મેષ રાશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: fa:برج حمل
લીટી ૩૦:
== લગ્ન ==
જે જાતકોના જન્મ સમયે [[ચંદ્ર]] મેષ રાશીમાં સંચરણ કરતો હોય, તેની મેષ રાશી મનાય છે. જન્મ સમયે લગ્નમાં મેષરાશી હોય તો પણ તે પોતાનો પ્રભાવ બતાવે છે. મેષ લગ્નમાં જન્મવા વાળા જાતક દુબળાપાતળા શરીરવાળા, અધીક બોલવાવાળા, ઉગ્ર સ્વભાવવાળા, રજોગુણી, અહંકારી, ચંચળ, બુધ્ધીમાન, ધર્માત્મા, ચતૂર, ઓછા સંતાન વાળા, અધીક પિત વાળા, બધા પ્રકારનું ભોજન કરવા વાળા, ઉદાર, કુળ દિપાવનાર અને શરીરે લાલીમા ધરાવનાર હોય છે.<br />મેષ લગ્નમાં જન્મનાર જાતકને આયુષ્યના ''૬, ૮, ૧૫, ૨૦, ૨૮, ૩૪, ૪૦, ૪૫, ૫૬'' અને ''૬૩''મા વર્ષમાં શારીરીક તકલીફો અને આર્થીક નૂકશાનીનો સામનો કરવો પડે છે. ''૧૬, ૨૦, ૨૮, ૩૪, ૪૧, ૪૮'' ૨૩ અને ''૫૧'' માં વર્ષમાં ધનપ્રાપ્તિ, વાહન સુખ, ભાગ્યવૃદ્ધિ જેવા વિવિધ લાભો મેળવે છે.
 
== સ્વભાવ ==
મેષ [[અગ્નિ]] તત્વવાળી [[રાશી]] છે. એનો સ્વામી [[મંગળ]] [[અગ્નિ]] [[ગ્રહ]] છે. રાશી અને સ્વામીનો આ સંયોગ [[અગ્નિ]] કે [[ઉર્જા]]ને અનેકગણી વધારી દે છે, આજ કારણે મેષરાશીના જાતક ઓજ્સ્વી, સાહસીક, પ્રબળ ઇચ્છાશક્તિ વાળા અને જન્મજાત યોદ્ધા હોય છે. જે ગમે તેવી મુશ્કેલીમાં પણ પોતાનો માર્ગ શોધવાની કોશીશ કરે છે.