વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Reverted edits by 124.124.240.131 (talk) to last revision by Dsvyas
લીટી ૧૮:
==ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું?==
વિકિપીડીયામાં ગુજરાતી લખાણ સરળ બનાવવા માટે ફોનેટિક કી બૉર્ડની ગોઠવણ કરેલી છે જેનો અર્થ થાય છે કે જેવો ઉચ્ચાર તેવો સ્પેલીંગ. દાખલા તરીકે તમારે '''અમદાવાદ''' લખવું હોયતો કી બૉર્ડ પર '''amadaavaada''' લખવાથી, '''શાંતિ''' લખવા માટે '''shaaMti''', '''ઝરૂખો''' લખવા માટે '''Zaruukho''' અથવા '''jharookho''', '''કૃષ્ણ''' લખવા માટે '''kRSNa''' અને એ જ રીતે '''ઋષિ''' લખવા માટે '''RSi''', '''યજ્ઞ''' માટે '''yajna''', '''ઉંદર''' માટે '''uMdara''', '''ઊંટ''' માટે '''UMTa''' અને '''રુદ્રાક્ષ''' લખવા માટે '''rudraaxa''' અથવા '''rudraakSa''' ટાઇપ કરવાથી તમને ગુજરાતી વંચાશે. થોડો મહાવરો કરવાથી તમે ભૂલ કર્યા વગર લખી શકશો.
 
મન ભરીને માણી લેજો મનખો આ માનવતણો;
રહી ના જાય કોઈ માણવાનો જીવનસાર ઘણો,
 
છે જીવનસાર એવો અહીં કે;
મળ્યું છે માનવજીવન એવું અલગથી કે,
 
ચોર્યાસી લાખ અવતારમાંથી નથી મતિ કોઈ પાસે એવી;
કરે ફેરો સફળ મનુષ્ય અવતાર તણો એવી,
 
એના માટે કરીએ મળીને આનંદ એવો અહીં;
મિટાવી -ભૂલી પોતાના કામ,ક્રોધ,લોભ,મોહ,નિંદા,છલ કપટ અહીં,
 
રાખી મન મોકળું એકબીજાને કરીએ મદદ મળી;
નામ પૂછતો આવે બંધુ ક્યાંય થી કચ્છ મહીં,
 
પડતા ખાલી નામ ચુંવાળ બોતેર કડવા પાટીદાર સમાજ-કચ્છ કહીં;
ઝટ પતો મળે માડુનો કચ્છના કોઈ પણ ખૂણે અહીં.
 
== નવો લેખ કેવી રીતે શરૂ કરવો? ==