Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] જીલ્લાનું [[શિહોર]] ગામ, પરંતુ હાલ [[જર્મની]]નું [[સ્ટુટગાર્ટ]] શહેર. જન્મ, વત્સત્ ગોત્રમાં યજુર્વેદિય [[ઔદિચ બ્રામ્હણ]] પરિવારમાં થયો. બાળપણ મોટાભાગે ભાવનગરમાં જ વિત્યું અને પ્રાથમીકપ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું. આમ, ગુજરાતી ભાષાનો પરિચય વધતો ચલ્યોચાલ્યો અને પ્રિતમાં પરિણમ્યો. સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઇ ત્યાંજ "Bachelor of Computer Application" એવી સ્નાતક નીસ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ, ૨૦૦૬ની સાલમાં ઉત્તર જર્મનીના નાનકડા અને સુંદર શહેર [[બ્રેમન]]માં "Master of Information and Technology" ની ઉપાધિ મળી. શરુઆતથી જ સંશોધનનો વિષય મુખ્યત્વે પ્રજ્ઞચક્ષુ લોકો માટે સોફટવેર તથા કમ્પ્યુટરની મદદ થીમદદથી કશુક નવું શોધવાનો રહ્યો. આ જ વિચાર આગળ વધતા ૨૦૦૫ ની૨૦૦૫ની સાલથી લઇને આજ સુધી કંઇક રોજી-રોટિરોટી માટે તો કંઇક નિજાનંદ માટે પ્રજ્ઞચક્ષુ લોકો પરજપર જ સંશોધન કરી રહ્યો છું. હાલમાં જર્મન સરકાર દ્વારા પ્રાયોજિત (funded) "[http://en.wikipedia.org/wiki/Screen_Reader Screen Reader]" બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી છે.

શોખની વાત કરીયે તો મોટા ભાગે વાંચન અને અહિં લખવું ગમે. ક્યારેક થોડું પોતાપોતાનાં માટે પણ લખું. અહિં સામાન્યત: અંગ્રેજી કે અન્ય ભાષાઓ ના લેખોના તરજૂમા કરી લઉં છું. આમ મારું સ્વતંત્ર જ્ઞાન પહેલાથીપહેલે થી જ બહું અલ્પ રહ્યું છે, જે સુધારવાનો સતત પ્રયત્ન કરું છું. મુખ્યત્વે [[ગાંધીજી]] દ્વારા લખાયેલું મને અત્યંત પ્રભાવિત કરે. ઉપરાંત નવલકથાઓ, લેખો, અને ઇતીહાસિકઐતિહાસિક, સામાજીક, અર્થશાસ્ત્રિય, આધ્યાત્મિક, આરોગ્ય વિષયક, વિજ્ઞાનને લગતું વાંચન મને વ્યસ્ત રાખે. શૌશવકાળશૌશવકાળથી થીજ [[રામાયણ]] પર આત્યંતિક પ્રેમ રહ્યો અને આગળ- ઉપર રામાયણને લગતા ગ્રંથો વિશે ગહન અભ્યાસ કરવાનું સપનું સેવ્યુ છે. હાલમાં તો વિશ્વના વિશાળ ફલક પર તટસ્થતાથી દરેક ધર્મો અને સંસ્કૃતિનો પરિચય મેળવવો ઘટે, એવી સતત જરુરીયાતજરૂરીયાત જણાય છે.

માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિંન્દહિન્દ!
[[Image:maharshi675.jpg|right|200px|thumb|'''મહર્ષિ''']]