ભારતના ભાગલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: zh:印巴分治
No edit summary
લીટી ૧:
[[Image:IndiaPartitionPartition of India.pngPNG|thumb|right|300px| ભારતના ભાગલા]]
૧૯૪૭ માં જ્યારે [[બ્રિટિશ]] ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારત ના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા એ [[પાકિસ્તાન]]) અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં [[ભારત]] ગણરાજ્ય) ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના [[બંગાળ]] પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના [[પશ્ચિમ બંગાળ]] રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારત ના
[[પંજાબ]] પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે [[શ્રીલંકા]]) અને બર્મા (હવે [[મ્યાન્માર]]) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. [[નેપાલ]] અને [[ભૂતાન]] આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.