ધૂમકેતુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮:
== ધૂમકેતુની બાહ્ય લાક્ષણીકતાઓ ==
 
ધૂમકેતુઓ સૂર્યમંડળના અંતમાં આવેલા [[ઊર્ટ વાદળ]] માંથી ઊદ્ભવતા હોવાની માન્યતા [[જાન હેન્ડ્રીક ઊર્ટ]] નામના વૈજ્ઞાનીકે રજૂ કરી હતી. જ્યારે બરફના થીજેલા આ ગોળાઓ તેમની ભ્રમણકક્ષામાંથી(બાહ્ય ગુરુત્વાકર્શી ખલેલોને કારણે) ચલીત થાય છે ત્યારે તેઓ [[સૂર્ય]] તરફ ખેંચાય છે. જ્યારે ધૂમકેતુ સૂર્યમંડળના અંદરના ભાગમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યના વિકિરણો ને કારણે થીજેલા વાયુઓ પીગળવા માંડે છે. આમ ધૂળ અને વાયુઓ ના મુક્ત થવાથી મોટું વાતાવરણ ધૂમકેતુના કેન્દ્રની આસપાસ રચાય છે જેને ધૂમકેતુનું ''[[ધૂમકેતુનું કૉમા]]'' કહેવાયકહે છે. સૂર્યના [[વિકિરણ દબાણ]] તથા [[સૂ્ર્યસૂર્ય પવન]] ની કૉમા પર થતી અસર ને કારણે ધૂમકેતુની લાંબી ''પૂંછ'' રચાય છે. આ પૂંછ હમેંશાહંમેશા સૂર્યથી વિરૂદ્ધ (ભ્રમણકક્ષાની બહારની) દીશામાં રચાતી હોય છે. ધૂળ તથા વાયુઓ પોત -પોતાની અલગ અલગ પૂંછ રચતા હોય છે. વાયુઓના [[આયનીકરણ]] ને કારણે તે પૂંછ સૂર્યના ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે જ્યારે ધૂળની પૂંછ સામાન્યરીતે ગુરુત્વાકર્ષણ હેઠળ આવે છે. ધૂમકેતુના ઘન કેન્દ્રને તેનુ ''ન્યુક્લીયસ'' કહેવાય છે જે સામાન્યરીતે ૫૦ કી.મી.થી નાનું હોય છે. કૉમા તથા તેની પૂંછ ક્યારેક ૧ AU (૧૫૦ મીલીયન કી.મી.(1 [[Astronomical unit]]) થી પણ વધુ લાંબી હોય છે.
 
કૉમા અને પૂંછ સૂર્યના પ્રકાશને કારણે [[પૃથ્વી]] પરથી નીહાળી શકાય છે. મોટાભાગના ધૂમકેતુઓ ખુબ ઝાંખા હોવાથી ફક્ત [[દૂરબીન]] વડેજ જોઈ શકાય છે. પરંતુ ક્યારેક તે ઘણા તેજસ્વી હોવાને કારણે નરી આંખે પણ જોઈ શકાય છે. ધૂમકેતુઓ અચાનક રાત્રીના આકાશમાઆકાશમાં દેખાય છે અને થાડા સમય પછી ફરી લુપ્ત થઈ જાય છે. આને કારણે ધૂમકેતુઓ પહેલાના વખતમાં અપશુકન તથા આફત લાવનારા કહેવાતા. સૌથી પ્રખ્યાત ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ ૧૦૬૬ ની સાલથી નિયમીત પણે દેખાતો આવ્યો છે.
 
[[Image:Comet Diagram text stripped.png.png|thumb|400px|ધૂમકેતુની લંબગોળ ભ્રમણકક્ષા. ની આકૃતિ બે પૂંછજુદી નજરેપૂંછ પડેદર્શાવે છે.]]
 
ધૂમકેતુનું ન્યુક્લીયસ સૂર્યમંડળના સૌથી [[કાળા]] પદાર્થો માંનું એક છે. જીયોટો પ્રોબે કરેલા નિરીક્ષણ મુજબ [[હેલીનો ધૂમકેતુ]] તેના ન્યુક્લીયસ પર પડતા પ્રકાશમાંથી ફક્ત ૪% પ્રકાશ નું પરાવર્તન કરે છે. તથા ડીપ સ્પેસ ૧ એ શોધ્યું કે [[બૉરેલી ધૂમકેતુ]] તેની પર પડતા પ્રકાશનું ફક્ત ૨.૪% થી ૩% [[પરાવર્તન]] કરે છે. આની સરખામણીમાં રોડ પર વપરાતો [[ડામર]] ૭% પરાવર્તન કરતો હોય છે. એવું મનાય છે કે આ કાળો ભાગપદાર્થ એ જટિલ કાર્બનિક સંયોજનો હોવાનું મનાય છે. સૂર્યની ગરમીને કારણે સરળ જ્વલનશીલ કાર્બનિક સંયોજનોનું દહન થઇ જાય છે અને ઘણી લાંબી કાર્બન શ્રુંખલા વાળા ડામર અને ક્રૂડતેલ જેવા પદાર્થો રહી જાય છે જે અત્યંત કાળા હોય છે. સૂર્યની ગરમી શોષી લેતી ધૂમકેતુની આજ કાળાશ તેની અંદર દહન માટે જરૂરી છે જેનાથી તેની પૂંછડી માટે વાયુઓ સર્જાય છે.
 
[[૧૯૯૬]]માં ધૂમકેતુઓ [[ક્ષ-કિરણો]] ઉત્સર્જીત કરતા હોવાનું શોધાયું[http://heasarc.gsfc.nasa.gov/docs/rosat/hyakutake.html]. ધૂમકેતુના આ ક્ષ-કિરણો ની શોધે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય માં મુકી દીધા હતાં કેમકે આ પહેલા તેની આગાહી કોઇએ કરી નહોતી. એવું મનાય છે કે આ ક્ષ-કિરણો ધૂમકેતુ અને સૂર્ય પવન ના વચ્ચે થતી પ્રક્રિયાથી સર્જાય છે; જેમાં ઊત્તેજીત આયન કણો જ્યારે ધૂમકેતુના વાતાવરણમાં આવેલા અણુ તથા પરમાણુઓ સાથે અથડાય છે ત્યારે એક કે વધુ ઈલેક્ટ્રોનું ની:સર્જન થવાથી આ ક્ષ-કિરણો સર્જાય છે [http://www.kvi.nl/~bodewits].