વ્યાયામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
[[image:Soldier running in water.jpg|thumb|right|250px| એક યુ એસ મરીનનો સૈનિક વ્યાયામ માટેનું તરણ પૂરૂં કરી પાણીમાંથી બહાર આવી રહ્યો છે.]]
'''વ્યાયામ''' એ એક ગતિવિધિ છે જે [[શરીર]]ને સ્વસ્થ રાખવાની સાથે વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યને પણ વધારે છે. વ્યાયામ ઘણાં અલગ અલગ કારણો માટે કરવામાં આવે છે, જેમાં સામેલ છે: માંસપેશીઓને મજબૂત બનાવવાનું, હૃદય પ્રણાલીને સુદૃઢ બનાવવાનું, એથલેટિક કૌશલ્ય વધારવાનું, વજન ઘટાડવાનું કે પછી માત્ર આનંદ માટે. લગાતાર તેમજ નિયમિત શારીરિક વ્યાયામ, [[સ્વરક્ષણ પ્રણાલી]]ને વધૂ જાગ્રત કરે છે અને [[હૃદય રોગ]], રક્તવાહિની રોગ, ટાઇપ 2 [[મધુમેહ]] તથા [[મોટાપા]] જેવા [[રાજરોગો]]ને રોકવામાં મદદ કરે છે.<ref>Stampfer, M., Hu, F., Manson, J., Rimm, E., Willett, W. (2000) Primary prevention of coronary heart disease in women through diet and lifestyle. ''The New England Journal of Medicine, 343''(1), 16-23. Retrieved October 5, 2006, from ProQuest database.</ref><ref>Hu., F., Manson, J., Stampfer, M., Graham, C., et al. (2001). Diet, lifestyle, and the risk of type 2 diabetes mellitus in women. ''The New England Journal of Medicine, 345''(11), 790-797. Retrieved October 5, 2006, from ProQuest database.''</ref> વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય પણ સુધારે છે અને તણાવ રોકવામાં પણ મદદ કરે છે. [[કિશોરાવસ્થાનો મોટાપો]] એક વધતી જતી વૈશ્વિક ચિંતાનો વિષય છે અને શારીરિક વ્યાયામ દ્વારા બાળપણના મોટાપાના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે.
 
== વ્યાયામના પ્રકાર ==
સામાન્ય રીતે વ્યાયામ દ્વારા માનવ શરીર પર પડતા સમગ્ર પ્રભાવના આધાર પર ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે:
 
* [[નમ્યક વ્યાયામ| નમ્યક (લચીલાપણું) વ્યાયામ]] જેવા કે શરીરના ભાગોને ખેંચવા (સ્ટ્રેચિંગ)ને કારણે માંસપેશીઓ તથા સાંધાની સક્રિયતા અને ક્ષમતામાં સુધારો કરવોથાય છે.<ref>O'Connor, D., Crowe, M., Spinks, W. 2005. Effects of static stretching on leg power during cycling. ''Turin, 46''(1), 52-56. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
* [[એરોબિક વ્યાયામ]] જૈસે સાઈકિલ ચલાના, તૈરાકી, ઘૂમના, નૌકાયન, દૌડ઼, લંબી પૈદલ યાત્રા યા ટેનિસ ખેલના આદિ સે હૃદય કે સ્વાસ્થ્ય મે સુધાર હોતા હૈ૤<ref>Wilmore, J., Knuttgen, H. 2003. Aerobic Exercise and Endurance Improving Fitness for Health Benefits. ''The Physician and Sportsmedicine, 31''(5). 45. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
* [[એનારોબિક વ્યાયામ]], જૈસે વજન ઉઠાના, ક્રિયાત્મક પ્રશિક્ષણ યા છોટી દૂરી કી તેજ દૌડ઼ (સ્પ્રિન્ટિંગ), અલ્પાવધિ કે લિએ પેશી શક્તિ મેં વૃદ્ધિ કરતી હૈ૤<ref>de Vos, N., Singh, N., Ross, D., Stavrinos, T., et al. 2005. Optimal Load for Increasing Muscle Power During Explosive Resistance Training in Older Adults. ''The Journals of Gerontology, 60A''(5), 638-647. Retrieved October 5, 2006, from ProQuest database.</ref>
 
== સંદર્ભો ==
{{reflist}}