ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૫:
 
''ઈંદ્રભૂતિ'' પાછા ન આવતઅં તેમના ભાઈ
As ''Indrabhuti'' did not come back, his brothers Agnibhuti, Vayubhuti and other Pundits like Vyakta went to the Lord [[Mahavira]] one after another.[[Mahavira]] welcomed them, and, pointing out their doubts pertaining to the soul, he gave them the convincing replies. All of them were satisfied with the [[Mahavira]]'s elucidation and became his pupils along with their own followers.
 
ઈઁદ્રભૂતિ પાછા ન આવતાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ વાયુભૂતિ અને વ્યક્તજી જેવા અન્ય પઁડિતો મહાવીર સ્વામી બિરાજમાન હતાં તે જગ્યાએ ગયાં. ભગવાન મહાવીરે તે સૌના મનમાં ચાલતા આત્મા વિષયક શંકાનું સમાધાન કર્યું. પરિણામે તે સૌ પણ પોતાના અનુયાયીઓ સહીત ભગવાન મહાવીરના શિષ્ય બન્યાં.
Now, it came the turn of '''Sudharma'''. He had the concept that every living being could reincarnate in its own species. In other words, human beings could be reborn as human only. His belief was based on the analogy of plant life. An apple tree, for instance, would produce the seeds from which only apple trees can come out. The Lord welcomed him, too, and, pointing out his doubt, he explained that as different types of plants could be produced by cross breeding, so human beings could be reincarnated as human or heavenly beings or even as animals depending upon their tendencies and longings. Sudharma was convinced with that explanation and became the [[Mahavira]]'s pupil along with his 500 followers. As a Ganadhar of the Lord he came to be known as Sudharmaswami.
This happened during the 42nd year of the Lord [[Mahavira]].
 
હવે સુધર્માજી નો વારો હતો. તેમની વિચાર ધારા એવી હતી દરેકે જીવ પોતાની યોનિમાં જ પુન જન્મ લે છે. અન્ય શબ્દોમાં માણસો બીજા જન્મમાં માણસ બને છે. તેમની આ ધારણા વનસ્પતિના જીવન ક્રમ પર આધારિત હતી. કોઈ એક સફરજનનુઁ વૃક્ષ સફરજનના વૃક્ષના બીજ ઉત્પન્ન કરે છે. પ્રભુ મહાવીરે તેમને આવકાર્યાં અને જેમ સંકરણ કરી વિવિધ જાતની વનસ્પતિ પેદા કરી શકાય છે તેજ રીતે માનવ પોતાના કર્મ અનુસાર દેવ યોનિ કે પ્રાણી યોનિમાં ઉત્પન્ન થઈ શકે છે. સુધર્માજીને મહાવીર સ્વામીની વાત ગળે ઉતરી ગઈ તેઓ પોતાના ૫૦૦ અનુયાયીઓ સહિત મહાવીરના શોષ્ય બની ગયાં. ભગવાન મહાવીરના ગણધર તરીકે તેઓ સુધર્માસ્વામી તરીકે ઓળખાયા. આ ઘટના સમયે મહાવીરેઅ સ્વામી ૪૨ વર્ષના હતાં
The eleven [[pandit|Pundit]]s who had come from Somil's sacrifice became his first pupils and later came to be known as '''Ganadhars'''.
 
સોમિલના બલિ સમારઁભમાઁ આવેલ અગિયાર પંડિતો મહાવીરના પ્રથમ શિષ્ય બન્યાં અને તેઓ ગણધર બન્યાં.
Thereafter the Lord [[Mahavira]] lived for 30 years. During that period, he continued to move in different parts of the country in order to lay down the path of liberation. During his discourses, '''Sudharma swami''' always sat in front of him and carefully listened to what the [[Mahavira]] had to say.
 
ત્યાર બાદ મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.
That enabled him to compose the Lord's teaching in the form of ''[[Aagam]]s''.
By the time of the Lord'[[Mahavira]]s Nirvan in 527 BC nine of the eleven [[Ganadhar]]s had died and only [[Gautam Swami]] and '''[[Sudharma Swami]]''' had survived. Since '''Gautam swami''' had attained omniscience on the very night of Lord's Nirvan, the administration of the order was left to '''Sudharma swami'''.
During the next 12 years that he remained at the helm, he efficiently managed the order set up by the Lord [[Mahavira]] and spread his message far and wide.
 
આ રીતે તેમણે મહાવીરની વાણીને ଑଑આગમଓଓ સ્વરૂપે ગૂંથી. મહાવીર સ્વામીના નિર્માણ સમય સુધી અગિયારમાંના નવ ગણધર મૃત્યુ પામ્યાં હતાં. માત્ર બે ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જ હયાત હતાં. ભગવાન મહાવીરના નિર્વાણની રાત્રેજ ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી સંઘના વ્યવસ્થાપનની બધી જવાબદારી સુધર્મા સ્વામી પર આવી હતી.
== References ==
 
આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાન કર્યું અને મહાવીરનો સંદેશ ફેલાવ્યો.
 
== સંદર્ભ ==
<references/>
 
[[શ્રેણી:જૈનત્વ]]
[[Category:Jainism]]
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ