ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
{{translate}}
[[Image:Comet-Hale-Bopp-29-03-1997.jpeg|thumb|300px|હૅલ-બૉપ ધૂમકેતુ]]
[[Image:Comet P1 McNaught02 - 23-01-07.jpg|thumb|250px|મકનૉટ ધૂમકેતુ વિક્ટોરિયા, [[ઑસ્ટ્રેલિયા]]માં ૨૩ જાન્યુઆરી ૨૦૦૭ માં લેવાયેલ દૃશ્ય]]
'''ધૂમકેતુ''' [[સૂર્યમંડળ]]ના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની [[ભ્રમણકક્ષા]] અતિશય લાંબા [[ઉપવલય]] આકારની હોય છે. આથી તેઓ [[પ્લૂટો (ગ્રહ)|પ્લૂટો]]ની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા [[કાર્બન ડાયૉક્સાઈડ]], [[મીથેન]], [[પાણી]], [[ધૂળ]] અને અનેક [[ખનીજ]] પદાર્થોના બનેલા હોય છે.