે છે. ખાસ કરીને પીઠમાં સ્થિત ઇંગળા (ઇડા) અને પિંગળા નાડીઓ પર ખુબ સારો પ્રભાવ પડે છે. વિશેષ કરીને, મસ્તિષ્કમાંથી નિકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે. પીઠનાં હાડકાંઓમાં રહેવા વાળી તમામ ખરાબીઓ દૂર થાય છે. કબજિયાત દૂર થાય છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.theholisticcare.com/yoga યોગ]
 
{{યોગ}}