સુરતી બોલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
/* કેટલાક ઉદાહરણો *બ/ |

લીટી ૨:
સામાન્ય રીતે આ બોલીમાં સાહજિક પણે ગાળોનું પ્રમાણ વધુ હોય છે તેમ જ આ બોલીમાં તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.

== કેટલાક ઉદાહરણો ==
હું ત્યાં ગયો હતો (શુધ્ધ ગુજરાતી)

મેં ટાં ગઇલો ઉટો (સુરતી બોલી)

મેં તને કિધુ હતુ નેં ?(શુધ્ધ ગુજરાતી)

મેં ટને કિઢલુ ને ?(સુરતી બોલી)<br
નળ બંધ કરૉ (શુધ્ધ ગુજરાતી)

નલ બંધ કરૉ (સુરતી બોલી)