વિકિપીડિયા:સ્ટબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
New page: '''સ્ટબ''' એ વિકિપીડિયામાં આવેલ પ્રારંભિક અવસ્થાનો લેખ છે. આમ સ્ટબને તમે ...
 
:en:Wikipedia:Perfect stub article
લીટી ૪:
:"'''અમદાવાદ''' એ [[ગુજરાત]] રાજ્યનું સૌથી મોટું નગર છે. તે સાબરમતી નદીને કાંઠે આવેલું છે. ઔદ્યોગીક ક્ષેત્રે અમદાવાદ એક અરસા માં તેની [[મિલ|મિલો]] માટે પ્રખ્યાત હતું. [[મહાત્મા ગાંધી]] એ આઝાદી ની ચળવળ વખતે અહિંયા ગાંધી આશ્રમની સ્થાપના કરી અમદાવાદને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કાયમ માટે ઘનિષ્ઠ રીતે જોડી દીધુ હતું."
આ એક યોગ્ય સ્ટબ કહી શકાય. પ્રથમ ઉદાહરણ જેવા દેખાતા લેખોને સ્ટબથી પણ નાના એવા '''સબસ્ટબ''' કહી શકાય અને તેમને વિકિપીડિયા પર થી દૂર કરવામાં આવશે કારણકે તેવા લેખમાં આગળ વિકાસ માટે કોઇ ઉપયોગીતા નથી.
 
==વધુ માહિતી માટે==
સ્ટબ અંગે અંગ્રેજીમાં વધુ માહિતી [[:en:Wikipedia:Perfect stub article|અહિયાં]] મળશે.