વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૬:
વધુ માહિતિ માટે અંગ્રેજી વિકિપીડીયા પર એક [[:en:Wikipedia:Enabling complex text support for Indic scripts|સરસ લેખ]] છે, તે વાચી શકો છો. હાલ તુરત તેની ગુજરાતી અનુવાદ છે નહી. પરંતુ ભવિષ્યમાં આપણે તેવો જ લેખ અહિંયા બનાવી શકીએ છીએ.
 
==ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?==
વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
લીટી ૪૦:
બ બા બિ બી બુ બૂ બે બૈ બો બૌ બં બઃ
ભ ભા ભિ ભી ભુ ભૂ ભે ભૈ ભો ભૌ ભં ભઃ
મ મા મિ મી મુ મૂ મે મૈ મો મૌ મં મઃ
ય યા યિ યી યુ યૂ યે યૈ યો યૌ યં યઃ
ર રા રિ રી રુ રૂ રે રૈ રો રૌ રં રઃ
લ લા લિ લી લુ લૂ લે લૈ લો લૌ લં લઃ
વ વા વિ વી વુ વૂ વે વૈ વો વૌ વં વઃ
સ સા સિ સી સુ સૂ સે સૈ સો સૌ સં સઃ
શ શા શિ શી શુ શૂ શે શૈ શો શૌ શં શઃ
ષ ષા ષિ ષી ષુ ષૂ ષે ષૈ ષો ષૌ ષં ષઃ
હ હા હિ હી હુ હૂ હે હૈ હો હૌ હં હઃ
ળ ળા ળિ ળી ળુ ળૂ ળે ળૈ ળો ળૌ ળં ળઃ
ક્ષ ક્ષા ક્ષિ ક્ષી ક્ષુ ક્ષૂ ક્ષે ક્ષૈ ક્ષો ક્ષૌ ક્ષં ક્ષઃ
જ્ઞ જ્ઞા જ્ઞિ જ્ઞી જ્ઞુ જ્ઞૂ જ્ઞે જ્ઞૈ જ્ઞો જ્ઞૌ જ્ઞં જ્ઞઃ
અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ
ઋ ઋ
ટ્ર
ટૃ
ત્ર ત્રા ત્રિ ત્રી ત્રુ ત્રૂ ત્રે ત્રૈ ત્રો ત્રૌ ત્રં ત્રઃ
ક્ર ખ્ર ગ્ર ધ્ર ચ્ર છ્ર
 
== નવો લેખ કેવી રીતે શરૂ કરવો? ==