પરસ્પરોપગ્રહો જીવાનામ્: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૭:
 
==જૈન ધર્મ પ્રમાણે પ્રકૃતિનું નિવેદન==
જાણીતા ભારતીય ન્યાયતેત્તાન્યાયવેત્તા અને જૈન નેતા [[એલ એમ સીંઘવી]] એ તેમના પ્રખ્યાત "પ્રકૃતિ નો જૈન ઉદઘોષણા"માં નોંધ્યું છે":<ref>{{cite book | last = સીંઘવી | first =એલ. એમ. | editor = ક્રીસ્ટોફર કી ચેપલ | title = જૈનીઝમ એન્ડ ઈકોલોજી: નોન વાયોલેન્સ ઈન ધ વેબ ઑફ લાઈફ | publisher = મોતીલાલ બનારસીદાસ પબ્લીશર્સ| year = ૨૦૦૬ | location = નવી દીલ્હી | isbn =8120820452 | chapter = પ્રકૃતિનું જૈન નિવેદન}} પૃ.૨૧૭</ref>
<blockquote>[[મહાવીર|મહાવીરે]] આવનાર અનંત સમયના સત્ય એવી એક વાત જગતને જાહેર કરી જ્યારે તેમણે કહ્યું: '' "જે વ્યક્તિ પૃથ્વી, હવા, અગ્નિ, પાણી અને વનસ્પતિ સૃષ્ટિનો અનાદર કે અવહેલના કરે છે તે સ્વયંની અવહેલના કરે છે કેમકે તેનું અસ્તિત્વ આજ વસ્તુથી ગૂંથાયેલ છે." '' [[જૈન જ્યોતિષ]] જણાવે મૂળભૂત ગુણધર્મ સહજીવન કે પરસ્પરાવલંબનને માને છે, જે આજના પારિસ્થિતિકી વિ઼જ્ઞાનનો પાયો છે. અહીં તે વાત યાદ કરવા જેવી છે કે ઈકોલોજી આ શબ્દ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં માં વપ્રાવો શરુ થયો જે ગ્રીક શબ્દ ઈકોસ "iokos" અર્થાત્ ઘર, જ્યાં માણસ પાછો ફરે, પરથી લેવામાં આવ્યો છે. ઈકોલોજી કે પારિસ્થિતિકી એ જીવ વિજ્ઞાનની શાખા છે કે જેમાં સજીવ સૃષ્ટિ અને પર્યાવરણ વચ્ચેના પરસ્પર સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રાચીન જૈન મયકથન '''''પરસ્પરોપગ્રહો જીવાનામ્''''' (સમગ્ર જીવન પ્રસ્પર સહકાર અને અન્યોન્યાશ્રય પર આધારિત છે) એ આ પાર્શ્વાભૂમિમાં અને અભિગમ માં પણ એકદમ યથાર્થ બેસે છે. એટલું જ નહીં આ મયકથન આધુનિક ઈકોલોજી કે પારિસ્થિતિકીના દાયરાને હજીપણ વિસ્તૃત રીતે વિચારે છે. તેનો અર્થ થાય છે કે પ્રકૃતિના દરેક અંગો નમાત્ર ભૌતિક રીતે જે નહી પણ આધ્યાત્મીક રીતે એકબીજા સાથે જોડાયેલ છે. જીવનને પ્રાકૃતિક તત્વો વચ્ચેના સાથ, સહકર, સહાય ની ભેંટ તરીકે જોવામાં આવે છે. </blockquote>