Content deleted Content added
No edit summary
 
No edit summary
લીટી ૩:
My name is Spundun/Spandan ( need to get some standard pronounciantion key for my name).
 
I am in Los Angeles/CliforniaCalifornia/USA at the moment. I try to contribute to gujarati and hindi wikipedias and would love to help anyone who needs help with the languages.
 
To anyone who wants to use indic scripts on computers, I will reccommend using Mac OS-X. It has great reading and writing support. You have to install indic fonts from your installation cd (by default they are not installed) to view text in indic languages.
 
નમસ્કાર
 
મારું નામ સ્પંદન છે.
 
હું સંયુક્ત રાજ્ય અમેરીકા ના કૅલીફોર્નીયા રાજ્ય માં લૉસ ઍન્જેલેસ વિસ્તાર માં કામ કરું છું.
 
એક સમયે મારી ગુજરાતી ભાષા ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે મને અમેરીકાને દોષ દેવું બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં અમદાવાદ ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
 
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણી ની, લખવા ના આળસ ને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્ર (મારું User Page) માં કોઈ ભૂલ દેખાય તો તમે ડીસ્કશન પેજ (discussion page- આ પેજ ના મથાળે લિંક જુઓ) પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.
 
[[User:Spundun|સ્પંદન (Spundun)]] 19:23, 19 Sep 2004 (UTC)