પરસ્પરોપગ્રહો જીવાનામ્: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
{{જૈનત્વ}}
[[File:Jain Prateek Chihna.jpg|thumb|left|150px|Symbol of Jainism representing the cosmos and its motto]]
'''પરસ્પરોપગ્રહો જીવાનામ્''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]: परस्परोपग्रहो जीवानाम्) [[જૈન]] ગ્રંથ [[તત્ત્વાર્થસૂત્ર]]નાં અધ્યાય ૫, શ્લોક ૨૧માંનું સૂત્ર કે મયકથન છે. જેનો અર્થ થાય છે: ''જીવો પરસ્પર (એકબીજાની) સેવા કરે''.<ref>{{cite book | last =તાતિયા | first = નાથાલાલ (tr.) | title =Tattvārtha Sūtra: That Which Is of Vācaka Umāsvāti | publisher =રૉમેન અલ્ટાવિરા | year =1994 | location =લેન્હામ, મેરિલેન્ડ | language =સંસ્કૃત - અંગ્રેજી | isbn =0761989935 }} પૃ.૧૩૧</ref> એનો અન્ય એક અર્થ એમ પણ થાય છે કે: ''દરેક જીવ અન્યોન્ય સહકાર અને સ્વાતંત્ર્ય વડે પરસ્પર બંધાયેલો છે.''<ref>{{cite book | last =સાનગાવે | first =ડૉ. વિલાસ એ. | title =Facets of Jainology: Selected Research Papers on Jain Society, Religion, and Culture | publisher =પોપ્યુલર પ્રકાશન | year =2001 | location =મુંબઈ | isbn =8171548393 }} પૃ. ૧૨૩</ref> આ સૂત્ર ''પરસ્પરોપગ્રહો જીવાનામ્'' મૂળ રૂપે સંસ્કૃતનાં ત્રણ શબ્દોનું બનેલું છે: ''परस्पर'' (અન્યોન્ય), ''उपग्रह'' (સહાય) અને ''जीव'' (જીવ, जीवानाम् શબ્દ જીવનું બહુવચન છે અને વિભક્તિતત્પુરુષનું રૂપ છે). આ સૂત્રને [[જૈન ધર્મ]]ના મુદ્રાલેખ તરિકે પણ સ્વિકારવામાં આવ્યું છે.