ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૦:
'''ગોપનાથ સમુદ્ર કિનારો''' - [[ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભવનગર જિલ્લામાં આવેલ છે. તે તલાજા તાલુકામાં આવે છે. તે ખંભાતનઅ અખાતના કિનારે આવેલો છે અને તલાજાથી ૨૨ કિમી દૂર છે. આ એક એજ અછુતો કિનારો છે જે તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથ નો એક કિલ્લો અહીં અવેલો છે.
 
કચ્છ માંડવી સમુદ્ર કિનારો;— કચ્છ માંડવી માં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. [[ભૂજ]]થી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
Kutch Mandviસમુદ્ર કિનારો;— Kutch Mandvi is an important beach in Gujarat, situated at Mandvi. Mandvi is the historic port town of Maharao of Kutch, located at a distance of 75 km from Bhuj. Kutch Mandvi was once inhabited by the Maharao of Kutch and was an important seaport.
 
'''ઉમરગામ સમુદ્ર કિનારો''' - [[ઉમરગામ]] એ મુંબઈ સૂરત રેલ્વે માર્ગ થી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ૂમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડુમ્ ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું
'''Umbergam સમુદ્ર કિનારો''' - [[Umargam]] is about 6 km from Umargam Road railway station on Mumbai-Surat rail section . This region was part of Thane district prior to creation of Gujarat in 1960.
 
Umargam is situated on the southern bank of Nargol creek. It was a small village about two centuries ago, serving as a transit point for exporting marine products from the fishing port Nargol on the Northern Bank of the creek.
 
''' TITHAL સમુદ્ર કિનારો (Valsad)''' tithal beach 5 km from [[Valsad]]. It is only beach of the world which has only temple which is on the shore of Beach.