કપાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું [r2.5.1] રોબોટ ઉમેરણ: ku:Pembû
નાનું r2.5.2) (રોબોટ ઉમેરણ: my:ဝါ; cosmetic changes
લીટી ૧:
[[Imageચિત્ર:CottonPlant.JPG|thumb|250px|પૂર્ણ વિકસિત કપાસ]]
'''કપાસ''' એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની [[ખેતી]]ને વૈશ્વિક ગણનામાં [[રોકડીયો પાક]] માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી [[રૂ]]નું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.
== કપાસના પ્રકાર ==
લીટી ૧૧:
 
* તાપમાન - ૨૧ સેં. ગ્રે. થી ૨૭ સેં. ગ્રે.
* વરસાદ - ૭૫ સેં. મી થી ૧૦૦ સેં. મી.
* જમીન - કાળી જમીન
 
લીટી ૭૪:
[[ml:പരുത്തി]]
[[mr:कापूस]]
[[my:ဝါ]]
[[new:कपाय्‌]]
[[nl:Katoen]]
"https://gu.wikipedia.org/wiki/કપાસ" થી મેળવેલ