ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩૨:
ત્યાર બાદ મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.
 
આ રીતે તેમણે મહાવીરની વાણીને ଑଑આગમଓଓ[[આગમ]] સ્વરૂપે ગૂંથી. મહાવીર સ્વામીના નિર્માણ સમય સુધી અગિયારમાંના નવ ગણધર મૃત્યુ પામ્યાં હતાં. માત્ર બે ગણધર ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જ હયાત હતાં. ભગવાન મહાવીરના નિર્વાણની રાત્રેજ ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી સંઘના વ્યવસ્થાપનની બધી જવાબદારી સુધર્મા સ્વામી પર આવી હતી.
 
આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાન કર્યું અને મહાવીરનો સંદેશ ફેલાવ્યો.
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ