ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Adding: tr:Kuyruklu yıldız
No edit summary
લીટી ૧:
{{translate}}
[[Image:Comet-Hale-Bopp-29-03-1997.jpeg|thumb|300px|હૅલ-બૉપ ધૂમકેતુ]]
'''ધૂમકેતુ''' [[સૂર્યમંડળ]]ના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની [[ભ્રમણકક્ષા]] ખૂબઅતિશય લાંબા [[લંબગોળઉપવલય]] આકારની હોય છે. આથી તેઓ [[પ્લૂટો (ગ્રહ)|પ્લૂટો]]ની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા [[કાર્બન ડાયૉક્સાઈડ]], [[મીથેન]], [[પાણી]], [[ધૂળ]] અને અનેક [[ખનીજ]] પદાર્થોના બનેલા હોય છે.
 
ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા વાદળ ( [[ઊર્ટ વાદળ]]) માંથી ઊદ્ભવતા હોય છે. ઊર્ટ વાદળ સૂર્યમંડળના નિર્માણ પછીના બાકી રહી ગયેલા તત્વોનુંઅવશેષોનું બનેલું હોવાનું કહેવાય છે. [[એસ્ટરોઈડ]] ભીન્ન રીતે બનતા હોય છે. પરંતુ ક્યારેક ધૂમકેતુઓ તેનાપોતાના [[જ્વલનશીલ]] તત્વો નાશ પામવાથીપૂરા થઇ જવાથી એસ્ટરોઈડમા પરીણમે છે. materials may come to resemble asteroids.
 
== ધૂમકેતુની બાહ્ય લાક્ષણીકતાઓ ==