ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૮:
બન્યું એવું હતું કે તેજ સમયે [[કેવળજ્ઞાન]] પ્રાપ્ત કર્યાં પછી ભગવાન [[મહાવીર]] [[પાવાપુરી]]માં પધાર્યાં હતાં. સ્વર્ગમાંથી ઉતરતાં દેવો તેમને વંદન કરવા અને તેમની વાની સાંભળવા પૃથ્વી પર આવ્યામ્ હતાં. આ સાંભળી ''ઈંદ્રભૂતિ'' ને નવાઈ લાગી. તેણે પોતાના કરતાં વધુ વિદ્વાન કોઈ પણ વ્યક્તિ જોઈ ન હતી. તેમને લાગ્યું કે મહાવીર એ કોઈ બહુરુપિયો હશે જેણે કોઈક રીતે દેવોને પ્રસન્ન કરી લીધાં હશે. માટે તેને ખુલ્લો પાડી તેને ડામી દેવો જરુરી હતો.
 
એવા વિચારે ઈંદ્રભૂતિ ભગવાન મહાવીરની [[દેશના]] સ્થળે જવા રવાના થયાં. જ્યારે તે મહાવીરની નજીક ગયાં ત્યારે ભગવાને ઈંદ્રભૂતિને તેનું નામ લઈને બોલાવ્યો.
એક ધુતારો પોતાનું નામ જાણે છે તે જાણી ''ઈંદ્રભુતિ'' ને અત્યંત નવાઈ લાગી. પણ જેવું તેમણે ભગવાન સામે જોયું ત્યારે તેમના વ્યક્તિત્વથે ઈંદ્રભૂતિ ખૂબ પ્રભાવિત થયાં. તેમનો ગર્વ ઓગળવા લાગ્યું.
With that intention, ''Indrabhuti'' went towards the camping ground of the Lord. As he approached, the Lord welcomed him by calling his name. ''Indrabhuti'' was astonished that the impostor even knew his name. But as he looked at the Lord, he was impressed by his personality. His pride began to melt.
 
The Lord [[Mahavira]] soon asked him, 'Gautam, a doubt still lurks in your mind about the independent existence of the soul. Isn't that?' ''Indrabhuti'' was dumbfounded to hear those words, because he did have such a doubt. The Lord then quoted the relevant Sutra from Veda itself and explained that there was no reason to hold such a doubt. With that clarification, the doubt of Indrabhuti was eradicated. Thereupon, he decided to accept the Lord [[Mahavira]] as his [[Guru]]. So falling at the feet of the Lord [[Mahavira]], he requested to be accepted as a pupil. The [[Mahavira]] was pleased to accede to the request and initiated him as the first pupil.
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ