ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૪:
ભગવાન મહાવીરે તરત જ એમને પૂછ્યું, 'ગૌતમ, આત્માના સ્વતંતર અસ્તિત્વ વિષેની શંકા હજી પણ તારા મસ્તિષ્કને હેરાન કરે છે કેમ?' આ શબ્દો સાંભળી ઈંદ્રભૂતિ તો એકદમ આશ્ચર્ય માં ડૂબી ગયાં , કેમકે તેમના મનમાં તે વિષે શંકા હતી.ત્યાર બાદ ભગવાને સ્વયં વેદોના લાગતા સૂત્રનું ઉચ્ચારણ કરીને તેમને સમજાવ્યું કે તેમણે શંકા કે તેમણે શંકા કરવાનું કોઈ કારણ નથી. આ ચોખવટ સાંભળી ઈંદ્રભૂતિના મનની શંકાનું સમાધાન થયું. ત્યાર બાદ તેમણે ભગવાન [[મહાવીર]]ને [[ગુરુ]] તરીકે સ્વીકાર્યાં. તેઓ ભગવાન મહાવીરના ચરણે પડી તેમને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતિ કરી. ભગવન મહાવીરે તેમની વિનંતી નો સ્વીકાર કર્યો અને આમ ઈંદ્રભૂતિ તેમના પ્રથમ શિષ્ય બન્યાં.
 
''ઈંદ્રભૂતિ'' પાછા ન આવતઅં તેમના ભાઈ
 
ઈઁદ્રભૂતિ પાછા ન આવતાં તેમના ભાઈઓ અગ્નિભૂતિ વાયુભૂતિ અને વ્યક્તજી જેવા અન્ય પઁડિતો મહાવીર સ્વામી બિરાજમાન હતાં તે જગ્યાએ ગયાં. ભગવાન મહાવીરે તે સૌના મનમાં ચાલતા આત્મા વિષયક શંકાનું સમાધાન કર્યું. પરિણામે તે સૌ પણ પોતાના અનુયાયીઓ સહીત ભગવાન મહાવીરના શિષ્ય બન્યાં.
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ